ભારતની બેન્કોને હજારો કરોડનો ચૂનો લગાવી વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યા અને આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. લલિત મોદીએ સોશિયલ…
View More અમે ભારતના સૌથી મોટા ભાગેડુ: બર્થ-ડે પાર્ટીમાં એજન્સીઓની મજાક ઉડાવતા માલ્યા-મોદીબટેંગે તો કટેંગે: બીએમસી ચૂંટણી માટે ઠાકરે બંધુઓ એક થયા
સીટોની વહેંચણીની ફોર્મ્યુલા જાહેર કર્યા વગર રાજે કહ્યું, મેયર મરાઠી અને અમારા હશે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવતા મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ગરમાવો આવી જાય…
View More બટેંગે તો કટેંગે: બીએમસી ચૂંટણી માટે ઠાકરે બંધુઓ એક થયાભગવદ્ ગીતા ધાર્મિક ગ્રંથ નહીં, નૈતિક વિજ્ઞાન છે: મદ્રાસ હાઇકોર્ટ
મદ્રાસ હાઈ કોર્ટના ન્યાયાધીશ જી.આર. સ્વામિનાથને ભગવદ્ ગીતાને ’ધાર્મિક પુસ્તક’ નહીં પણ ’નૈતિક વિજ્ઞાન’ ( ((Moral science)) કહીં વર્ણવ્યું હતું. તેમણે કેન્દ્રને FCRA (વિદેશી યોગદાન…
View More ભગવદ્ ગીતા ધાર્મિક ગ્રંથ નહીં, નૈતિક વિજ્ઞાન છે: મદ્રાસ હાઇકોર્ટઆવકના દાખલા સાથે જ PMJY કાર્ડની મુદત પૂરી
નવા નિયમનો અમલ શરૂ, 29 માર્ચ-2026 સુધીની મુદત, 70 વર્ષથી મોટી ઉંમરના અને એનએફએસએ કાર્ડ ધારકોને મુક્તિ: અરજદારોએ કાર્ડ રિન્યુ કરાવવા અનુરોધ સરકાર દ્વારા આરોગ્યમાં…
View More આવકના દાખલા સાથે જ PMJY કાર્ડની મુદત પૂરીહાઉસ ટેક્ષનો ચેક રિટર્ન થતા આસામીને છ માસની સજા
મનપાનાં વેરા વિભાગ દ્વારા 454 કરોડનો વાર્ષીક લક્ષ્યાંક પુર્ણ કરવા માટે સીલીંગ અને જપ્તી સહીતની કામગીરી હાથ ધરી છે. પરંતુ કાર્યક્રમમા સ્ટાફ કાર્યરત હોવાનાં કારણે…
View More હાઉસ ટેક્ષનો ચેક રિટર્ન થતા આસામીને છ માસની સજાના. મામલતદાર મોરીની ધરપકડ, 67.50 લાખ રોકડા મળ્યા, કલેકટર સહઆરોપી
જિલ્લા કલેકટર તેના પી.એ. અને કલાર્કની તોળાતી ધરપકડ, ઇ.ડી.ની ટીમો દ્વારા સતત બીજા દિવસે તપાસનો ધમધમાટ દિલ્હી સુધી પહોંચેલી ખંડણીની ફરિયાદના પગલે દરોડાનો દોર, એસીબી…
View More ના. મામલતદાર મોરીની ધરપકડ, 67.50 લાખ રોકડા મળ્યા, કલેકટર સહઆરોપીયુકેમાં 53 મિલિયન યુરોના મની લોન્ડરિંગ કેસમાં ત્રણ ગુજરાતીને 11 વર્ષ સુધીની જેલ
યુકેમાં 53મિલિયન યુરો મની લોન્ડરિંગ કરનારા ત્રણ ગુજરાતી સહિત પાંચ લોકોને કોર્ટ દ્વારા કુલ 35 વર્ષની સજા સંભળાવવામાં આવી છે જેમાં જિગર ઘીવાલા, રાજુ પટેલ…
View More યુકેમાં 53 મિલિયન યુરોના મની લોન્ડરિંગ કેસમાં ત્રણ ગુજરાતીને 11 વર્ષ સુધીની જેલજયરાજસિંહ જાડેજા અને દલિત આગેવાન રાજુ સોલંકી વચ્ચે આખરે સુખદ સમાધાન
ગોંડલના ધારાસભ્ય ગણેશ જાડેજા અને દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર વચ્ચે થયેલી મારામારી અને અપહરણના ચકચારી કેસમાં આજે એક મહત્વનો વળાંક આવ્યો છે. લાંબા સમયથી…
View More જયરાજસિંહ જાડેજા અને દલિત આગેવાન રાજુ સોલંકી વચ્ચે આખરે સુખદ સમાધાનબાર એસો.ની ચૂંટણીમાં પાર્ટીની વિરુદ્ધ કામ કરનાર ખુલ્લા પડ્યા: ભાજપ લીગલ સેલ
RBA પેનલ કોંગ્રેસી મિત્રો સાથે મળી પાર્ટીની વિચારધારા સામે લડ્યાનો આરોપ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં કોંગ્રેસી મિત્રો સાથે ઇલુ ઇલુ કરી પાર્ટી વિચારધારાની વિરુદ્ધ કામ…
View More બાર એસો.ની ચૂંટણીમાં પાર્ટીની વિરુદ્ધ કામ કરનાર ખુલ્લા પડ્યા: ભાજપ લીગલ સેલરેલવે મંત્રીએ જાહેર કરેલી 6 ટ્રેન રાજકોટ ક્યારે પહોંચશે ?
દુરન્તો એક્સપ્રેસ પણ રાજકોટ પહોંચી નહીં, રેલવેની બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સે કાઢેલી ઉઘરાણી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા રાજકોટ વેસ્ટર્ન…
View More રેલવે મંત્રીએ જાહેર કરેલી 6 ટ્રેન રાજકોટ ક્યારે પહોંચશે ?