આજે સૂર્ય ઊંચે ચડ્યા પછી પણ પાટનગર નવી દિલ્હીમાં ધુમ્મસ વિખેરાયેલું ન હતું એથી ટ્રાફિક પર ગંભીર અસર પડી હતી. ઉપરના આકાશમાં વાદળાઓના થર બાઝી…
View More ફરી ગાઢ ધુમ્મસની ચાદરમાં પાટનગર દિલ્હી છુપાઈ ગયુંfog
જામનગર જિલ્લામાં ધુમ્મસનો કહેર: રાજકોટ માર્ગ પર ત્રણ સ્થળે અકસ્માત
અકસ્માતના ત્રણ બનાવના કારણે ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા : હાલ સારવાર હેઠળ જામનગર શહેર અને જિલ્લામાં ગાઢ ધુમમસ ના કારણે અકસ્માતો ની હારમાળા સર્જાઈ હતી.…
View More જામનગર જિલ્લામાં ધુમ્મસનો કહેર: રાજકોટ માર્ગ પર ત્રણ સ્થળે અકસ્માતઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: ધુમ્મસ સર્જિત અકસ્માતોથી યુપીમાં 9નાં મોત
જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા, મેદાની વિસ્તારોમાં વરસાદ, અનેક ઠેકાણે તાપમાનમાં ભારે ઘટાડો જમ્મુ-કાશ્મીરમાં ગઇકાલે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની પ્રદેશોમાં વરસાદના કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો હતો. બીજીબાજુ…
View More ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: ધુમ્મસ સર્જિત અકસ્માતોથી યુપીમાં 9નાં મોતવહેલી સવારે ગાઢ ધુમ્મસનું આક્રમણ, મુંબઇથી રાજકોટની બે ફલાઇટ મોડી પડી
સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી હવે શિયાળો ધીમા પગે વિદાય લઇ રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયુ હતુ જેના કારણે હાઇવે…
View More વહેલી સવારે ગાઢ ધુમ્મસનું આક્રમણ, મુંબઇથી રાજકોટની બે ફલાઇટ મોડી પડીધુમ્મસની આગોશમાં વારાણસીના નયનરમ્ય દૃશ્યનો નજારો
કુદરતની કરામતને માણવાનો અવસર ભાગ્યે જ મળતો હોય છે. શિયાળાના ધુમ્મસમાં વારાણસીમાં અદભૂત નજારો જોવા મળે છે. આ મનમોહક નજારાને તસ્વીરકાર મનીષ ખટ્ટરીએ કેમેરામાં કંડારી…
View More ધુમ્મસની આગોશમાં વારાણસીના નયનરમ્ય દૃશ્યનો નજારોરાત્રે ઠંડી, દિવસે ગરમી વચ્ચે વહેલી સવારે ગાઢધુમ્મસ છવાયું
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ત્યા આજે વહેલી સવારે ગાઢધૂમ્મસ છવાયો હતો. સવારે અને રાત્રે ઠંડી તથા દિવસે ગરમી વચ્ચે ચાલુ સપ્તાહના…
View More રાત્રે ઠંડી, દિવસે ગરમી વચ્ચે વહેલી સવારે ગાઢધુમ્મસ છવાયુંદિલ્હી ધુમ્મસમાં ‘ગાયબ’ થયું: વિઝિબલિટી ઝીરો થઈ, યુપી-બિહારમાં વરસાદનું એલર્ટ
દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો હાલમાં કડકડતી ઠંડીની લપેટમાં છે. દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન સુધી ધુમ્મસના કારણે લોકોની પરેશાની વધી…
View More દિલ્હી ધુમ્મસમાં ‘ગાયબ’ થયું: વિઝિબલિટી ઝીરો થઈ, યુપી-બિહારમાં વરસાદનું એલર્ટ20 રાજ્યોમાં ધુમ્મસ છવાયું, દેશમાં ઠંડીથી 15 લોકોનાં મોત
કાશ્મીરમાં માઈનસ 8 ડિગ્રી તાપમાન, 12 ફ્લાઈટ્સ રદ, 150થી વધુ મોડી પડી, સેંકડો ટ્રેનોની અવરજવર પ્રભાવિત અતિશય ઠંડી વચ્ચે ઉત્તર ભારતમાં પણ ગાઢ ધુમ્મસ છવાઈ…
View More 20 રાજ્યોમાં ધુમ્મસ છવાયું, દેશમાં ઠંડીથી 15 લોકોનાં મોતસવારે ઝાકળ વર્ષા, રવિવારથી ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ
ગત ડિસેમ્બર મહિનામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે કેટલાક ભાગોમાં માવઠા રુપી ઝાપટું પડ્યું હતુ. જે બાદ મહિનાના અંતિમ ત્રણેક દિવસમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો…
View More સવારે ઝાકળ વર્ષા, રવિવારથી ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડદિલ્હીમાં ગાઢ ધુમ્મસ, વાહન વ્યવહારને અસર, 24 ટ્રેનો મોડી
જાન્યુઆરી શરૂૂ થતાંની સાથે જ દિલ્હીમાં ધુમ્મસ છવાયો છે, પરંતુ આજે એટલે કે 3 જાન્યુઆરીએ સિઝનનું સૌથી વધુ ધુમ્મસ જોવા મળ્યું હતું. પરિસ્થિતિ એવી છે…
View More દિલ્હીમાં ગાઢ ધુમ્મસ, વાહન વ્યવહારને અસર, 24 ટ્રેનો મોડી