ફુકેતથી આજે દિલ્હી તરફ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2379 ને તેની ઉડાણ દરમિયાન કેટલાક સમય માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એરલાઇનના પ્રવક્તા દ્વારા…
View More થાઇલેન્ડથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટર્બુલન્સમાં ફસાઇ: 12ને ઇજા, વિમાનને નુકસાનAir India flight
એર ઇન્ડિયાનો તેલ અવીવ રૂટ તા.1 મે સુધી સ્થગિત
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, એર ઇન્ડિયાએ ઇઝરાયલ માટે તેની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. સત્તાવાર એર ઇન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું કે નવી દિલ્હી-તેલ…
View More એર ઇન્ડિયાનો તેલ અવીવ રૂટ તા.1 મે સુધી સ્થગિતએર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ 7 કલાકની સફર પછી દિલ્હી પરત
ટેક્નિકલ ખરાબી કારણરૂપ: આ જ નવું નક્કોર વિમાન ન્યૂયોર્કથી આવતી વખતે પણ અગાઉ ખોટકાયું હતું એર ઇન્ડિયાના વિમાનમાં વધુ એક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના અહેવાલો…
View More એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ 7 કલાકની સફર પછી દિલ્હી પરતએર ઇન્ડિયાની લંડનથી અમદાવાદ જતી ફલાઇટને દુબઇ ડાયવર્ટ કરાઇ
એરલાઇન અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે અમદાવાદથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી, કારણ કે લંડન ગેટવિકથી આવતી આંતરરાષ્ટ્રીય સેવાને મેડિકલ ઇમરજન્સીના…
View More એર ઇન્ડિયાની લંડનથી અમદાવાદ જતી ફલાઇટને દુબઇ ડાયવર્ટ કરાઇટાયર ફાટતા, એર ઇન્ડિયાની ફલાઇટનું કોચીમાં ઇમર્જન્સી લેન્ડીંગ
જેદ્દાહથી કોઝિકોડ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટનું ગુરુવારે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. પ્લેનમાં 160 મુસાફરો સવાર હતા.કોચીન ઈન્ટરનેશનલ…
View More ટાયર ફાટતા, એર ઇન્ડિયાની ફલાઇટનું કોચીમાં ઇમર્જન્સી લેન્ડીંગવિયેનાથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટની ઓટો પાઇલટ સિસ્ટમ ફેલ, દુબઈ ડાઇવર્ટ કરાઈ
ઍર ઇન્ડિયા (Air India)ની ફ્લાઈટને ફરી એકવાર ઈમરજન્સી ધોરણે લેન્ડીંગ કરાવવાની ફરજ પડી હતી. રિપોર્ટ અનુસાર વિયેનાથી દિલ્હી તરફ આવી રહેલ એર ઇન્ડીયાની ફ્લાઈટનું દુબઈમાં…
View More વિયેનાથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટની ઓટો પાઇલટ સિસ્ટમ ફેલ, દુબઈ ડાઇવર્ટ કરાઈએર ઇન્ડિયાના વિમાનને હાઇજેક કરવાનો પ્રયાસ? કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં 9 મુસાફરોની અટકાયત
બેંગલુરુથી વારાણસી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મુસાફરે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, જેના કારણે વિમાનમાં હોબાળો મચી ગયો. મુસાફરે સાચો પાસકોડ દાખલ કર્યો,…
View More એર ઇન્ડિયાના વિમાનને હાઇજેક કરવાનો પ્રયાસ? કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં 9 મુસાફરોની અટકાયતદિલ્હી જતાં એર ઇન્ડિયાના વિમાનનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, સાંસદ સહિત 100 પ્રવાસીઓ હતા સવાર
તિરુવનંતપુરમથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું રવિવારે રાત્રે ચેન્નાઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરલાઈન્સે આ માટે ટેકનિકલ ખામી અને ખરાબ હવામાનને કારણ…
View More દિલ્હી જતાં એર ઇન્ડિયાના વિમાનનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, સાંસદ સહિત 100 પ્રવાસીઓ હતા સવારમુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાની ફ્લાઇટ રનવે પર લપસી, 3 ટાયર ફાટ્યા
મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી છે. કેરળના કોચીથી મુંબઈ આવી રહેલ એર ઈન્ડિયાનું વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પર લપસી ગયું. ભારે વરસાદને…
View More મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાની ફ્લાઇટ રનવે પર લપસી, 3 ટાયર ફાટ્યાભુજ એરપોર્ટ પર એર ઈન્ડિયા મોટી બેદકારી!! એડવાન્સ બુકિંગ છતાં 15 પેસેન્જરના બોર્ડિંગ પાસ નહીં બનતા હોબાળો
એર ઈન્ડિયા ફરી એક વખત વિવાદોમાં સપડાઈ છે. ભુજમાં આજે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સીટ ઓછી હોવાથી મુબઈ જવાં ઇચ્છતાં મુસાફરો એરપોર્ટ પર અટવાયા…
View More ભુજ એરપોર્ટ પર એર ઈન્ડિયા મોટી બેદકારી!! એડવાન્સ બુકિંગ છતાં 15 પેસેન્જરના બોર્ડિંગ પાસ નહીં બનતા હોબાળો