શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ છે. જેમાં રૈયાગામના આધેડ અને હુડકો કવાર્ટરના પ્રૌઢનું હાર્ટએટેકથી મોત નીપજતા…
View More હાર્ટએટેક: રૈયાગામના આધેડ અને હુડકો કવાર્ટરના પ્રૌઢનું મોતબિહારના ઠગે લીચીનો જથ્થો મોકલવાના બહાને રાજકોટના વેપારી પાસેથી 6.71 લાખ પડાવ્યા
રાજકોટના નાનામવા રોડ વિસ્તારમાં ફ્રૂટની રેકડી ચલાવતા એક વેપારી સાથે ઓનલાઇન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. બિહારના એક વેપારીએ લીચીનો જથ્થો મોકલવાના બહાને રાજકોટના વેપારી…
View More બિહારના ઠગે લીચીનો જથ્થો મોકલવાના બહાને રાજકોટના વેપારી પાસેથી 6.71 લાખ પડાવ્યાશિતલ પાર્ક પાસે કૂતરું આડૂ ઉતરતા રેપીડો બાઇક સ્લીપ: શિક્ષિકા ટેન્કર નીચે ચગદાઇ
શહેરના અયોધ્યા ચોક પાસે રહેતી અને ખાનગી સ્કૂલમાં નોકરી કરતી યુવતી બપોરે નોકરી પૂર્ણ કરી રેપીડો બાઈક પર ઘર જતી હતી.ત્યારે શિતલ પાર્ક પાસે પહોંચતા…
View More શિતલ પાર્ક પાસે કૂતરું આડૂ ઉતરતા રેપીડો બાઇક સ્લીપ: શિક્ષિકા ટેન્કર નીચે ચગદાઇગાંડાએ ગામ ગાંડુ કર્યુ, 100 ફૂટની ટાંકી ઉપર ચડી જઇ શોલે જેવો તમાસો
સુરતના ઉધનામાં નિર્માણાધિન 100 ફૂટની ટાંકી ઉપર ચડી જઇ એક પાગલ યુવાને શોલે ફિલ્મ જેવો તમાસો કરતા ભારે દોડધામ મચી જવા પામી હતી. લગભગ એક…
View More ગાંડાએ ગામ ગાંડુ કર્યુ, 100 ફૂટની ટાંકી ઉપર ચડી જઇ શોલે જેવો તમાસોરાજકોટ સ્થાયી થયેલા ખંભાળિયાવાસીઓનું અનોખું સહપરિવાર સ્નેહ મિલન યોજાયું
– મોટી સંખ્યામાં પરિવારજનોએ ઉપસ્થિત રહી, લાગણીઓ સેર કરી – ‘માદરે વતન’ એટલે આપણી માતૃભૂમિ કે જન્મભૂમિ. આ એક એવો શબ્દ છે જે સાંભળતા…
View More રાજકોટ સ્થાયી થયેલા ખંભાળિયાવાસીઓનું અનોખું સહપરિવાર સ્નેહ મિલન યોજાયુંપૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસે પરિવારના 24 એકાઉન્ટમાં કટકીના નાણા ટ્રાન્સફર કર્યા
આણંદના પૂર્વ અધિક કલેક્ટર અને સસ્પેન્ડેડ GAS એટલે કે ગુજરાત એડમિનીસ્ટ્રેટિવ સર્વિસના અધિકારી કેતકી વ્યાસની કરોડો રૂૂપિયાના ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત ના કેસમાં…
View More પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસે પરિવારના 24 એકાઉન્ટમાં કટકીના નાણા ટ્રાન્સફર કર્યાહાઇવે પર અકસ્માત: એમ્બ્યુલન્સ મોડી પડે તો સમય મુજબ દંડ
નેશનલ હાઇવે પર કોઈ માર્ગ અકસ્માત થાય અને એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચે, તો તે હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ટ્રાક્ટરોને ભારે પડી શકે છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ…
View More હાઇવે પર અકસ્માત: એમ્બ્યુલન્સ મોડી પડે તો સમય મુજબ દંડસસ્તા સોના-ડોલરના નામે ત્રણ લોકો સાથે રૂા.35 લાખની છેતરપિંડી
સંતાનોના લગ્ન હોવાથી સોનાના બિસ્કિટની માગણી કરતા અમેરિકા યુદ્ધનું બહાનું કાઢ્યું: ગઢડાના શખ્સ સામે ગુનો નોંધાયો, સકંજામાં લેવા તજવીજ સસ્તામાં સોનાના બિસ્કિટ આપવાના અને ડોલરને…
View More સસ્તા સોના-ડોલરના નામે ત્રણ લોકો સાથે રૂા.35 લાખની છેતરપિંડીશનિવારથી અનાજ દળવાનું મોંઘુ ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાશે
રાજકોટના નાગરિકો અને ગૃહિણીઓ માટે મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડ્યો છે. રાજકોટ ફ્લોર મિલ એસોસિએશન દ્વારા 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) થી અનાજ દળવાના ભાવમાં…
View More શનિવારથી અનાજ દળવાનું મોંઘુ ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાશેહરસિધ્ધિ સોસાયટીના યુવાનનો દેણુ વધી જતા ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં માંડાડૂંગર પાસે આવેલી હરસિધ્ધી સોસાયટીમાં રહેતા યુવાને દેણુ વધી જતા મહિકા ગામે ફિનાઇલ પી લીધુ હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડાયો હતો.…
View More હરસિધ્ધિ સોસાયટીના યુવાનનો દેણુ વધી જતા ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ