બસના ચાલકને, લાફા ઝીંકી કહ્યુ, મારો ચહેરો યાદ રાખજે: પોલીસે ફરિયાદ નોંધી રેલનગરમાં રહેતા અને સ્કૂલ બસ ચલાવતા દેવાંગભાઈ યશવંતભાઈ ધામનકર(ઉ.વ.31) પોતાની સ્કૂલ બસમાં બાળકોને…
View More માધાપર ચોકડી પાસે વેસ્ટવુડ સ્કૂલ બસના ચાલકને વાહન સરખુ ચલાવવાનું કહી સ્કૂટર ચાલકની ધોલધપાટમકરસંક્રાંતિથી આ રાશિઓના શરુ થશે સારા દિવસો, શુક્ર દેવતા કરશે ગોચર
ભારતમાં મકરસંક્રાંતિ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન સૂર્યની પૂજા…
View More મકરસંક્રાંતિથી આ રાશિઓના શરુ થશે સારા દિવસો, શુક્ર દેવતા કરશે ગોચરદ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા રાજસ્થાનના 4 મિત્રો ડૂબ્યા, 3નો બચાવ એક ગુમ
દેવભૂમિ દ્વારકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા હોવાની વિગતો મળી છે. ચાર મિત્રો પૈકી એક…
View More દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા રાજસ્થાનના 4 મિત્રો ડૂબ્યા, 3નો બચાવ એક ગુમગુજરાતભરમાં હાડ થીજાવતી ઠંડીનો સપાટો, તમામ સ્થળે તાપમાન 15 ડિગ્રી સે.થી નીચે
નલિયામાં 6.4, અમરેલીમાં 8.4, રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન વચ્ચે ઠંડો વાયરો ફૂંકાયો સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે પણ બોકાસો પડાવી દેતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આજે પણ…
View More ગુજરાતભરમાં હાડ થીજાવતી ઠંડીનો સપાટો, તમામ સ્થળે તાપમાન 15 ડિગ્રી સે.થી નીચેરાજકોટમાં કાલથી વાઇબ્રન્ટ સમિટ, PM મોદી કરશે ઉદ્ઘાટન
અબજો રૂપિયાના 1500થી વધુ MOU થવાની અપેક્ષા, 110 આંતરરાષ્ટ્રીય બાયર્સની હાજરીમાં 1800થી વધુ બીટુબી મીટિંગ્સ 350 વિદેશી ડેલિગેટ સહિત 5000થી વધુ ઉદ્યોગકારો ભાગ લેશે, પાંચ…
View More રાજકોટમાં કાલથી વાઇબ્રન્ટ સમિટ, PM મોદી કરશે ઉદ્ઘાટનકોટડાસાંગાણી સીમ વિસ્તારમાં દહેશત ફેલાવનાર સિંહણ અંતે પાંજરે પૂરાઇ
કોટડાસાંગાણી તાલુકામા છેલ્લા ત્રણેક મહિનાથી સિંહણ ના આટા ફેરા કરવામાં આવી રહી હતી અને ખેડૂતોને વાડીએ જવું હોયતો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો…
View More કોટડાસાંગાણી સીમ વિસ્તારમાં દહેશત ફેલાવનાર સિંહણ અંતે પાંજરે પૂરાઇપાટણવાવના 66 કે.વી.સબસ્ટેશનમાં તસ્કરો 1.17 લાખના રીએકટર ચોરી ગયા
જિલ્લામાં પીજીવીસીએલના વાયર અને રીએકટર ચોરી કરતી ટોળકી સક્રિય પાટણવાવ 66 કે.વી.પાટણવાવ સબ સ્ટેશનમા રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને રૂૂ.1.17 લાખના રીએક્ટર ચોરી જતા આ…
View More પાટણવાવના 66 કે.વી.સબસ્ટેશનમાં તસ્કરો 1.17 લાખના રીએકટર ચોરી ગયાગોંડલમાં યુવાનને ત્રણ અજાણ્યા નસેડીઓએ બેઠા પુલ પરથી ફેંકી દીધો
ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં રહેતો યુવાન બેઠા પુલ ઉપર બેઠો હતો ત્યારે ત્રણ અજાણ્યા નસેડી શખ્સોએ ઉચકી પુલ નીચે ફેંકી દીધો હતો. યુવાનને ઇજા પહોંચતા…
View More ગોંડલમાં યુવાનને ત્રણ અજાણ્યા નસેડીઓએ બેઠા પુલ પરથી ફેંકી દીધોઉપલેટા પાસે 207 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયા
ઉપલેટાના કોલકી રોડ ઉપર રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી 207 બોટલ વિદેશી દારૂૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લઇ રૂૂ.6,02,740નો મુદામાલ ક્બ્જે કર્યો…
View More ઉપલેટા પાસે 207 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયાવડોદરા રેલવે સ્ટેશને એસએમસી અને ડ્રગ્સ પેડલર વચ્ચે ફિલ્મી ચેઝ, રૂા.47.98 લાખનું હેરોઇન ઝડપાયું
વડોદરાના રેલ્વે સ્ટેશન ઉપર ડ્રગ્સ પેડલરને પકડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને ડ્રગ્સ પેડલર વચ્ચે ફિલ્મીઢબે ચેઝ થઇ હતી જેમાં ડ્રગ્સ પેડલર રેલ્વે ટ્રેક…
View More વડોદરા રેલવે સ્ટેશને એસએમસી અને ડ્રગ્સ પેડલર વચ્ચે ફિલ્મી ચેઝ, રૂા.47.98 લાખનું હેરોઇન ઝડપાયું