આરસીબીએ પ્રથમ આઇપીએલ ખિતાબ જીત્યો તો ભારતે રોહિત-સૂર્યાની આગેવાનીમાં મેળવી બે મોટી ટ્રોફી ક્રિકેટ ચાહકો માટે વર્ષ 2025 એક સુવર્ણ વર્ષ સાબિત થયું છે. આ…
View More બાય…બાય 2025, ક્રિકેટ જગતના 10 મહા રેકોર્ડ પર નજરઅદ્ભૂત વક્તા, કર્મનિષ્ઠ અને અજાતશત્રુ વાજપેયી આજના નેતાઓ માટે પ્રેરણારૂપ
લોકશાહી સતત નબળી પડી રહી છે અને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેનો તિરાડ વધુ ઘેરો બન્યો છે, ત્યારે અટલજીને તેમની જન્મશતાબ્દી પર યાદ કરવા અત્યંત…
View More અદ્ભૂત વક્તા, કર્મનિષ્ઠ અને અજાતશત્રુ વાજપેયી આજના નેતાઓ માટે પ્રેરણારૂપક્રિસમસના તહેવારે ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં આપી હાજરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નાતાલના અવસરે દિલ્હીના કેથેડ્રલ ચર્ચની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં પ્રાર્થના સેવામાં પણ ભાગ લીધો હતો. આ કેથેડ્રલ માત્ર સૌથી…
View More ક્રિસમસના તહેવારે ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં આપી હાજરીકર્ણાટક ભયાનક અકસ્માત: બસમાં ભીષણ આગ લાગી, 17 લોકો જીવતા ભૂંજાયા
કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં આજે વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૧૭ લોકોના મોત થયાં છે. આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર ગોરલાથુ…
View More કર્ણાટક ભયાનક અકસ્માત: બસમાં ભીષણ આગ લાગી, 17 લોકો જીવતા ભૂંજાયાશક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે દરેક ભક્તો આઠમની પૂજા કરી શકશે, HCએ રાજવી પરિવારનો વિશેષાધિકાર નાબૂદ કર્યો
ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે નવરાત્રીમાં આઠમની પૂજા-આરતીનો વિશેષાધિકાર રદ્દ કર્યો છે.આરતી પર હવે દાંતાના…
View More શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે દરેક ભક્તો આઠમની પૂજા કરી શકશે, HCએ રાજવી પરિવારનો વિશેષાધિકાર નાબૂદ કર્યોપાક.ની એરલાઇન ખરીદનારા હબીબનું બાંટવા કનેકશન
પાકિસ્તાને 23 ડિસેમ્બર, મંગળવારના રોજ તેની સરકારી એરલાઇન ખાનગી ખેલાડીઓને વેચી દીધી. ઇસ્લામાબાદમાં એક ખુલ્લી હરાજી યોજાઈ હતી, અને આરિફ હબીબે 135 અબજ પાકિસ્તાની રૂૂપિયાની…
View More પાક.ની એરલાઇન ખરીદનારા હબીબનું બાંટવા કનેકશનમુસ્લિમ લઘુમતીઓ પર અત્યાચારની ચર્ચા કરો: પરીક્ષામાં પ્રશ્ર્ન પુછાયો
જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીએ સેમેસ્ટરના અંતે પરીક્ષાના પેપરની સામગ્રી અંગે ફરિયાદો બાદ તેના સામાજિક કાર્ય વિભાગમાંથી એક ફેકલ્ટી સભ્યને સસ્પેન્ડ કર્યા છે. 23 ડિસેમ્બરના રોજ…
View More મુસ્લિમ લઘુમતીઓ પર અત્યાચારની ચર્ચા કરો: પરીક્ષામાં પ્રશ્ર્ન પુછાયોસોફટવેર એન્જિનિયરે અલગ રહેતી પત્નીની ગોળી મારી હત્યા કરી
બેંગલુરુમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંગળવારે સાંજે, એક 40 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે તેની અલગ રહેતી પત્નીને ગોળી મારીને હત્યા કરી દીધી. બાદમાં એક…
View More સોફટવેર એન્જિનિયરે અલગ રહેતી પત્નીની ગોળી મારી હત્યા કરીઅરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યાનો સુપ્રીમ કોર્ટની સમિતિએ વિરોધ કર્યો હતો
13 ઓક્ટોબરના રોજ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે અરવલ્લી પર્વતમાળા માટે 100 મીટરની નવી વ્યાખ્યા સ્થાપિત કરી અને સુપ્રીમ કોર્ટને તેની ભલામણ કરી. કોર્ટે…
View More અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યાનો સુપ્રીમ કોર્ટની સમિતિએ વિરોધ કર્યો હતોપ્રિયંકાને પીએમ બનાવો: મસુદના સૂરમાં સૂર પૂરાવતા પતિ રોબર્ટ વડરા
કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદના એક નિવેદને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. મસૂદે માગ કરી હતી કે પ્રિયંકા ગાંધીને વડાપ્રધાન પદનો ચહેરો બનાવવામાં આવે. હવે…
View More પ્રિયંકાને પીએમ બનાવો: મસુદના સૂરમાં સૂર પૂરાવતા પતિ રોબર્ટ વડરા