એડવાન્સ્ડ, મેન્યુફેકચરિંગ, ટેકસટાઇલ, સેમિક્ધડકટર, રિન્યુએબલ એનર્જી સહિતના વિષયો પર ચર્ચા કરશે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે સ્વિરલેન્ડના દાવોસ ખાતે યોજાનારી વર્લ્ડ…
View More દાવોસ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા હર્ષ સંઘવી રવાનાગરીબોના હક્કનું પૂરૂ અનાજ ફાળવાતું નથી, રેશનિંગના વેપારીઓની મુખ્યમંત્રીને રજૂઆત
રાજ્યના અંત્યોદય રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજના જથ્થામાં થતા અન્યાય અને કાયદાકીય જોગવાઈઓના ભંગ બદલ ‘ઓલ ગુજરાત ફેર પ્રાઈસ શોપ એસોસિએશન’ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને…
View More ગરીબોના હક્કનું પૂરૂ અનાજ ફાળવાતું નથી, રેશનિંગના વેપારીઓની મુખ્યમંત્રીને રજૂઆતજિલ્લા પંચાયતની કારોબારી દ્વારા રૂા. 30.55 કરોડના 51 કામોને મંજૂરી
રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની એક મહત્વની બેઠક સોમવાર, 19 જાન્યુઆરી 2026ના રોજ યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે કુલ રૂૂ. 30.55…
View More જિલ્લા પંચાયતની કારોબારી દ્વારા રૂા. 30.55 કરોડના 51 કામોને મંજૂરીચાલુ બજેટનો હિસાબ આપો: પદાધિકારીઓની સાંજે મીટિંગ
મ્યુનિ.કમિશનર ડીએમસી અને ઇજનેરો સાથે બજેટના બાકી રહેલા કામો અંગે ચર્ચા હાથ ધરશે મહાનગરપાલિકાના નવા બજેટની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. સંભવત આ મહિનાના અંતમાં…
View More ચાલુ બજેટનો હિસાબ આપો: પદાધિકારીઓની સાંજે મીટિંગઅમદાવાદ SG હાઇવે પર AMTSની બસ ભડભડ સળગી, મુસાફરોનો આબાદ બચાવ
અમદાવાદમાં આજે સવારે AMTSબસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સોલા સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં આજે (19મી જાન્યુઆરી) સવારે અખઝજ બસમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર…
View More અમદાવાદ SG હાઇવે પર AMTSની બસ ભડભડ સળગી, મુસાફરોનો આબાદ બચાવસંઘને સમજવા માટે સંઘમાં આવવું જોઈએ: ડો.મોહન ભાગવત
પંચ પરિવર્તનના કાર્યો થકી નાગરિકો દેશહિતમાં યોગદાન આપે, યુવા પ્રતિભાઓ સાથે સંઘ વડાનો સંવાદ યોજાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂ. સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતનો આજે રાજકોટમાં…
View More સંઘને સમજવા માટે સંઘમાં આવવું જોઈએ: ડો.મોહન ભાગવતમોબાઇલના બિલિંગમાં કાળા-ધોળા, DGGIના દરોડા
રવિવારના દિવસે જ ટુકડીઓ ત્રાટકતા સોમવારે પણ અમુક દુકાનો બંધ ગ્રે માર્કેટમાંથી મેળવેલા મોબાઇલના ડુપ્લિકેટ બિલિંગ અંગે તપાસ રાજકોટમાં એસ્ટ્રોન રોડ ઉપર આવેલ મોબાઇલ માર્કેટમાં…
View More મોબાઇલના બિલિંગમાં કાળા-ધોળા, DGGIના દરોડામનપા દ્વારા 16 સફાઈ કામદારના વારસદારને નિમણૂક પત્ર એનાયત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.19/01/2026ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલ 16(સોળ) સફાઈ કામદારના વારસદારને સફાઈ સહાયક તરીકે નિમણૂંકપત્ર…
View More મનપા દ્વારા 16 સફાઈ કામદારના વારસદારને નિમણૂક પત્ર એનાયતઅમદાવાદમાં નસેડી કારચાલકે 9 વાહનો ઉલાળ્યા
અમદાવાદના શીલજ-રાંચરડા રોડ પર ગત મોડી રાત્રે નશામાં ધૂત એક કારચાલકે પૂરઝડપે એક બાદ એક 9 વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. કિયા…
View More અમદાવાદમાં નસેડી કારચાલકે 9 વાહનો ઉલાળ્યાનવનિયુકત ભાજપ મહામંત્રી ડો.પ્રશાંત કોરાટનું ભવ્ય સ્વાગત
ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ હોદ્દેદારોની વરણી થયાં બાદ નવનિયુકત પ્રદેશ ભાજપ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટ પ્રદેશ મહામંત્રી તરીકે નિયુકિત બાદ પ્રથમવાર રાજકોટ શહેરમાં પધારતા તેમનું…
View More નવનિયુકત ભાજપ મહામંત્રી ડો.પ્રશાંત કોરાટનું ભવ્ય સ્વાગત