ખંભાળિયાના ચેક રિટર્ન કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા દેવા નાથાભાઈ રાઠોડ નામના 60 વર્ષના શખ્સ સામે ખંભાળિયાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આજથી આશરે ત્રણ વર્ષ પૂર્વેના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ…

View More ખંભાળિયાના ચેક રિટર્ન કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

જામનગરમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

જામનગર માં સમાધાન પેટે આપવામાં આવેલ રૂૂ. બે લાખની રકમ નો ચેક પરત ફરવા ના કેસ માં આરોપી ને એક વર્ષ ની સજા નો અદાલતે…

View More જામનગરમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

ક્ધસ્ટ્રક્શનના ધંધાર્થીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી અદાલત

વ્યવસાયિક સંબંધોને કારણે ધંધાના વિકાસ અર્થે લીધેલા રૂૂ.2.50 લાખનો ચેક રિટર્ન થવાના આઠ વર્ષ પહેલાંના કેસમાં અદાલતે ક્ધસ્ટ્રક્શન ધંધાર્થીને એક વર્ષની કેદ અને રૂૂ.2.75 લાખ…

View More ક્ધસ્ટ્રક્શનના ધંધાર્થીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી અદાલત

ખંભાળિયા: ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદ

ફરિયાદીને રૂા. 2.80 લાખ અને દંડ ચૂકવવા કોર્ટનો હુકમ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા ફરીયાદી અલીભાઈ હુસેનભાઈ ગજીયા દ્વારા મોગલ સદામભાઈ હુસેનભાઈ (રહે. કોડીનાર) સામે…

View More ખંભાળિયા: ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદ