ભાવનગર જિલ્લાના તળાજા ના જાણીતા ઉદ્યોગપતિ એ અહીં કુરિયર સર્વિસ નું કામ કરતા યુવક વિરુદ્ધ રૂૂપિયા ની માગણી કરી પોતાને તથા પુત્ર ને મારી નાખવાની…
View More તળાજા ભાજપના નગરસેવક અને પિતાને જાનથી મારી નાખવાની ધમકીધ્રોલના ઇટાળા ગામે ત્રણ મંદિરને નિશાન બનાવી રૂા.38000ની ચોરી
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના મોટા ઇટાળા ગામમાં આવેલા રામ મંદિર, મેલડી માતાજીના મંદિર, તેમજ સુરાપુરા દાદા ના મંદિર સહિત એકી સાથે ત્રણ ધાર્મિક સ્થળોને કોઈ…
View More ધ્રોલના ઇટાળા ગામે ત્રણ મંદિરને નિશાન બનાવી રૂા.38000ની ચોરીધ્રોલમાં જ્વેલર્સ શોરૂમમાં થયેલી ઘરેણાંની ચોરીનો ભેદ ઉકેલાયો
રૂપિયા 26.96 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણા તેમજ બે બાઇક સાથે એલસીબીની ટુકડીએ ત્રણ તસ્કરોને ઝડપી લીધા જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલા તુલજા ભવાની જ્વેલર્સ નામના…
View More ધ્રોલમાં જ્વેલર્સ શોરૂમમાં થયેલી ઘરેણાંની ચોરીનો ભેદ ઉકેલાયોદ્વારકાના જગત મંદિર જવાના રસ્તે ગટરના ગંદા પાણી ઉભરાયા
યાત્રાધામ દ્વારકાના મુખ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને 56 સીડી રોડ, ગોમતી રોડ અને જોધાભા ચોક…
View More દ્વારકાના જગત મંદિર જવાના રસ્તે ગટરના ગંદા પાણી ઉભરાયાજામનગર જિલ્લામાં ધુમ્મસનો કહેર: રાજકોટ માર્ગ પર ત્રણ સ્થળે અકસ્માત
અકસ્માતના ત્રણ બનાવના કારણે ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા : હાલ સારવાર હેઠળ જામનગર શહેર અને જિલ્લામાં ગાઢ ધુમમસ ના કારણે અકસ્માતો ની હારમાળા સર્જાઈ હતી.…
View More જામનગર જિલ્લામાં ધુમ્મસનો કહેર: રાજકોટ માર્ગ પર ત્રણ સ્થળે અકસ્માતઅંજારમાં એડવોકેટના ઘરમાં તસ્કરો ત્રાટકયા, દાગીના-રોકડ સહિત 10.59 લાખની ચોરી
અંજારમાં જૈન કોલોનીમાં તસ્કરોને એક બંધ મકાનને તસ્કરોએ દિનદહાડે નિશાળ બનાવીને 10.69 લાખની મતાની ચોરી કરી હોવાનો બનાવ બહાર આવતાં ચકચાર પ્રસરી છે. વાગડમાં ધાર્મિક…
View More અંજારમાં એડવોકેટના ઘરમાં તસ્કરો ત્રાટકયા, દાગીના-રોકડ સહિત 10.59 લાખની ચોરીગોંડલના ભંગારના વેપારી સાથે 28.69 લાખની છેતરપિંડી
ભંગારના વજનમાં ગોલમાલ કરી માલ ધાબડયો, જૂનાગઢના વંથલીના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ ગોંડલના ભંગારના વેપારી સાથે બે શખ્સોએ રૂૂ.28.69 લાખની છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ…
View More ગોંડલના ભંગારના વેપારી સાથે 28.69 લાખની છેતરપિંડીRSSના વડા ભાગવતનું રાજકોટમાં આગમન
ત્રણ દિવસ રાજકોટમાં શ્રેણીબધ્ધ વાર્તાલાપ કરશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર એસ એસ)ના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂૂપે અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતનું…
View More RSSના વડા ભાગવતનું રાજકોટમાં આગમન‘આપ’ના કરશનદાસ બાપુ કોંગ્રેસના માંડવે, નવી રાજકીય ઇનિંગ શરૂ કરશે?
જાણીતા આધ્યાત્મિક આગેવાન અને એક સમયે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા કરસનદાસ બાપુ હવે કોંગ્રેસમાં જોડાવવાના છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે તેમની ગઇકાલે બેઠક…
View More ‘આપ’ના કરશનદાસ બાપુ કોંગ્રેસના માંડવે, નવી રાજકીય ઇનિંગ શરૂ કરશે?હિટ એન્ડ રન: ટંકારા તાલુકાના સાવડીમાં કારચાલકે સાઈકલને ઉલાળતા આધેડનું મોત
અકસ્માતમાં અન્ય બે શ્રમિક યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા ટંકારાના સાવડીમાં કાર ચાલકે સાયકલ ચાલક સહિત બે શ્રમિકને ઠોકરે ચડાવ્યા હતા. હિટ એન્ડ રનની…
View More હિટ એન્ડ રન: ટંકારા તાલુકાના સાવડીમાં કારચાલકે સાઈકલને ઉલાળતા આધેડનું મોત