રાજ્ય સરકારે ઘરવિહોણા પરિવારો માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે ગ્રામીણ ઘરવિહોણા કુટુંબોને ઘર બાંધવા માટે ફાળવાયેલ મફત પ્લોટ સમતળ કરવાની સહાયમાં ધરખમ વધારો કર્યો…
View More ઘરથાળની જમીન સમથળ કરવાની રકમમાં ચાર ગણો વધારોgujarat goverment
પોસ્ટલ કર્મચારીઓનો પડતર પ્રશ્ર્નોને લઇને સરકાર સામે મોરચો
ટાર્ગેટના દબાણ, ખાનગીકરણ અને ખાલી જગ્યાઓના મુદ્દે 18મી ઓગસ્ટથી અનિશ્ર્ચિતકાલીન હડતાળ ભારતીય ડાક કર્મચારી મહાસંઘ દ્વારા પોસ્ટ વિભાગમાં કર્મચારીઓ પર વધતા ટાર્ગેટના દબાણ, ખાનગીકરણને પ્રોત્સાહન…
View More પોસ્ટલ કર્મચારીઓનો પડતર પ્રશ્ર્નોને લઇને સરકાર સામે મોરચોઅલનીનોના સંભવિત ખતરા સામે સરકાર સતર્ક, આગોતરા આયોજનની તૈયારી
નર્મદા લાઇનથી 3 કિ.મી. વિસ્તારમાં તળાવો ભરવાની મર્યાદા વધારી 7 કિ.મી. કરાઇ, પીવાના પાણી માટે 300 તળાવો અને સૌરાષ્ટ્રના ડેમો ભરાશે આકસ્મિક પાક આયોજન તૈયાર,…
View More અલનીનોના સંભવિત ખતરા સામે સરકાર સતર્ક, આગોતરા આયોજનની તૈયારીબેક ટુ સ્કૂલ ઝૂંબેશ, શાળા છોડનાર બાળકોને શોધવા અભિયાન
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજયમાં શરૂૂ કરવામાં આવેલ બેક ટુ સ્કુલ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત રાજકોટ દ્રારા જુદી-જુદી સંસ્થાઓ અને લોક પ્રતિનિધિઓ સાથે…
View More બેક ટુ સ્કૂલ ઝૂંબેશ, શાળા છોડનાર બાળકોને શોધવા અભિયાનખાંડ સહકારી મંડળીઓને સત્તાવાર ભાવ મંજૂરી આપી 1500 કરોડનો ફાયદો કરાવતા CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સહકારી ક્ષેત્ર અને ખાસ કરીને શેરડી પકવતા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયની વિગતો આપતાં કૃષિ અને…
View More ખાંડ સહકારી મંડળીઓને સત્તાવાર ભાવ મંજૂરી આપી 1500 કરોડનો ફાયદો કરાવતા CMઆફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરોનું એરપોર્ટ પર ફરજિયાત સ્ક્રિનિંગ
સુરત અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 42 બેડની એપેકસ હોસ્પિટલ અને 60 બેડનો આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો દક્ષિણ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોમાં…
View More આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરોનું એરપોર્ટ પર ફરજિયાત સ્ક્રિનિંગગુજરાતમાં અધિકારીઓને જિલ્લા બહાર અને વિદેશ પ્રવાસની મનાઇ
વધારાના વાહનો જમા કરાવવા આદેશ, મીટિંગ માટે ઓનલાઇન માધ્યમોને પ્રાધાન્ય, સ્વદેશી અપનાવો, કાર્યક્રમોમાં ભપકા બંધ ઇંધણ બચત માટે રાજ્ય સરકારનો 11 મુદ્દાનો એકશન પ્લાન, સત્તાવાર…
View More ગુજરાતમાં અધિકારીઓને જિલ્લા બહાર અને વિદેશ પ્રવાસની મનાઇછઠ્ઠા અને સાતમાં પગાર પંચનો લાભ લેતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
જાન્યુઆરીથી એપ્રિલ સુધીના તફાવતની રકમ પણ મે માસના પગાર સાથે ચુકવાશે ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર આપવામાં…
View More છઠ્ઠા અને સાતમાં પગાર પંચનો લાભ લેતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારોચૂંટણી પૂરી થતાં જ 60 જેટલા ઉચ્ચ અધિકારીઓના બદલી-બઢતીના ઓર્ડર
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરતાં, સામાન્ય વહીવટ વિભાગે 60…
View More ચૂંટણી પૂરી થતાં જ 60 જેટલા ઉચ્ચ અધિકારીઓના બદલી-બઢતીના ઓર્ડરપ્રાથમિક શાળાના 1 લાખ શિક્ષકો પગારથી વંચિત
નાણાકીય વર્ષની શરૂઆતમાં જ ગ્રાન્ટ રિલીઝ ન થતાં ભારે દેકારો, મહાસંઘે તાત્કાલિક માગણી કરતા સરકારે ફટકામાં ગ્રાન્ટ રીલીઝ કરી ગુજરાતમાં આશરે એક લાખ પ્રાથમિક…
View More પ્રાથમિક શાળાના 1 લાખ શિક્ષકો પગારથી વંચિત