ઇરાનમાં હજુ પણ નાગરિકોના શાસન વિરૂધ્ધ પ્રદર્શનો ચાલુ હોવાથી અને ક્રાંતિકારીઓને ફાંસીની સજા ખૌમેનીએ રદ કર્યા પછી પણ ઇરાનિયન પ્રજા હજુ શાંત થઇ નથી. આ…
View More હવે જો ઇરાનમાં શાંતિ સ્થપાશે નહીં તો એનું નામોનિશાન મિટાવી દઇશુંગૃહક્લેશ વધી જતા પત્નીએ પતિની જીભ કાપી નાખી
ઉ.પ્રદેશનો કિસ્સો; પરિણીતાને ઘરમાંથી બહાર ઢસડી ટોળાએ ધોઇ નાખી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પરિણીત મહિલાએ છરી વડે…
View More ગૃહક્લેશ વધી જતા પત્નીએ પતિની જીભ કાપી નાખી65 દિવસના લગ્નજીવનનો છૂટાછેડાનો કેસ 4745 દિવસ ચાલ્યો; સુપ્રીમે ખખડાવીને કાઢ્યા
બન્ને પક્ષને 10-10 હજારનો દંડ, કોર્ટને સમરાંગણ બનાવવા મુદ્દે કાઢી ઝાટકણી માત્ર 65 દિવસ માટે લગ્ન કર્યા, ત્યારબાદ 13 વર્ષનો કાનૂની યુદ્ધ અને પછી પતિ-પત્ની…
View More 65 દિવસના લગ્નજીવનનો છૂટાછેડાનો કેસ 4745 દિવસ ચાલ્યો; સુપ્રીમે ખખડાવીને કાઢ્યાભરશિયાળે ભાદરવો આવ્યો ! છ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી આવી
વેસ્ટર્ન ડીસ્ટર્બન્સથી ગુજરાત સહિતના રાજ્યોમાં વાતાવરણનો પલ્ટો શરૂ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી ફરી આવશે, પર્વતોમાં ભારે હિમવર્ષા અને મેદાનોમાં વરસાદ અને જોરદાર પવન ફૂંકાશે. ભારતીય…
View More ભરશિયાળે ભાદરવો આવ્યો ! છ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી આવીબાંગ્લાદેશથી રાજદ્વારી પરિવારો પાછા બોલાવતું ભારત
હિન્દુઓની વધતી હિંસા સામે ભારત કોઇ ‘ઓપરેશનલ’ યોજના વિચારી રહ્યાની અટકળો પાડોશી દેશ બાંગ્લાદેશમાં સતાપલટા પછી નિરંતર આંતરીક હિંસાચાર અને અશાંતિ ચાલુ રહેતા ભારત સરકારે…
View More બાંગ્લાદેશથી રાજદ્વારી પરિવારો પાછા બોલાવતું ભારતટ્રમ્પની ટેરિફ ધમકીથી રૂપિયામાં અવિરત ધોવાણ : 91.19ના નવા તળિયે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ ધમકીના પગલે ભારતીય ચલણ રૂપિયો વધુને વધુ તૂટી રહ્યો છે. આજે ઓપનીંગ ટ્રેડમાં યુએસ ડોલર સામે રૂપિયો વધુ તુટીને 91.19નાં…
View More ટ્રમ્પની ટેરિફ ધમકીથી રૂપિયામાં અવિરત ધોવાણ : 91.19ના નવા તળિયે25 જાન્યુ. બાદ આ રાશિઓના ખરાબ દિવસો થશે શરુ! કરિયર અને આર્થિક જીવન પર પડશે ખરાબ પ્રભાવ
૨૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ અશુભ ગ્રહ કેતુ શુક્ર-શાસિત પૂર્વાફાલ્ગુની નક્ષત્રના બીજા તબક્કામાંથી પ્રથમ તબક્કામાં ગોચર કરશે. કેતુનું આ ગોચર ૨૯ માર્ચ, ૨૦૨૬ સુધી…
View More 25 જાન્યુ. બાદ આ રાશિઓના ખરાબ દિવસો થશે શરુ! કરિયર અને આર્થિક જીવન પર પડશે ખરાબ પ્રભાવઉન્નાવ દુષ્કર્મ કેસમાં કુલદીપ સિંહ સેંગરની સજા સ્થગિત કરવાની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી
પીડિતાના પિતા પર ખોટા કેસ કરી કસ્ટડીમાં ગંભીર ઇજા પહોંચાડતા મૃત્યુ થયું હતું ઉન્નાવ બળાત્કાર પીડિતાના પિતાના કસ્ટોડિયલ ડેથ કેસમાં કુલદીપ સિંહ સેંગરની 10 વર્ષની…
View More ઉન્નાવ દુષ્કર્મ કેસમાં કુલદીપ સિંહ સેંગરની સજા સ્થગિત કરવાની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવીમહાનગરપાલિકાના વોર્ડ નં.17નો સેનેટરી ઇન્સ્પેક્ટર 2 હજારની લાંચ લેતા ઝડપાયો
સફાઇ કામદારની સરભર કરવા માટે લાંચ માંગી હતી: લાંચની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગના આધારે કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના મૂળિયા કેટલા ઊંડા છે તે આજે ફરી એકવાર…
View More મહાનગરપાલિકાના વોર્ડ નં.17નો સેનેટરી ઇન્સ્પેક્ટર 2 હજારની લાંચ લેતા ઝડપાયો2020 પહેલાના જન્મના 20 લાખ દાખલા રદ્દી થઇ ગયા
કેન્દ્ર સરકારના સીઆરસી પોર્ટલ પર જૂના દાખલાઓની એન્ટ્રી નહીં થતા કયુઆર કોડ વગરના દાખલાઓ પસ્તી બની ગયા સીઆરસી પોર્ટલ પર દરરોજ 100 દાખલા અપલોડની મર્યાદા…
View More 2020 પહેલાના જન્મના 20 લાખ દાખલા રદ્દી થઇ ગયા