એક વર્ષમાં 18 કરોડનો દારૂ પકડાયો, અને જુગારના 1018 કેસ કરાયા, દુષ્કર્મના 152 આરોપીની ધરપકડ રાજકોટ જીલ્લા પોલીસ દ્વારા વીતેલા વર્ષ 2025માં જિલ્લામાં ગુનેગારો સામે…
View More રાજકોટ જિલ્લામાં 2025માં 250 ગુનેગારો સામે કાર્યવાહીભોમેશ્ર્વરમાં 70 વર્ષથી ભાડે રહેતા શિક્ષિકાના મકાનનું તાળુ તોડી દિવાલ તોડી નાખતા ફરિયાદ
રાજકોટમાં ભોમેશ્વર પ્લોટ શેરી નં. 13 બંધ શેરીમાં છેલ્લા 70 વર્ષથી 13 રૂૂા.ના ભાડાપટ્ટે રહેતા શિક્ષિકા કેરોલ ઈગ્નેશભાઈ ડીસોઝા (ઉ.વ.39)ના ઘરનું તાળુ તોડી પિતા-પુત્ર સહિત…
View More ભોમેશ્ર્વરમાં 70 વર્ષથી ભાડે રહેતા શિક્ષિકાના મકાનનું તાળુ તોડી દિવાલ તોડી નાખતા ફરિયાદત્રિમાસિક પરીક્ષાઓ મુલતવી રાખવા શિક્ષક સંગઠનોની સરકારમાં માંગ
શહેરી શાળાઓમાં લગભગ 80 ટકા શિક્ષકો મતદાર યાદીના ખાસ સઘન પુનરાવર્તન (SIR) માં રોકાયેલા હોવાથી, શિક્ષક સંગઠનોએ આવતા મહિને યોજાનારી બીજા ત્રિમાસિક પરીક્ષાઓ મુલતવી રાખવાની…
View More ત્રિમાસિક પરીક્ષાઓ મુલતવી રાખવા શિક્ષક સંગઠનોની સરકારમાં માંગહડતાળને પગલે દર્દીઓ પરેશાન ન થાય માટે સિવિલના સિનિયર તબીબો કામે વળગ્યા
રાજકોટની સિવીલ હોસ્પીટલમા ન્યુરો સર્જન પર જીવલેણ હુમલો કરવામા આવ્યો હતો આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાતો સિવીલ હોસ્પીટલનાં તમામ તબીબોમા જોવા મળી રહયા છે જુનિયર તબીબોએ…
View More હડતાળને પગલે દર્દીઓ પરેશાન ન થાય માટે સિવિલના સિનિયર તબીબો કામે વળગ્યાધો.10-12ના વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રશ્ર્ન બેંક લોન્ચ કરશે શિક્ષણ વિભાગ
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રશ્ન બેંક…
View More ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રશ્ર્ન બેંક લોન્ચ કરશે શિક્ષણ વિભાગકેન્દ્રીય રેલ્વે મંત્રીની મોટી જાહેરાત, 15 ઓગસ્ટ 2027થી દોડશે દેશની પ્રથમ પહેલી બુલેટ ટ્રેન
ભારતીય રેલ્વેના ઇતિહાસમાં ટૂંક સમયમાં એક નવો અધ્યાય ઉમેરવાનો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જાહેરાત કરી છે કે 15 ઓગસ્ટ 2027ના રોજ પ્રથમ…
View More કેન્દ્રીય રેલ્વે મંત્રીની મોટી જાહેરાત, 15 ઓગસ્ટ 2027થી દોડશે દેશની પ્રથમ પહેલી બુલેટ ટ્રેનનવા વર્ષનું જશ્ન માતમમાં ફેરવાયું!! સ્વિટ્ઝર્લેન્ડના રિસોર્ટમાં બ્લાસ્ટ, 10 લોકોનાં મોત
નવા વર્ષની ઉજવણી દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડમાં એક મોટી દુર્ઘટના બની છે. સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત લક્ઝરી અલ્પાઇન સ્કી રિસોર્ટમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 10 લોકોના…
View More નવા વર્ષનું જશ્ન માતમમાં ફેરવાયું!! સ્વિટ્ઝર્લેન્ડના રિસોર્ટમાં બ્લાસ્ટ, 10 લોકોનાં મોતવેરાવળમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફિરકી સાથે શખ્સ ઝડપાયો
વેરાવળમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકી સાથે એક શખ્સને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આગામી ઉતરાયણ પર્વ ચાઇનીઝ તુક્કલ તેમજ ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટિકની…
View More વેરાવળમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફિરકી સાથે શખ્સ ઝડપાયોવેરાવળમાં દાગીના સાફ કરવાના બહાને સોનાની છેતરપિંડી કરતા બે શખ્સો ઝડપાયા
વેરાવળ શહેરમાં આજથી ત્રણ-ચાર દિવસ પહેલા બે અજાણ્યા શખ્સોએ ગંગાનગરમાં રહેતા પ્રવિણાબેન નામના વૃધ્ધા ના ઘરે આવી તેમની પાસેથી સોનાનું પડ ચડાવેલા બે બંગડીઓ સાફ…
View More વેરાવળમાં દાગીના સાફ કરવાના બહાને સોનાની છેતરપિંડી કરતા બે શખ્સો ઝડપાયાજેતપુરની પરિણીતાને ભરણપોષણ નહીં ચૂકવનાર પતિને 32 માસની જેલ
જેતપુરની પરણીતાને ભરણ-પોષણ નહી ચુકવતા પતિને કોર્ટે 32 માસની સજા ફરમાવતો જેતપુર ફેમેલી કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની હકિકત મુજબ જેતપુરની પરણીતા ઉર્મીશા હરેનભાઈ…
View More જેતપુરની પરિણીતાને ભરણપોષણ નહીં ચૂકવનાર પતિને 32 માસની જેલ