રૈયા રોડ હનુમાન મઢી પાસે તિરૂૂપતાનગરમાં રહેતાં અને મઢી ચોકમાં ડિવાઇન વેડીંગ નામે મેરેજના કપડાનો શો રૂૂમ ધરાવતાં વેપારીનું રાજનગર નજીક બીજડાવાળા રોડ પર ચાલુ…
View More હનુમાન મઢી પાસે મેરેજના કપડાંનો શોરૂમ ચલાવતાં વેપારીનું રાજનગર પાસે હાર્ટએટેકથી મોતદાગીનાના વજનમાં ગોલમાલ કરતા 273 જ્વેલર્સ સામે કેસ દાખલ
370 જગ્યાએ તોલમાપ ખાતાના ચેકિંગમાં ભોપાળા ખુલ્યા, સ્થળ પરથી જ 6.79 લાખનો દંડ વસૂલાયો રાજ્યના તોલમાપ વિભાગે ગુજરાતમાં સોના-ચાંદી અને જ્વેલરી શો રૂૂમના 370 એકમોમાં…
View More દાગીનાના વજનમાં ગોલમાલ કરતા 273 જ્વેલર્સ સામે કેસ દાખલઅધિકારીરાજ ખતમ કરવા કાયદાઓમાં મોટા સુધારાની તૈયારી
કેન્દ્ર સરકારના ‘ડિરેગ્યુલેશન સેલ’ની સૂચના મુજબ જૂન સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવાનું લક્ષ્ય; કેબિનેટમાં પ્રેઝન્ટેશન રજૂ કરાયું વ્યાપાર-ઉદ્યોગક્ષેત્ર માટે સાનુકૂળ વાતાવરણ ઉભું કરવા ઉદ્યોગ-શિક્ષણ-મહેસૂલ-ઉર્જા- શહેરીવિકાસ વિભાગ…
View More અધિકારીરાજ ખતમ કરવા કાયદાઓમાં મોટા સુધારાની તૈયારીવડાપ્રધાન મોદીના ભાષણ વગર જ લોકસભામાં આભાર પ્રસ્તાવ પાસ, સંસદમાં જોરદાર હોબાળો
સંસદમાં સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને હંગામાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ નહીં આપી શકે. લોકસભામાં કાર્યવાહી…
View More વડાપ્રધાન મોદીના ભાષણ વગર જ લોકસભામાં આભાર પ્રસ્તાવ પાસ, સંસદમાં જોરદાર હોબાળોદસાડા તાલુકાના બામણવામાં પ્રેમીપંખીડાએ સજોડે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું
દસાડા તાલુકાના બામણવા ગામની સીમમાં પ્રેમી પંખીડાએ એક નહીં શકે તેમ હોવાથી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે જે અંગે પોલીસે ઘટના સ્થળે…
View More દસાડા તાલુકાના બામણવામાં પ્રેમીપંખીડાએ સજોડે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુંભાવનગરમાં પોલીસે પીછો કરી 86.57 લાખનો દારૂ પકડયો
પીકઅપ વાન-મોટર સાઈકલ સહિત 96.82 લાખનો મુદ્દામાલ કબજે ભાવનગરના પેરોલ ફલોં સ્ક્વોર્ડના સ્ટાફ એ સુરકા ગામ નજીક ડુંગરની ગાળીમાં ઈંગ્લીશ દારૂૂનું મસમોટું કટિંગ થતું હોવાની…
View More ભાવનગરમાં પોલીસે પીછો કરી 86.57 લાખનો દારૂ પકડયોપાણીની ટાંકીમાં 100 ટકા કૌભાંડ, રિપોર્ટમાં ભાંડો ફૂટયો
સુરતમાં 21 કરોડનાં કામમાં માત્ર 30 ટકા સિમેન્ટ વપરાયાનો ઘટસ્ફોટ સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે બનેલી પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના હવે ભ્રષ્ટાચારના સૌથી…
View More પાણીની ટાંકીમાં 100 ટકા કૌભાંડ, રિપોર્ટમાં ભાંડો ફૂટયોગાંધીધામના કાસેઝમાં વેપારી સાથે કપડાના વેપારના નામે 23 કરોડની ઠગાઇ
હરિયાણાના ગુડગાંવના ધારાશાત્રી તથા વેપારી સાથે સિંગાપોર, ભારતમાં કંપની ભાગીદારીમાં ખોલી બાદમાં કાસેઝથી વિદેશમાં મોકલાવેલ જૂના કપડાંના નીકળતા હિસાબમાંથી પૂરતા પૈસા જમા ન કરાવી ધંધા…
View More ગાંધીધામના કાસેઝમાં વેપારી સાથે કપડાના વેપારના નામે 23 કરોડની ઠગાઇએર ઇન્ડિયાની લંડનથી અમદાવાદ જતી ફલાઇટને દુબઇ ડાયવર્ટ કરાઇ
એરલાઇન અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે અમદાવાદથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી, કારણ કે લંડન ગેટવિકથી આવતી આંતરરાષ્ટ્રીય સેવાને મેડિકલ ઇમરજન્સીના…
View More એર ઇન્ડિયાની લંડનથી અમદાવાદ જતી ફલાઇટને દુબઇ ડાયવર્ટ કરાઇસગીરા પર દુષ્કર્મ કેસમાં દાખલારૂપ ચુકાદો, ધોરાજીની પોકસો કોર્ટે દિવ્યાંગ દોષિતને 20 વર્ષની સજા ફટકારી
રાજકોટ ગ્રામ્યના ભાયાવદર પોલીસ મથકમાં નોંધાયેલા દુષ્કર્મના એક ચોંકાવનારા કેસમાં ધોરાજીની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. ત્રીજા એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ જજ…
View More સગીરા પર દુષ્કર્મ કેસમાં દાખલારૂપ ચુકાદો, ધોરાજીની પોકસો કોર્ટે દિવ્યાંગ દોષિતને 20 વર્ષની સજા ફટકારી