ઠંડીની શરૂૂઆત થઈ છે વાતાવરણમાં ફેરફાર આવતાં જ ગળામાં અનેક પ્રકારની સમસ્યા થાય છે. ગળું સૂકાઈ જવું, દુખાવો અને અવાજ બેસી જવા જેવી સમસ્યા થાય…
View More જાણો,જેઠીમધ ખાવાના ઔષધીય ગુણકાલાવડના જસાપર-નિકાવા ગામે દોઢેક વર્ષથી વિલંબમાં પડેલ બ્રીજના કામ તાત્કાલિક શરૂ કરો
રાજકોટ-જામનગર ને જોડતા કાલાવડ સ્ટેટ હાઇવે રોડ ઉપર જશાપર ગામ પાસે આવેલ નદી ઉપર આવેલ બ્રીજ/પુલ નું કામ કાજ છેલ્લા દોઢેક વર્ષથી મંજુર થઈ ગયેલ…
View More કાલાવડના જસાપર-નિકાવા ગામે દોઢેક વર્ષથી વિલંબમાં પડેલ બ્રીજના કામ તાત્કાલિક શરૂ કરોસ્વામી વિવેકાનંદ: આધ્યાત્મિકતાનો જ્યોતિરૂપ અવતાર
ભારતના ઈતિહાસમાં જો કોઈ એવું મહાન વિચક્ષણ, તત્ત્વચિંતક અને યુવા પ્રેરણાનાં સ્તંભ બનેલા વ્યક્તિત્વની ચર્ચા થાય તો સ્વામી વિવેકાનંદનું નામ જ પહેલા યાદ આવે. સ્વામી…
View More સ્વામી વિવેકાનંદ: આધ્યાત્મિકતાનો જ્યોતિરૂપ અવતારધૂરંધર ફિલ્મમાંથી વિવાદાસ્પદ ડાયલોગ દૂર કરવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ
ગાંધીનગરથી બે અરજદારોએ તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ધુરંધરમાં બલોચ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને સમુદાયને બદનામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને ગુજરાત હાઇ…
View More ધૂરંધર ફિલ્મમાંથી વિવાદાસ્પદ ડાયલોગ દૂર કરવા ગુજરાત હાઈકોર્ટનો આદેશમહિલા પ્રીમિયર લીગમાં જીત સાથે બેંગલુરુનો પ્રારંભ, મુંબઇ ઇન્ડિયન્સને 3 વિકેટે હરાવ્યું
કલાર્કે 44 બોલમાં 63 અને સજીવન સજનાએ 25 બોલમાં 45 રન ફટકાર્યા શુક્રવારે મહિલા પ્રીમિયર લીગની ચોથી સીઝનનો શાનદાર પ્રારંભ થયો. નાદીન ડી ક્લાર્કની અડધી…
View More મહિલા પ્રીમિયર લીગમાં જીત સાથે બેંગલુરુનો પ્રારંભ, મુંબઇ ઇન્ડિયન્સને 3 વિકેટે હરાવ્યુંWPLના પ્રારંભે હની સિંહ-જેકલીનનું ધમાકેદાર પર્ફોર્મન્સ
મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં વુમેન્સ પ્રીમિયર લીગ 2026નો રંગારંગ પ્રારંભ થયો. મિસ યુનિવર્સ હરનાઝ સંધૂના પરફોર્મન્સથી આ ઓપનિંગ સરેમનીની શરૂૂઆત થઈ. આ સરેમની ’આત્મવિશ્વાસ, સાહસ…
View More WPLના પ્રારંભે હની સિંહ-જેકલીનનું ધમાકેદાર પર્ફોર્મન્સબંગાળમાં તૃણમૂલની સલાહકાર કંપની પર દરોડા: મમતાની દુખતી નસ દબાઇ ગઇ
પશ્ચિમ બંગાળમાં રાજકીય તાપમાન ઉકળતા બિંદુએ પહોંચતું દેખાય છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં કોલકાતા સ્થિત રાજકીય સલાહકાર કંપની IPAC ના કાર્યાલય પર…
View More બંગાળમાં તૃણમૂલની સલાહકાર કંપની પર દરોડા: મમતાની દુખતી નસ દબાઇ ગઇલ્યો બોલો! પ્રભાસની ફિલ્મ જોવા ફેન્સ થિયેટરમાં મગર લઈને પહોંચ્યા, સોશિયલ મીડિયામાં VIDEO વાઈરલ
સાઉથના સુપરસ્ટાર પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ રાજા સાહેબ’ 9 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. ત્યારે પ્રભાસ ફેન્સને આ ફિલ્મ ઘણી પસંદ આવી છે. પ્રભાસ…
View More લ્યો બોલો! પ્રભાસની ફિલ્મ જોવા ફેન્સ થિયેટરમાં મગર લઈને પહોંચ્યા, સોશિયલ મીડિયામાં VIDEO વાઈરલઈરાનની રાજધાની તેહરાનમાં જનવિદ્રોહ: પ્રદર્શનકારીઓ પર ગોળીબારનો આદેશ, અત્યાર સુધીમાં 200થી વધુના મોત
ઈરાનમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન વધુ હિંસક બની ગયા છે. વિરોધ પ્રદર્શનોના જવાબમાં, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો છે.…
View More ઈરાનની રાજધાની તેહરાનમાં જનવિદ્રોહ: પ્રદર્શનકારીઓ પર ગોળીબારનો આદેશ, અત્યાર સુધીમાં 200થી વધુના મોતહિમાચલ પ્રદેશમાં મોટો અકસ્માત: શિમલા જતી બસ ખીણમાં ખાબકી, 12ના મોત
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં એક મોટો બસ અકસ્માત સર્જાયો હતો. હરિપુરધારમાં એક ખાનગી બસ ઊંડી ખીણમાં કબકી હતી.આ અકસ્માતમાં 12 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત…
View More હિમાચલ પ્રદેશમાં મોટો અકસ્માત: શિમલા જતી બસ ખીણમાં ખાબકી, 12ના મોત