અલિયાબાડા પાસે પગપાળા જતા સાળા-બનેવી સહિત 3ને બાઈક ચાલકે ઉડાવ્યા

જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે તેમજ લાલપુર પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માતોમાં પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે. બંને અકસ્માત મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.…

View More અલિયાબાડા પાસે પગપાળા જતા સાળા-બનેવી સહિત 3ને બાઈક ચાલકે ઉડાવ્યા

જામનગરના દિનેશ લગારીયાને સેના મેડલથી સન્માનિત કરાયા

જામનગરના રહેવાસી અને ભારતીય સેનામાં ફરજ બજાવતા દિનેશભાઈ પાલાભાઈ લગારીયાને સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે ’ઓપરેશન સિંદૂર’ દરમિયાન અદમ્ય શૌર્ય પ્રદર્શિત કરીને આતંકવાદીઓના…

View More જામનગરના દિનેશ લગારીયાને સેના મેડલથી સન્માનિત કરાયા

ધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત

જાયવા ગામના પાટિયા પાસે રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માત સર્જાયો જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક જાયવા ગામના પાટીયા પાસે એક ગોજારો અકસ્માત સર્જાયો…

View More ધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત

જૂનાગઢના ચકચારી શિષ્યવૃત્તિ કૌભાંડમાં 4.60 કરોડની ઉચાપત કરનાર ગઠિયો પકડાયો

જૂનાગઢ શહેરના બહુચર્ચિત અને કરોડો રૂૂપિયાના શિષ્યવૃત્તિ કૌભાંડમાં પોલીસને એક મહત્વની સફળતા મળી છે. જૂનાગઢ SOGની ટીમે આ ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસની ધરપકડથી બચવા…

View More જૂનાગઢના ચકચારી શિષ્યવૃત્તિ કૌભાંડમાં 4.60 કરોડની ઉચાપત કરનાર ગઠિયો પકડાયો

જામનગરમાં પૂર્વ મંત્રી, બિલ્ડરને બદનામ કરનાર સાયબર ગઠિયો ઝડપાયો

નેપાળમાં બેસીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતો હતો, આઠ દિવસના રિમાન્ડ મંજૂર જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ જામનગરના અગ્રણી…

View More જામનગરમાં પૂર્વ મંત્રી, બિલ્ડરને બદનામ કરનાર સાયબર ગઠિયો ઝડપાયો

જામનગર જિલ્લામાં ટેકા ના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનું ચૂકવણું કરો

જામનગર જિલ્લામાં ટેકા ના ભાવ થી ખરીદ કરેલ મગફળી નું પેમેન્ટ ખેડૂતો ને ચૂકવી આપવા કૃષિમંત્રી સમક્ષ જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી…

View More જામનગર જિલ્લામાં ટેકા ના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનું ચૂકવણું કરો

મોરબીના રાજપરમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

મોરબીના રાજપર (કુંતાસી) ગામની સીમમાં આવેલ તળાવમાં એક યુવાન ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. બનાવની વિગતો અનુસાર રાજપર (કુંતાસી) ગામની સીમમાં ફડસર ગામ તરફ…

View More મોરબીના રાજપરમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

લોધિકાના આરોગ્ય કેન્દ્રના મહિલા કર્મીને પ્રેમજાળમાં ફસાવી હેલ્થ વર્કરનું દુષ્કર્મ

લોધિકા પંથકના આરોગ્યકેન્દ્રમાં નોકરી કરતી 30 વર્ષની પરિણીતાએ લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાથી હેલ્થ વર્કરનું નામ આપ્યું હતું, મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું…

View More લોધિકાના આરોગ્ય કેન્દ્રના મહિલા કર્મીને પ્રેમજાળમાં ફસાવી હેલ્થ વર્કરનું દુષ્કર્મ

અમરેલીમાં પેટના દુ:ખાવાની દવા લેવા જતો યુવક બાઈક પરથી પટકાતા મોત

અમરેલીમાં રહેતા યુવકને પેટમાં દુખાવો ઉપડતા બાઈક પાછળ બેસી દવા લેવા જતો હતો ત્યારે યુવાન ચાલુ બાઈકે ચક્કર આવતા નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા…

View More અમરેલીમાં પેટના દુ:ખાવાની દવા લેવા જતો યુવક બાઈક પરથી પટકાતા મોત

રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં જીઇબીના રીએકટર ચોરી કરતી ટોળકી ઝડપાઇ

રાજકોટ,જુનાગઢ તથા અમરેલી જીલ્લામા છેલ્લા ઘણા સમયથી જેટકો જી.ઇ.બી.66 કે.વી. સબ સ્ટેશનમા રીએક્ટર ચોરીના બનાવમાં સંડોવાયેલી ટોળકીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લઇ ટોળકીના પાંચ…

View More રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં જીઇબીના રીએકટર ચોરી કરતી ટોળકી ઝડપાઇ