’કૌન બનેગા કરોડપતિ સીઝન 18’ ના નવીનતમ એપિસોડની શરૂૂઆતમાં અમિતાભ બચ્ચને પોતાની ઇજા અંગે ખુલાસો કર્યો હતો. સામાન્ય રીતે તેઓ સ્ટેજની મધ્યમાં ઊભા રહીને શોની…
View More KBCના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઘાયલ, ઘૂંટણમાં ઇજા પહોંચીAmitabh Bachchan
અમિતાભ પિતા હરિવંશરાય બચ્ચનની યાદમાં અયોધ્યામાં બનાવશે ધર્મશાળા
હિન્દી ફિલ્મ ઉદ્યોગના મહાનાયક અમિતાભ બચ્ચને કેટલાક સમય પહેલા અયોધ્યામાં પ્રોપર્ટી (જમીન) ખરીદી હતી. હવે ખબર આવી છે કે આ જમીન પર અમિતાભ બચ્ચન ધરમશાળા…
View More અમિતાભ પિતા હરિવંશરાય બચ્ચનની યાદમાં અયોધ્યામાં બનાવશે ધર્મશાળા83 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચને 24 કલાકની નોન સ્ટોપ શિફ્ટ કરી
83 વર્ષની ઉંમરે પણ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનું કામ પ્રત્યેનું સમર્પણ અને ઊર્જા અદભુત છે, જે આજની યુવા પેઢી માટે એક મોટો પ્રેરણાસ્રોત છે. તાજેતરમાં…
View More 83 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચને 24 કલાકની નોન સ્ટોપ શિફ્ટ કરી‘કામ’ એ જ જીવનના સૂત્રને સાર્થક કરતા અમિતાભ
83 વર્ષની ઉંમરે એક જ દિવસમાં 12 શોર્ટ ફિલ્મો અને બે ફોટોશૂટ પૂર્ણ કર્યા અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરે પણ પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા અને…
View More ‘કામ’ એ જ જીવનના સૂત્રને સાર્થક કરતા અમિતાભઅમિતાભે અયોધ્યા રામ મંદિર નજીક 2.67 એકર જમીન ખરીદી
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને અયોધ્યામાં વધુ એક નવી પ્રોપર્ટી ખરીદીને મોટું રોકાણ કર્યું છે. રિયલ એસ્ટેટ કંપની ’હાઉસ ઓફ અભિનંદન લોઢા’ પાસેથી તેમણે 2.67 એકર…
View More અમિતાભે અયોધ્યા રામ મંદિર નજીક 2.67 એકર જમીન ખરીદીહવે ‘જલસા’ બહાર રવિવારે ચાહકોને નહીં મળે અમિતાભ, પરંપરા તૂટશે
સોશિયલ મીડિયાની પોસ્ટથી ચાહકોને આંચકો મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના ફેન્સ સાથે ઈન્ટરેક્ટ કરવાની એક પણ તક હાથથી જવા દેતા નથી. પછી તે સોશિયલ મીડિયા હોય…
View More હવે ‘જલસા’ બહાર રવિવારે ચાહકોને નહીં મળે અમિતાભ, પરંપરા તૂટશેકેબીસીના અંતથી કામના અભાવે અમિતાભને દિવસ લાંબો લાગે છે
બોલીવુડના મેગાસ્ટાર અને પ્રખ્યાત ટીવી હોસ્ટ અમિતાભ બચ્ચન હંમેશા તેમના ચાહકો અને દર્શકો માટે પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. પછી ભલે તે ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ હોય કે…
View More કેબીસીના અંતથી કામના અભાવે અમિતાભને દિવસ લાંબો લાગે છેઅમિતાભ બચ્ચને કારમાં લટકાવી લાબુબુ ડોલ
અમિતાભ બચ્ચન પોતાના જીવનના નાના-નાના પણ રસપ્રદ ઘટનાક્રમ ફેન્સ સાથે શેર કરતા રહે છે. હાલમાં તેમણે સોશ્યલ મીડિયામાં એક વિડિયો શેર કર્યો છે જેમાં…
View More અમિતાભ બચ્ચને કારમાં લટકાવી લાબુબુ ડોલઅમિતાભ બચ્ચન@83: એંગ્રી યંગમેન, રોમેન્ટિક હીરોથી માંડી ગ્રાન્ડ ઓલ્ડમેન
સુપ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચન આજે, 11 ઓક્ટોબરના રોજ 83 વર્ષના થયા, અને તેમના ચાહકો ખાસ દિવસની ઉજવણી કરવા માટે બહાર નીકળી પડ્યા. મુંબઈમાં તેમના બંગલા,…
View More અમિતાભ બચ્ચન@83: એંગ્રી યંગમેન, રોમેન્ટિક હીરોથી માંડી ગ્રાન્ડ ઓલ્ડમેનઅમિતાભ બચ્ચનનો આજે ૮૩મો જન્મદિવસ: ઘરની બહાર ભવ્ય ઉત્સવ જેવો માહોલ, હજારો લોકો જલસાની બહાર એકઠા થયા
આજે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. ચાહકો તેમના જન્મદિવસ પર તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. ત્યારે આજે તેમના જન્મદિવસ પર મોટી સંખ્યામાં…
View More અમિતાભ બચ્ચનનો આજે ૮૩મો જન્મદિવસ: ઘરની બહાર ભવ્ય ઉત્સવ જેવો માહોલ, હજારો લોકો જલસાની બહાર એકઠા થયા