1984માં ફિલ્મ ‘આનંદ ઔર આનંદ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો હિન્દી સિનેમાના સદાબહાર અભિનેતા સ્વ. દેવ આનંદના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. દેવ આનંદના…
View More દેવ આનંદના પુત્ર સુનિલનું લંડનમાં હાર્ટએટેકથી નિધનLondon news
લંડનમાં સાઉદી શાહી પરિવારના પ્રિન્સનું મોત, દારૂ-ડ્રગ્સના ઓવરડોઝથી થયાનો ખુલાસો
વિશ્વભરમાં રાજવી પરિવારોનો ગ્લેમર અને વૈભવ ઘણીવાર લોકોને મોહિત કરે છે, છતાં પડદા પાછળની વાસ્તવિકતા આઘાતજનક અને દુ:ખદ હોઈ શકે છે. સાઉદી રાજવી પરિવાર સાથે…
View More લંડનમાં સાઉદી શાહી પરિવારના પ્રિન્સનું મોત, દારૂ-ડ્રગ્સના ઓવરડોઝથી થયાનો ખુલાસોલંડનમાં બે ટ્રેન અથડાતાં એકનું મોત, 80 ઘાયલ
ગઇકાલે બપોરે લંડનમાં બે ટ્રેનો અથડાઈ હતી, જેમાં 80 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા અને ટ્રેન ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું. ઘાયલોમાંથી અગિયાર લોકોની હાલત…
View More લંડનમાં બે ટ્રેન અથડાતાં એકનું મોત, 80 ઘાયલલંડનમાં વડાપ્રધાનની ખુરશી જોખમમાં, 72 સાંસદોનો બળવો
સ્ટાર્મરનું રાજીનામું માગતા ગૃહમંત્રી, લેબર પાર્ટીની હાર બાદ સ્થિતિ વણસી બ્રિટનના વડાપ્રધાન કિર સ્ટાર્મર માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં…
View More લંડનમાં વડાપ્રધાનની ખુરશી જોખમમાં, 72 સાંસદોનો બળવોલંડનના વેમ્બલીમાં માસ્કધારી ગેંગ દ્વારા ગુજરાતી દુકાનોમાં તોડફોડ
સતત હુમલાની ઘટનાઓથી ગુજરાતી સમાજમાં ફફડાટ યુનાઇટેડ કિંગડમના વેમ્બલી વિસ્તારમાં વસતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી ડાયસ્પોરા સમુદાયમાં અત્યારે ભારે ચિંતા અને રોષનો માહોલ જોવા…
View More લંડનના વેમ્બલીમાં માસ્કધારી ગેંગ દ્વારા ગુજરાતી દુકાનોમાં તોડફોડલંડનના ચીની દૂતાવાસના ભોંયરામાં 208 ગુપ્ત કમરા!
એક રૂમ તો સંવેદનશીલ કેબલથી માત્ર થોડા મીટર દૂર: ટાવર ઓફ લંડન નજીક 22,500 મીટરમાં ફેલાયેલા દૂતાવાસ મામલે બ્રિટનને સાવધ કરતું અમેરિકા લંડનમાં ચીનના પ્રસ્તાવિત…
View More લંડનના ચીની દૂતાવાસના ભોંયરામાં 208 ગુપ્ત કમરા!બેંકોને કરોડોનો ચુનો લગાવનારા વિજય માલ્યા-મોદીના પાર્ટીમાં જલ્સા
આઇપીએલના પૂર્વ કમિશનર બર્થ-ડે પાર્ટીમાં મોજ કરતા જોવા મળ્યા ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ લલિત મોદી અને વિજય માલ્યાનો લંડનમાં પાર્ટી કરવાનો એક વીડિયો સામે આવ્યો છે.…
View More બેંકોને કરોડોનો ચુનો લગાવનારા વિજય માલ્યા-મોદીના પાર્ટીમાં જલ્સામહાત્માની જન્મ જયંતીના ત્રણ દિવસ પહેલાં લંડનમાં ગાંધી પ્રતિમાની તોડફોડ
ભારતીય દૂતાવાસે તાત્કાલિક સમારકામ હાથ ધર્યુ લંડનના ટેવિસ્ટોક સ્ક્વેરમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા તોડફોડ કરવામાં આવી છે. ભારતીય ઉચ્ચ કમિશને આ ઘટનાની સખત નિંદા…
View More મહાત્માની જન્મ જયંતીના ત્રણ દિવસ પહેલાં લંડનમાં ગાંધી પ્રતિમાની તોડફોડલંડનમાં મસ્જિદ બહાર છરાબાજી: અનેક ઘાયલ
લંડનની રીજન્ટ્સ પાર્ક મસ્જિદની બહારના રસ્તા પર ધોળા દિવસે લોકો એકબીજા સાથે લડતા અને છરા મારતા જોવા મળ્યા. આ ઘટના શનિવારે બપોરે બની હતી. વીડિયોમાં…
View More લંડનમાં મસ્જિદ બહાર છરાબાજી: અનેક ઘાયલએન.આર.આઇ. ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજનું લંડનમાં નિધન
અગ્રણી NRI ઉદ્યોગપતિ સ્વરાજ પોલનુ ગઇકાલે સાંજે (સ્થાનિક સમય અનુસાર) લંડનમા નિધન થયુ છે. પરિવારના સૂત્રોના અનુસાર તેઓ 94 વર્ષના હતા. તાજેતરમાં તેઓ બીમાર પડતા…
View More એન.આર.આઇ. ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજનું લંડનમાં નિધન