બે માસના ઘટાડા બાદ ફરી વધી, ગ્રામીણ ભારતમાં બિન-કૃષિ ક્ષેત્રનો હિસ્સો મજબૂત થયો ભારતમાં મહિલાઓની બેરોજગારી 3 મહિનાની ટોચે પહોંચી, જે બે મહિનાના ઘટાડા પછી…
View More ભારતમાં મહિલાઓની બેરોજગારી 3 મહિનાની ટોચેકર્ણાટકના જાતિ સર્વેક્ષણમાં ભાગ લેવા ઇનકાર કરતું મૂર્તિ દંપતી
રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ અને તેમના ટેકનોક્રેટ પતિ નારાયણ મૂર્તિએ જાતિ સર્વેક્ષણમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. આ દંપતીએ કર્ણાટક સરકારને પત્ર લખીને જણાવ્યું છે…
View More કર્ણાટકના જાતિ સર્વેક્ષણમાં ભાગ લેવા ઇનકાર કરતું મૂર્તિ દંપતીસીજેઆઈ પર જુતું ફેંકનાર વકીલ સામે કેસ ચાલશે
સીજેઆઇ બીઆર ગવઈ પર જૂતું ફેંકનાર વકીલ રાકેશ કિશોર હવે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે તેમની સામે ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે. ભારતના એટર્ની…
View More સીજેઆઈ પર જુતું ફેંકનાર વકીલ સામે કેસ ચાલશેદિલ્હી હાઇકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણી અગાઉ મહિલાને કિસ કરતો જોવા મળ્યો વકીલ
દિલ્હી હાઈકોર્ટની એક વર્ચ્યુઅલ કોર્ટ કાર્યવાહીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોર્ટરૂૂમમાં કોઈ દલીલ કે ન્યાયાધીશ દ્વારા વકીલને ઠપકો…
View More દિલ્હી હાઇકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણી અગાઉ મહિલાને કિસ કરતો જોવા મળ્યો વકીલભારત અમને ક્રુડની આયાતનું બિલ ચાઇનીઝ કરન્સીમાં ચુકવે છે: રશિયન ડેપ્યુટી પીએમ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદે તેવા દાવા વચ્ચે રશિયાના નાયબ વડાપ્રધાન એલેકઝેન્ડર નોવાકે કહ્યું હતું કે, રશિયા ભારતનો ટોચનો ક્રૂડ…
View More ભારત અમને ક્રુડની આયાતનું બિલ ચાઇનીઝ કરન્સીમાં ચુકવે છે: રશિયન ડેપ્યુટી પીએમભાજપ-જેડીયુએ તમામ ઉમેદવાર જાહેર કર્યા, મહાગઠબંધનમાં મોકાણ
એનડીએના બે મુખ્ય ભાગીદાર પક્ષોને ભાગે 101-101 બેઠકો આવી છે: સીટ-શેરિંગ ફોર્મ્યુલા વગર આરજેડીએ બિનસતાવાર રીતે 45 અને કોંગ્રેસે 12 ઉમેદવારોને ટિકીટ આપી બિહાર વિધાનસભાની…
View More ભાજપ-જેડીયુએ તમામ ઉમેદવાર જાહેર કર્યા, મહાગઠબંધનમાં મોકાણહૃદયરોગના હુમલાનો ઉપાડો; વધુ બે જિંદગી શ્ર્વાસના ધબકારા ચૂકી ગઇ
નાના મવા રોડ પર બહેનના ઘરે બેસવા ગયેલા ભાઇ અને કોઠારિયા સોલવન્ટના વૃધ્ધ ઢળી પડતા મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય…
View More હૃદયરોગના હુમલાનો ઉપાડો; વધુ બે જિંદગી શ્ર્વાસના ધબકારા ચૂકી ગઇડબલ મર્ડર કેસમાં પિતા-પુત્રને આજીવન અને મહાવ્યથાના ગુનામાં મહિલાને ત્રણ વર્ષની કેદ
જસદણના નવા જસા52 ગામે 8 વર્ષ પહેલાં સમાધાન માટે બોલાવી ખૂની ખેલ ખેલ્યો’તો જસદણ તાલુકાના નવા જસાપર ગામે બાઈક સામસામા અથડાવાથી થયેલા નુકસાનના સમાધાન માટે…
View More ડબલ મર્ડર કેસમાં પિતા-પુત્રને આજીવન અને મહાવ્યથાના ગુનામાં મહિલાને ત્રણ વર્ષની કેદકુવાડવા રોડ પર પતિના હાથે માનસિક બીમાર પત્નીની હત્યા
ભકત કવિ નરસિંહ મહેતા ટાઉનશીપનો બનાવ, પત્ની સાથેની રોજેરોજની માથાકૂંટથી કંટાળી ગળેટૂંપો આપી જીવ લઇ લીધો મર્ડર કરી પતિ બી. ડિવિઝન પોલિસમાં હાજર થઇ કહ્યુંં,…
View More કુવાડવા રોડ પર પતિના હાથે માનસિક બીમાર પત્નીની હત્યાફૂલનદેવી હત્યા કેસના આરોપી શેરસિંહ રાણાની સુરતમાં ફિલ્મી સ્ટાઇલ રેલી
ફૂલનદેવી હત્યા કેસમાં જામીન પર રહેલા પૂર્વ સાંસદ શેરસિંહ રાણાના સ્વાગત માટે સુરતમાં મંજૂરી વગર જ 25 જેટલી બ્લેક કલરની કારના કાફલા સાથે રેલી યોજાતા…
View More ફૂલનદેવી હત્યા કેસના આરોપી શેરસિંહ રાણાની સુરતમાં ફિલ્મી સ્ટાઇલ રેલી