રાજ્યના વિવિધ વર્તમાનપત્રો અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર, જેમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર હવે શિક્ષકો પાસે રખડતાં કૂતરાં પણ ગણાવશે. જે અનુસંધાને કમિશનર…
View More શિક્ષકો પાસે કૂતરા ગણાવવાની વાત જ નથી વિવાદ બાદ શિક્ષણ વિભાગે મારી પલટીEducation department
શિક્ષણ વિભાગમાં ઊલટી ગંગા, 50 જેટલા અધિકારીઓએ પ્રમોશન ફગાવતા ઓર્ડરો રદ
અમદાવાદના શિક્ષણ વિભાગમાં ’ઉલટી ગંગા’ જેવો ઘાટ જોવા મળ્યો છે. દોઢ માસ પહેલા જ રાજ્યના શિક્ષણ વિભાગે વર્ગ-3ના 440 અધિકારીને બઢતી આપી વર્ગ-2માં સમાવ્યા હતા.…
View More શિક્ષણ વિભાગમાં ઊલટી ગંગા, 50 જેટલા અધિકારીઓએ પ્રમોશન ફગાવતા ઓર્ડરો રદધો.10-12ના વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રશ્ર્ન બેંક લોન્ચ કરશે શિક્ષણ વિભાગ
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રશ્ન બેંક…
View More ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રશ્ર્ન બેંક લોન્ચ કરશે શિક્ષણ વિભાગશિક્ષણ વિભાગના વર્ગ-2ના 200 અધિકારીઓની બદલીનો ઘાણવો
શિક્ષણ વિભાગમાં વર્ગ-2ની બદલીઓમાં ગોઠવણ ચાલતી હોવાના સૂર વચ્ચે શિક્ષણમંત્રી દ્વારા વર્ગ-2ના એક સાથે 200 અધિકારીઓની સાગમટે બદલી કરાતા વિભાગમાં સન્નાટો છવાઈ ગયો છે. જેમાં…
View More શિક્ષણ વિભાગના વર્ગ-2ના 200 અધિકારીઓની બદલીનો ઘાણવોશિક્ષણ વિભાગના મુખ્ય સચિવ સુનૈના તોમર સહિત બેને હાઈકોર્ટના તિરસ્કારની નોટિસ
એડ-હોક અને કોન્ટ્રાકટ આધારિત લેકચરર્સને બાકી પગાર ચૂકવવામાં નિષ્ફળતા બદલ કાર્યવાહી ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં રાજ્યના બે ઉચ્ચ શિક્ષણ અધિકારીઓને એડ-હોક અને કોન્ટ્રાક્ટ-આધારિત લેક્ચરર્સને બાકી પગાર…
View More શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ સુનૈના તોમર સહિત બેને હાઈકોર્ટના તિરસ્કારની નોટિસનિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર આખરે રદ કરતું શિક્ષણ વિભાગ
શાળાઓમાં ખાલી રહેલી જગ્યાઓમાં નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો હતો. આ પરિપત્ર બાદ રાજ્યભરમાં શિક્ષક સંઘ અને ઉમેદવારો દ્વારા વિરોધ કરતાં…
View More નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર આખરે રદ કરતું શિક્ષણ વિભાગધો.6થી 8માં વિદ્યાસહાયકની ભરતી સ્થગિત, શિક્ષણ વિભાગે કરેલ પરીપત્ર
ઉમેદવારો દ્વારા કરાયેલી અરજી બાદ હાઇકોર્ટનો હુકમ થતા લેવાયેલો નિર્ણય ગાંધીનગરથી મોટા અપડેટ આવ્યા છે. ધોરણ 6 થી 8 ની વિદ્યા સહાયક ભરતી સ્થગિત કરાઈ…
View More ધો.6થી 8માં વિદ્યાસહાયકની ભરતી સ્થગિત, શિક્ષણ વિભાગે કરેલ પરીપત્રએલસીમાં નામ બાદ સરનેમ લખવા શિક્ષણ વિભાગનો પરીપત્ર
તમામ દસ્તાવેજોમાં નામની એકરૂપતા જાળવવા લેવાયેલો નિર્ણય: નવા સત્રથી અમલવારી ગુજરાતના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે, જૂન 2025 થી રાજ્યની…
View More એલસીમાં નામ બાદ સરનેમ લખવા શિક્ષણ વિભાગનો પરીપત્રશિક્ષણ વિભાગ કોલેજોના મોનિટરિંગ માટે જિલ્લાઓમાં 10 નોડલ કચેરી શરૂ કરશે
શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની DEO કચેરીઓ ખાતે 10 નવી નોડલ કચેરીઓ શરૂૂ કરવા માટે ઉચ્ચ શિક્ષણ નિરીક્ષકની નવી જગ્યાઓ ઉભી કરાઈ છે. વિવિધ જિલ્લાઓમાં…
View More શિક્ષણ વિભાગ કોલેજોના મોનિટરિંગ માટે જિલ્લાઓમાં 10 નોડલ કચેરી શરૂ કરશેવડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં જોડાવા શિક્ષણ વિભાગનો શાળાને આદેશ
કાર્યક્રમ નિહાળતો ફોટો વેબસાઇટ પર અપલોડ કરવા પરિપત્રમાં ફરજિયાત સૂચના PM મોદી 10 ફેબ્રુઆરીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા સંવાદ કરવાના છે ત્યારે શિક્ષણ વિભાગે…
View More વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં જોડાવા શિક્ષણ વિભાગનો શાળાને આદેશ