રાજકોટ મહાનગરપાલિકા દ્વારા, સેલેનીયમ હાઈટ સામે, મવડી-પાળ રોડ પર મવડી ટી.પી. સ્કીમ 27, એફ.પી. 41/એ ખાતે વેસ્ટઝોન પેકેજ-3 હેઠળ તૈયાર થયેલ શિવ ટાઉનશીપના શોપીંગ સેન્ટરની…
View More શિવ ટાઉનશીપની એક 22 લાખની દુકાનના હરાજીમાં 57 લાખ ઉપજ્યાજાથા દ્વારા કાળીચૌદશે ભૂત-પ્રેત, મશાલનું સરઘસ કાઢી મેલીવિદ્યાને અગ્નિદાહ અપાશે
જનજાગૃતિ પત્રિકા વિતરણ સાથે કાળીચૌદશે લોકોને સ્મશાનની મુલાકાત લેવા અપીલ દેશભરમાં રવિવારે કાળીચૌદશની ઉજવણી અંતર્ગત ભારત જન વિજ્ઞાન જાથાનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લાના લોધિકા…
View More જાથા દ્વારા કાળીચૌદશે ભૂત-પ્રેત, મશાલનું સરઘસ કાઢી મેલીવિદ્યાને અગ્નિદાહ અપાશે350 કિ.મી. પ્રતિ કલાક પેસેન્જર કોરિડોર વિકસાવવા રેલ યોજના
કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ, અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 16મા આંતરરાષ્ટ્રીય રેલવે ઉપકરણ પ્રદર્શન-2025નું ઉદ્ઘાટન…
View More 350 કિ.મી. પ્રતિ કલાક પેસેન્જર કોરિડોર વિકસાવવા રેલ યોજનાગુજરાતે વડાપ્રધાનને 1.11 કરોડ પોસ્ટકાર્ડ લખી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
ગુજરાતના સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા 1.11 કરોડથી વધુ લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનવા માટે પોસ્ટકાર્ડ લખીને એક નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. રાજ્યના કૃષિ,…
View More ગુજરાતે વડાપ્રધાનને 1.11 કરોડ પોસ્ટકાર્ડ લખી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યોસૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષ 2010 થી 2015 સુધીના અભ્યાસક્રમની પરીક્ષા લેશે: પરિપત્ર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 2010 થી 2015 સુધીમાં અભ્યાસ કરેલા અને નાપાસ કે એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે યુનિવર્સિટી દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષ 2010 થી 2015 સુધીના અભ્યાસક્રમની પરીક્ષા લેશે: પરિપત્રદિવાળી ટાણે જ બેંકોમાં 10, 20 અને 50 રૂપિયાની નવી નોટોના બંડલોનો અભાવ
રૂા.100 અને રૂા.200ની નોટના બંડલો પણ અપૂરતી માત્રામાં આવ્યા દિવાળીનું પર્વ નજીક આવી રહ્યું છે.તેમ તેમ રૂૂ.20, 20 તથા રૂૂ.50ની નવી નોટોનાં બંડલોની ગ્રાહકોમાં સૌથી…
View More દિવાળી ટાણે જ બેંકોમાં 10, 20 અને 50 રૂપિયાની નવી નોટોના બંડલોનો અભાવદિવાળીની એકસ્ટ્રા બસોનો મુસાફરોના ખીસ્સા પર માર
એકસ્ટ્રા બસોમાં ભાડામાં કરાયેલો 35 ટકાના તોતિંગ વધારાનો પરિપત્ર રદ કરવા માંગ : એડવાન્સ બૂકિંગની બારીનો સમય વધારવા રજૂઆત રાજકોટ શૈક્ષણિક હબ બની ગયું છે…
View More દિવાળીની એકસ્ટ્રા બસોનો મુસાફરોના ખીસ્સા પર મારપંચમહાલમાં પુરવઠા નિગમની 141 ક્વિન્ટલ તુવેર દાળના નમૂના ફેલ
પંચમહાલના શહેરમાં અનાજના ગોડાઉનમાં આવેલા 141 ક્વિન્ટલ તુવેર દાળના જથ્થાનો નમૂનો ફેલ આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે તંત્રે કાર્યવાહી કરીને દાળનું વિતરણ ન…
View More પંચમહાલમાં પુરવઠા નિગમની 141 ક્વિન્ટલ તુવેર દાળના નમૂના ફેલદિલ્હી સ્વામિ. અક્ષરધામની મુલાકાત લેતા મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ
મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ હિઝ એક્સેલન્સી ઉખનાગીન ખુરલસુખ (Ukhnaagiin Khrelskh) એ ભારતની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન નવી દિલ્હી ખાતે આવેલા સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. તેમની સાથે…
View More દિલ્હી સ્વામિ. અક્ષરધામની મુલાકાત લેતા મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખરાજકોટવાસીઓને મળવા પક્ષના નેતાઓ હરહંમેશ ઉત્સુક હોય છે: જગદીશ વિશ્ર્વકર્મા
પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્માનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો: શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગુજરાત રાજય ભારતીય જનતા પાર્ટીના નવનિયુકત…
View More રાજકોટવાસીઓને મળવા પક્ષના નેતાઓ હરહંમેશ ઉત્સુક હોય છે: જગદીશ વિશ્ર્વકર્મા