ધોરાજીમાંથી ફરી એકવાર જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. ધોરાજી-પોરબંદર નેશનલ હાઇવે પર એક યુવક મોટરસાઇકલ પર જીવ જોખમે મૂકીને સ્ટંટ કરતો…
View More ધોરાજી-પોરબંદર હાઈવે ઉપર બાઈક ઉપર જોખમી સ્ટંટ કરનાર શખ્સની ધરપકડજૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોનું રોટેશન જાહેર
અનેક મોટા માથાઓની બેઠકોમાં ઊથલપાથલ, રાજકીય સમીકરણો બદલાય તેવી સ્થિતિ જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં એક મોટો અને ઐતિહાસિક બદલાવ આવ્યો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં…
View More જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોનું રોટેશન જાહેરએસ.ટી.બસ સ્ટેશનમાં ધૂમ્રપાન અને ગંદકી કરનાર 47 લોકો દંડાયા
ગીર સોમનાથ તા.30, જૂનાગઢ એસ.ટી.ડિવિઝન હેઠળના વેરાવળ, તાલાલા અને સોમનાથ એસ.ટી.બસ સ્ટેશનમાં ધૂમ્રપાન અને ગંદકી કરનારા વિરુદ્ધ ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં 47 લોકો સામે દંડ…
View More એસ.ટી.બસ સ્ટેશનમાં ધૂમ્રપાન અને ગંદકી કરનાર 47 લોકો દંડાયાસાવરકુંડલા અમરેલી રોડ પર ક્ધટેનર પલટી ખાઈ જતા નેશનલ હાઈવે રોડ થયો બ્લોક
તા.30-11-25નાં રોજ વહેલી સવારે 7:30 કલાકે રાજકોટ તરફથી લોખંડ ભરીને આવતો મહાકાલ ક્ધટેનર ટ્રક પલટી ખાઈ જતા નેશનલ હાઈવે રોડ બ્લોક થયો હતો તાત્કાલિક સાવરકુંડલા…
View More સાવરકુંડલા અમરેલી રોડ પર ક્ધટેનર પલટી ખાઈ જતા નેશનલ હાઈવે રોડ થયો બ્લોકજુનાગઢનો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા વોન્ટેડ જાહેર
ગુજરાતના લિસ્ટેડ બુટલેગર અને સંગઠિત ગુનાહિત ટોળકીના મુખ્ય આરોપી ધીરેન ઉર્ફે ડી.કે. અમૃતલાલ કારીયાને જુનાગઢ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ…
View More જુનાગઢનો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા વોન્ટેડ જાહેર800 કરોડના ફ્રોડ GST બિલિંગમાં DGGIનો સપાટો, ચારની ધરપકડ
DGGI અમદાવાદ ઝોનલ યુનિટે ગુજરાતમાં ચાલી રહેલા ત્રણ મોટા GST ફ્રોડ કેસોનો પર્દાફાશ કર્યો છે. આ ત્રણેય કેસમાં કુલ ₹800 કરોડથી વધુના ફ્રોડ બિલો…
View More 800 કરોડના ફ્રોડ GST બિલિંગમાં DGGIનો સપાટો, ચારની ધરપકડસાયલા: ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી નાખી
સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતના બે બનાવમાં એક બાળકીનું મોત નીપજ્યું છે જ્યારે પાંચ વ્યક્તિને ઇજા પહોંચી છે. સાયલા-સુદામડા રોડ પર ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી…
View More સાયલા: ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી નાખીગ્રેવિટી આંક વધતા ગુજરાતમાં ભૂંકપનો ખતરો વધ્યો, નવો સિસ્મિક મેપ જાહેર
દેશમાં 5ને બદલે 6 ઝોન બન્યા ત્યારે ગુજરાત સરકારે પણ GDCR નિયમો બદલવા જરૂરી ભારત સરકારના બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ તાજેતરમાં IS 1893…
View More ગ્રેવિટી આંક વધતા ગુજરાતમાં ભૂંકપનો ખતરો વધ્યો, નવો સિસ્મિક મેપ જાહેરભારતીયોએ જ અમેરિકાને સુપર પાવર બનાવ્યું: મસ્ક
સત્ય નાડેલા, સુંદર પિચાઇનો દાખલો ટાંકી વિશ્ર્વની ધનિક વ્યક્તિએ જણાવ્યું, H1B વીઝાનો દુરુપયોગ રોકો પણ બંધ ન કરો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, એલોન મસ્કે, યુનાઇટેડ…
View More ભારતીયોએ જ અમેરિકાને સુપર પાવર બનાવ્યું: મસ્કપરિવારે પ્રેમીની હત્યા કર્યા પછી યુવતીએ મૃતદેહ સાથે કર્યા લગ્ન
આંતરજાતિય લગ્ન મામલે ખૂનામરકી પછી પ્રેમિકાએ સિંદૂર પૂર્યુ મહારાષ્ટ્રના નાંદેડમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં એક 20 વર્ષીય યુવકે બીજી જાતિની છોકરી સાથે…
View More પરિવારે પ્રેમીની હત્યા કર્યા પછી યુવતીએ મૃતદેહ સાથે કર્યા લગ્ન