એક હથિયાર સાથે અગાઉ પકડાયા બાદ બીજુ ખરીદી ઘરે રાખ્યું હતું ભીસ્તીવાડ નજીકના સ્લમ ક્વાર્ટરની સામે રહેતા યાકુબ ઇસાભાઈ મોટાણી (ઉ.વ.43)ને એસઓજીએ દેશી બનાવટની રિવોલ્વર…
View More પહેલી પત્ની સાથે ડખ્ખો ચાલતો હોય ભીસ્તીવાડનો યાકુબ મોટાણી રિવોલ્વર લઇ ફરતો’તોપ્રેમલગ્ન કરનાર પુત્રીએ વીડિયો કોલ કરી કરિયાવર માટે ધમકી આપતા માતાએ લીક્વિડ પી લીધું
રાજકોટમાં રૈયારોડ પર આવેલા શિવપરામાં રહેતી યુવતીએ એક માસ પૂર્વે પ્રેમલગ્ન કર્યા બાદ માતાને વીડિયો કોલ કરી પિતાની મિલકતમાંથી કરીયાવર આપવા અને કરીયાવર નહીં આપેતો…
View More પ્રેમલગ્ન કરનાર પુત્રીએ વીડિયો કોલ કરી કરિયાવર માટે ધમકી આપતા માતાએ લીક્વિડ પી લીધુંગુજરાત સહિત 7 રાજ્યોની મેડિકલ કોલેજોમાં 1300 કરોડના કૌભાંડનો પર્દાફાશ
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (ઈઇઈં) દ્વારા દેશની મેડિકલ કોલેજોમાં હાથ ધરાયેલી તપાસમાં એક વિરાટ ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. આ અંતર્ગત કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજ સહિત…
View More ગુજરાત સહિત 7 રાજ્યોની મેડિકલ કોલેજોમાં 1300 કરોડના કૌભાંડનો પર્દાફાશપરમેશ્ર્વરનગરના યુવાને ઉછીના લીધેલા રૂપિયાની ચિંતામાં કરી લીધું વિષપાન
શહેરમાં મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ પરમેશ્ર્વરનગરમાં રહેતા યુવાને ઉછીના લીધેલા 3 લાખની ચિંતામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં…
View More પરમેશ્ર્વરનગરના યુવાને ઉછીના લીધેલા રૂપિયાની ચિંતામાં કરી લીધું વિષપાનપાલીતાણામાં અગાસીમાં બેસવા મુદ્દે જૂથ અથડામણ: એકની હત્યા
ભાવનગર જિલ્લાના પાલીતાણાના ભીલવાસ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે અગાસી પર બેસવાની બાબતે થયેલી બોલાચાલીમાં લોહિયાળ ખેલ ખેલાયો છે. અગાસી પર બેસવાનું મનદુખ રાખી પાડોશમાં રહેતા…
View More પાલીતાણામાં અગાસીમાં બેસવા મુદ્દે જૂથ અથડામણ: એકની હત્યાભચાઉના આમરડીમાં રસોઇ બનાવવા મામલે ધોકા ફટકારી પત્નીની હત્યા કરતો પતિ
ભચાઉ તાલુકાના આમરડી ગામની વાડીમાં સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા પતિએ ધોકા વડે મારમારી પત્ની કૈલાશેબેન રમેશભાઈ બારીયા (ઉ.વ.30) હત્યા નીપજાવી નાખી હોવાના પગલે પોલીસેબેડા દોડધામ મચી…
View More ભચાઉના આમરડીમાં રસોઇ બનાવવા મામલે ધોકા ફટકારી પત્નીની હત્યા કરતો પતિચોટીલા હાઇવે પરથી પપ લાખનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગર LCBએ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરી છે. ચોટીલા હાઇવે પર મઢાદગમના પાટીયા નજીકથી એક ટ્રક ક્ધટેનરમાંથી રૂૂ. 55.74 લાખનો વિદેશી દારૂૂનો જથ્થો…
View More ચોટીલા હાઇવે પરથી પપ લાખનો દારૂ ઝડપાયોગાંધીગ્રામમાં કુખ્યાત બૂટલેગરના પુત્રનો આતંક, પરિવાર પર હુમલો કર્યો
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં મોડીરાત્રીના કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનના પુત્ર જેનીશ આણી ટોળકીએ ધમાલ મચાવી દંપતિ અને તેના પુત્રને મારકૂટ કરી વાહનોમાં તોડફોડ કરી હતી.ગાંધીગ્રામ શેરી…
View More ગાંધીગ્રામમાં કુખ્યાત બૂટલેગરના પુત્રનો આતંક, પરિવાર પર હુમલો કર્યોKBCમાં ડો.ગણેશની કહાની સાંભળી બચ્ચન ભાવુક થઇ ગયા
કહેવાય છે કે માણસ પોતાની ઊંચાઈ પોતાના કદથી નહીં, પરંતુ પોતાના ઈરાદાઓથી નક્કી કરે છે. આ વાતનું જીવંત ઉદાહરણ બનીને સામે આવ્યા છે ગુજરાતના ભાવનગરના…
View More KBCમાં ડો.ગણેશની કહાની સાંભળી બચ્ચન ભાવુક થઇ ગયાસુરત મેડિકલ કોલેજના રેગિંગમાં ડીન જ જવાબદાર
સુરતની સરકારી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબ ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક આવ્યો છે. રેગિંગ કમિટી દ્વારા આવેલા તપાસ અહેવાલ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ…
View More સુરત મેડિકલ કોલેજના રેગિંગમાં ડીન જ જવાબદાર