2000 બસ અને 700 કાર પાર્કિંગ માટે નાગરિકો કયુઆર ફોડ મારફતે સહેલાઇથી પાર્કિંગ સ્થળ જાણી શકશે સોમનાથ સ્વાભિમાન પર્વ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તિ, ભવ્યતા…
View More સોમનાથ ખાતે ત્રણ સ્થળે ડિજિટલ પાર્કિંગ સુવિધામોરબીના કડીયાણા ગામેથી ત્રણ લાખનો દારૂ ઝડપાયો
કડીયાણા ગામની સીમમાં રેડ કરી એલસીબી ટીમે કાચા રસ્તાની સાઈડમાં ખરાબામાંથી રૂૂ 3.04 લાખનો ઈંગ્લીશ દારૂૂની અલગ અલગ બ્રાન્ડની 2232 બોટલનો જથ્થો જપ્ત કર્યો છે…
View More મોરબીના કડીયાણા ગામેથી ત્રણ લાખનો દારૂ ઝડપાયોજામનગરમાં ટ્રાફિક મહિલા પીએસઆઈ અને સ્ટાફ સાથે કારચાલકની ઉદ્ધતાઈ
જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હોવાથી મહિલા પી.એસ.આઈ. સહિતની પોલીસ ટુકડી ટ્રાફિક મુક્ત કરાવી રહી હતી, જે દરમિયાન એક સ્કોર્પિયો ચાલકે…
View More જામનગરમાં ટ્રાફિક મહિલા પીએસઆઈ અને સ્ટાફ સાથે કારચાલકની ઉદ્ધતાઈજામનગરમાં પારકી પરિણીતા સાથેની પ્રિતમાં બે પરિવારો વચ્ચે મારામારી
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાનને પાડોશમાં રહેતી પરણીતા સાથે મિત્રતા કેળવવી ભારે પડી છે, અને બંને પરિવારો વચ્ચે દંગલ થયું છે, અને સામસામે…
View More જામનગરમાં પારકી પરિણીતા સાથેની પ્રિતમાં બે પરિવારો વચ્ચે મારામારીજામનગરમાં હિટ એન્ડ રન, બાઈક અડફેટે વૃધ્ધાનું મોત
જામનગરના રણજીતસાગર રોડ પર ગઈકાલે બપોરે હિટ એન્ડ રન ની એક ઘટના બની હતી, અને રસ્તો ઓળંગી રહેલા 65 વર્ષ ના બુઝુર્ગને એક મોટરસાયકલ ના…
View More જામનગરમાં હિટ એન્ડ રન, બાઈક અડફેટે વૃધ્ધાનું મોતલાલપુરમાં દારૂડિયાએ ભરબજારે ડીંગલ કરી ગાળોની રમઝટ બોલાવી
ગુજરાતમાં દારૂૂબંધી છે, તેમ છતાં કેટલાક દારૂૂ ના પ્યાસીઓ છાને ખૂણે અથવા તો જાહેરમાં દારૂૂનો નશો કરીને પોલીસ તંત્રની આબરૂૂ ના ધજાગરા ઉડાવી રહ્યા છે.…
View More લાલપુરમાં દારૂડિયાએ ભરબજારે ડીંગલ કરી ગાળોની રમઝટ બોલાવીજામનગરના મોટી ખાવડીમાંથી 3 કિલો ગાંજા સાથે બિહારના શખ્સની ધરપકડ
જામનગર જિલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા માટે જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ કડક સૂચના આપી હતી, અને જામનગર જીલ્લામાં યુવાધન નશાના…
View More જામનગરના મોટી ખાવડીમાંથી 3 કિલો ગાંજા સાથે બિહારના શખ્સની ધરપકડજામનગરમાં ગંદા પાણી વિતરણ અને લાઇનમાં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનું આવેદન પત્ર
જામનગરના પટેલ કોલોનીના અમુક વિસ્તારોમાં ગંદા પાણીનું નળ વાટે વિતરણ થઈ રહ્યું છે. ઉપરાંત મચ્છરનગરમાં પાણીની પાઈપલાઈન ઊંડી નાખવાના બદલે અદ્ધકચરૂૂ કામ થયું હોવાના મુદ્દે…
View More જામનગરમાં ગંદા પાણી વિતરણ અને લાઇનમાં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનું આવેદન પત્રસોમનાથ, સાગર અને સંગીતના ત્રિવેણી સંગમમાં રંગાયા શ્રધ્ધાળુઓ
કીર્તિ-કરશન સાગઠિયા, હાર્દિક દવે, રાજભા ગઢવીએ શિવભક્તિનો અનોખો માહોલ સર્જ્યો સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત મંદિર પરિસર ખાતે દરરોજ રાત્રે આયોજિત થતી સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં 9…
View More સોમનાથ, સાગર અને સંગીતના ત્રિવેણી સંગમમાં રંગાયા શ્રધ્ધાળુઓજામનગર નવા નાગના ગામે કચરો- મૃત ઢોરના ઢગલાથી લોકો ત્રાહિમામ
જામનગર મહાનગરપાલિકા દ્વારા કચરાનો નિકાલ અને મૃત ઢોર નો નિકાલ અયોગ્ય રીતે કરવામાં આવતો હોવાથી આજે ત્રણ ગામના સ્થાનિક રહેવાસીઓ એ મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં મોઢે…
View More જામનગર નવા નાગના ગામે કચરો- મૃત ઢોરના ઢગલાથી લોકો ત્રાહિમામ