ગઇકાલે તમિલનાડુના શિવગંગા જિલ્લાના તિરુપથુર નજીક બે સરકારી બસો સામસામે અથડાયા બાદ ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને લગભગ 40 ઘાયલ થયા છે.…
View More તમિલનાડુમાં બે બસો વચ્ચે ટક્કર, 11 લોકોનાં મોત, 40 લોકો ઘવાયાપાક.માં 7 આતંકી હુમલા, 16 સૈનિકનાં મોત
ખૈબર પખ્તુનખ્વામાં રાત્રે તહરીક -એ-તાલીબાનનો પાક. સૈન્યના કાફલા પર હુમલો, અનેક વાહનો સળગાવી દેવાયા બલુચિસ્તાનમાં 24 કલાકની અંદર ઓછામાં ઓછા સાત વિસ્ફોટ થયા. બલુચિસ્તાનના નોકુંડીમાં…
View More પાક.માં 7 આતંકી હુમલા, 16 સૈનિકનાં મોતઆર્થિક રાજધાની મુંબઇ બન્યું ગેસ ચેમ્બર, બાંધકામ સહિતની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકાયો
AQI લેવલ ખતરનાક લેવલે પહોંચ્યો, મારગાવં-મલાડ- બોરીવલી- અંધેરી- પવઇ-મુલુંડ એરિયામાં GRAP 4 લાગુ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા વર્ષોથી ચાલુ છે, પરંતુ મુંબઈ, બેંગલુરુ, કોલકાતા અને…
View More આર્થિક રાજધાની મુંબઇ બન્યું ગેસ ચેમ્બર, બાંધકામ સહિતની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકાયોમુંબઇ અને દિલ્હી એરપોર્ટના યુઝર ચાર્જમાં 22 ગણો વધારો થવાની શક્યતા
દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પરથી મુસાફરી કરવી હવે મુસાફરો માટે વધુ મોંઘી બની શકે છે. આ એરપોર્ટ પર યુઝર ચાર્જમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.…
View More મુંબઇ અને દિલ્હી એરપોર્ટના યુઝર ચાર્જમાં 22 ગણો વધારો થવાની શક્યતાસંસદના શિયાળુ સત્રનો પ્રારંભ, પરાજય ભૂલીને બહાર આવવા વિપક્ષને મોદીની ટકોર
દેશભરમાં નારેબાજી કરો પણ સંસદમાં નીતિ ઉપર ચર્ચા કરવા આહ્વાન 15 દિવસના કામકાજમાં અણુક્ષેત્ર ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મૂકવા, તમાકુ-ગુટખા પર સેસ સહિત 14 ખરડા…
View More સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ, પરાજય ભૂલીને બહાર આવવા વિપક્ષને મોદીની ટકોરકેશોદમાં ખનીજોનું જોખમી પરિવહન, તંત્ર બેધ્યાન
કોઇનો ભોગ લેવાય પછી પગલાં ભરાશે? કેશોદ તાલુકા ના ગામડાઓ માં ઘણી જગ્યા એ થી ખનીજો નું બેફામ , બેરોકટોક પરિવહન થતું જોવા મળી રહ્યું…
View More કેશોદમાં ખનીજોનું જોખમી પરિવહન, તંત્ર બેધ્યાનકલ્યાણપુરમાં ખનીજ ચોરીના બે આરોપીઓને ત્રણ વર્ષની કેદ અને દંડ ફટકારતી કોર્ટ
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના રામા ઉર્ફે રામદે માલદે ભાંગરાએ પોતાના કબજા ભોગવટાના ટ્રકમાં ગેરકાયદેસર રીતે 14.260 મેટ્રિક ટન દરિયાઈ ખેતી રેતીનું વહન કરવા ઉપરાંત અન્ય…
View More કલ્યાણપુરમાં ખનીજ ચોરીના બે આરોપીઓને ત્રણ વર્ષની કેદ અને દંડ ફટકારતી કોર્ટરાણપુર ગ્રામ પંચાયત દ્વારા ગંદકી કરનાર લોકો વિરૂધ્ધ કડક કાર્યવાહી શરૂ
રોડ પર કચરો નાખનાર વ્યક્તિને તલાટી કમ મંત્રી દ્વારા રૂા.1000નો દંડ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગ્રામ પંચાયત દ્વારા રાણપુર શહેરમાં રાત્રી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં…
View More રાણપુર ગ્રામ પંચાયત દ્વારા ગંદકી કરનાર લોકો વિરૂધ્ધ કડક કાર્યવાહી શરૂભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: આરોપી ફરાર
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી વિભાગ દ્વારા શનિવારે ભાણવડ વિસ્તારના કરવામાં આવેલા કોમ્બિંગ દરમિયાન દેશી દારૂૂ ગાળવાની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ…
View More ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: આરોપી ફરારસોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં ત્રીજા દિવસે 2.5 લાખથી વધુ લોકો ઉમટ્યા
લોકગાયિકા સુશ્રી રાજલ બારોટના સુમધુર કંઠે ભક્તિગીતો, લોકગીત અને ભજનની રંગત જામી શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2025ના ત્રીજા દિવસે મેળાએ લોકપ્રિયતાની નવી…
View More સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં ત્રીજા દિવસે 2.5 લાખથી વધુ લોકો ઉમટ્યા