એકાદ માસ પૂર્વે ખંભાળીયાના મોવાણ પાટીયા પાસે રામાપીરના સ્તંભના ધાર્મિક કાર્યક્રમમાં આવેલ શ્રધ્ધાળુ મહિલાઓના ગળામાં પહેરવાના સોનાના ચેન, માળાઓ વિગેરે ચોરી થવા અંગે ખંભાળીયા પોલીસ…
View More મોવાણ પાટિયા નજીક ધાર્મિક કાર્યક્રમમાં ચોરી કરનાર રાજકોટની દાલનીયાં ગેંગના પાંચ શખ્સો ઝડપાયામોરબી દબાણ હટાવ ઝુંબેશના વિરોધમાં વેપારીઓ દ્વારા ચક્કાજામ
મનપાએ જપ્ત કરેલ સામાન પરત કરવાની વેપારીઓની માંગ, આંદોલનને ચેમ્બર્સ ઓફ કોમર્સ અને કોંગ્રેસનો ટેકો મોરબીમાં આજે સવારે મોરબી મહાનગર પાલીકા એ બજાર મા દબાણ…
View More મોરબી દબાણ હટાવ ઝુંબેશના વિરોધમાં વેપારીઓ દ્વારા ચક્કાજામખંભાળિયા નજીક ધાર્મિક પ્રસંગમાં દાગીનાની ચોરી કરનાર ચાર મહિલાઓ સહિત પાંચ ઝડપાયા
ખંભાળિયા નજીકના એક મંદિર પાસે થોડા દિવસો પૂર્વે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં કેટલાક મહિલાઓના કિંમતી સોનાના ચેનની ચોરી થઈ અને બનાવ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં…
View More ખંભાળિયા નજીક ધાર્મિક પ્રસંગમાં દાગીનાની ચોરી કરનાર ચાર મહિલાઓ સહિત પાંચ ઝડપાયાભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત: લોકોને પરેશાની
ભાવનગર શહેરમાં મહાપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાના દાવા વચ્ચે શહેરના દરેક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેવા પામ્યો છે. શહેરના કુંભારવાડામાં ખૂંટિયાઓનુ ઘીંગાણું જામ્યું હતું.…
View More ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત: લોકોને પરેશાનીવિંછીયાના નાનામાત્રા ગામે છેડતી કરનાર યુવકની કાર નીચે કચડી નાખી હત્યા
વિંછીયા તાલુકાના નાના માત્રા ગામે માતાની છેડતી કરનાર યુવકની પુત્રએ કાર નીચે કચડી નાખી હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ હતી. આ ઘટનામાં મૃતકની માસુમ…
View More વિંછીયાના નાનામાત્રા ગામે છેડતી કરનાર યુવકની કાર નીચે કચડી નાખી હત્યાચોટીલાના પીપરાળીની સીમમાં દારૂના કટીંગમાં પોલીસ ત્રાટકી, 15.78 લાખનો મુદ્દામાલ જપ્ત
ચોટીલા પોલીસે પીપરાળીની સીમમાં દારૂૂના કટીંગની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં 10 લાખથી વધુના દારૂૂ સહિત રૂૂ. 15.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બીજી…
View More ચોટીલાના પીપરાળીની સીમમાં દારૂના કટીંગમાં પોલીસ ત્રાટકી, 15.78 લાખનો મુદ્દામાલ જપ્તજૂનાગઢમાં 215 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ઢોલક વાદક હાજી રમકડુંનું સન્માન ઐતિહાસિક અને આધ્યાત્મિક નગરી જૂનાગઢની શાનમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નરસૈયાની…
View More જૂનાગઢમાં 215 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીખંભાળિયાના ઝાકસીયા ગામે તળાવમાં ડૂબી જતા આધેડનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના ઝાકસીયા ગામે એક આધેડનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યાનો બનાવો સામે આવ્યો છે. આ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના…
View More ખંભાળિયાના ઝાકસીયા ગામે તળાવમાં ડૂબી જતા આધેડનું મૃત્યુઉનામાં વૃધ્ધ પિતાએ પુત્રને બચાવવા દીપડાને પતાવી દીધો
વૃધ્ધ સુતા હતા ત્યારે દીપડો આવી પહોંચ્યો હતો, તેઓને શરીરે 50 થી વધુ ટાંકા લેવા પડયા વન વિભાગે હથિયાર કબજે કર્યું, દીપડાના મૃતદેહને એનિમલ સેન્ટર…
View More ઉનામાં વૃધ્ધ પિતાએ પુત્રને બચાવવા દીપડાને પતાવી દીધોજિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાણવડમાં મહિલા પ્લાટુન જિલ્લામાં પ્રથમ
ભાણવડ ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીમાં કરવામાં આવી હતી. જેમાં મહિલા સશક્તિકરણનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ પ્રસંગે યોજાયેલી પરેડમાં…
View More જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાણવડમાં મહિલા પ્લાટુન જિલ્લામાં પ્રથમ