દ્વારકાધીશ મંદિરમાં ફાગણ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ નિમિત્તે શ્રીજીના સેવાક્રમમાં ફેરફાર

દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી તા.3જી માર્ચ, ર026ને મંગળવારના ખગ્રાસ ચંદ્રગ્રહણ હોય જે અનુસંધાને ઠાકોરજીની સેવા-પૂજામાં જરૂૂરી ફેરફાર નોંધાયો છે. તા.3જી માર્ચે મંગળા આરતી સવારે 4:00 કલાકે…

View More દ્વારકાધીશ મંદિરમાં ફાગણ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ નિમિત્તે શ્રીજીના સેવાક્રમમાં ફેરફાર

વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજા હક્ક નિયમબદ્ધ કરાશે: ખેડૂતોને થશે મોટો લાભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી ક્ષેત્રે રાજ્યમાં વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજાહક્ક નિયમબદ્ધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, રિગ્રાન્ટ કરી હોય કે…

View More વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજા હક્ક નિયમબદ્ધ કરાશે: ખેડૂતોને થશે મોટો લાભ

કોડીનાર-સુત્રાપાડા પંથકમાં માવઠાથી ઊભો પાક સૂઈ ગયો

કેસર કેરીના ગઢ ગણાતા ગીર સોમનાથમાં માવઠું પડતા ખેડૂતો પાયમાલ; ઘઉં, ચણા અને જીરાના પાકને ભારે નુકસાનની ભીતિ ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં આજે સાંજે અચાનક…

View More કોડીનાર-સુત્રાપાડા પંથકમાં માવઠાથી ઊભો પાક સૂઈ ગયો

ગીર સોમનાથ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ માં આવેલ જિલ્લા કોર્ટ ને ધમકી ભર્યો ઈમેલ મળતા કોર્ટ પરિસર ખાલી કરાવી એલ.સી.બી., એસ.ઓ.જી. તથા બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા…

View More ગીર સોમનાથ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દોઢ વર્ષનું બાળક આખું રમકડું ગળી ગયું

અમદાવાદમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, તબીબોએ સફળ સર્જરી કરી જીવ બચાવ્યો સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત ચોંકાવનારો અને તબીબી જગત માટે પડકારરૂૂપ કિસ્સો સામે આવ્યો…

View More દોઢ વર્ષનું બાળક આખું રમકડું ગળી ગયું

ટ્રમ્પે ટેરિફ 50થી 18 ટકા કરી આપતા અર્થતંત્રમાં વહેલી વસંત

ભારતમાં આયાત થનારા તમામ અમેરિકન ઉત્પાદનો પર ભારત શૂન્ય ટેરિફ લગાડશે : ટેરિફ રાહતને કારણે હમણાં જ રજૂ થયેલા બજેટની ચમક વધી જશે : બે…

View More ટ્રમ્પે ટેરિફ 50થી 18 ટકા કરી આપતા અર્થતંત્રમાં વહેલી વસંત

બુટલેગરનો આતંક, 3 મહિલાને કારથી ઉલાળી યુવકને છરી ઝીંકી

દસાડાના ખેરવા ગામે બનેલો બનાવ, ગ્રામજનો મધરાત્રે પોલીસ સ્ટેશને પહોંચ્યા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખેરવા ગામમાં એક માથાભારે બુટલેગરે આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે.…

View More બુટલેગરનો આતંક, 3 મહિલાને કારથી ઉલાળી યુવકને છરી ઝીંકી

મારા મિત્ર ટ્રમ્પ સાથે વાત કર્યાનો અદ્ભુત અનુભવ, આભાર : મોદી

તેઓ મારા અંતરંગ મિત્ર છે, તેમની સાથે વાત કરવી એ સન્માનની વાત છે: ટ્રમ્પ પીએમ મોદીએ એકસ પર પોસ્ટ કર્યું, “આજે મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ…

View More મારા મિત્ર ટ્રમ્પ સાથે વાત કર્યાનો અદ્ભુત અનુભવ, આભાર : મોદી

અમેરિકા-ઈરાન યુધ્ધ ટળ્યું, શુક્રવારે ઈસ્તંબુલમાં બેઠક

ઈરાન અને અમેરિકા તુર્કીમાં પરમાણુ વાટાઘાટો ફરી શરૂૂ કરવા માટે તૈયાર છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે ગઇકાલે ઈરાની અને અમેરિકન અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો હતો. સાઉદી…

View More અમેરિકા-ઈરાન યુધ્ધ ટળ્યું, શુક્રવારે ઈસ્તંબુલમાં બેઠક

અમેરિકામાં ભીષણ વિન્ટર સ્ટોર્મથી 12નાં મોત, 20 કરોડ લોકોને અસર

હવામાનના કારણે એક માસમાં 150થી વધુ મોત અમેરિકાના અનેક રાજ્યોમાં તોફાની શિયાળુ વાવાઝોડું ત્રાટકતાં ડઝનેક લોકોના મોતની પુષ્ટિ થઈ છે. દેશના વિશાળ વિસ્તારોમાં ફરી વળેલા…

View More અમેરિકામાં ભીષણ વિન્ટર સ્ટોર્મથી 12નાં મોત, 20 કરોડ લોકોને અસર