રાજકોટની મહિલા તબીબને જેતપુરમાં રહેતા પતિ સહિતના સાસરિયાંઓએ મેણાંટોણાં મારી ત્રાસ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગર્ભાવસ્થા…
View More આ કોનું બાળક છે? કહી જેતપુરના પતિ સહિતના સાસરિયાનો ત્રાસ, રાજકોટની તબીબ મહિલાની ફરિયાદઅનોખો ચોર, બે કોથળા ભરીને બ્રાન્ડેડ બૂટ-ચપ્પલ ઉઠાવી ગયો
કહેવાય છે કે ચોર ગમે ત્યાં બાકોરું પાડી શકે છે, પરંતુ સુરતના રાંદેર વિસ્તારમાં એક એવો ચોર ત્રાટક્યો જેણે સોના-ચાંદી નહીં પણ લોકોના મોંઘા પગરખાં…
View More અનોખો ચોર, બે કોથળા ભરીને બ્રાન્ડેડ બૂટ-ચપ્પલ ઉઠાવી ગયો15મીથી ATMમાંથી મળશે રેશનિંગનું અનાજ
ડિજિટલ કાર્ડ સિસ્ટમ અમલી બનશે, અમદાવાદમાં પાઈલટ પ્રોજેકટનો પ્રારંભ કરાવશે ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો પર થતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર પર લગામ મૂકવા…
View More 15મીથી ATMમાંથી મળશે રેશનિંગનું અનાજરાષ્ટ્રીયકૃત બેંકો-વીમા કર્મચારીઓની હડતાળ, ઉગ્ર પ્રદર્શન
ચાર કેન્દ્રીય કાયદાના વિરોધમાં કામદારો રસ્તા પર ઉતર્યા, ફાઇવ-ડે વીક સહિતની માગણી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે સરકારી બેંકો ઉપરાંત એલ.આઇ.સી.ના કર્મચારીઓ તથા શ્રમિક સંગઠનોએ કેન્દ્ર…
View More રાષ્ટ્રીયકૃત બેંકો-વીમા કર્મચારીઓની હડતાળ, ઉગ્ર પ્રદર્શનશિવરાત્રીના દિવસે શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવા આદેશ
માંસ, મટન અને મચ્છીના વેચાણ પર પ્રતિબંધ, જાહેરનામું પ્રસિધ્ધ આગામી તા.15/02/2026 ના રોજ “મહાશિવરાત્રી” નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ…
View More શિવરાત્રીના દિવસે શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવા આદેશવિધાનસભાના ઉપાધ્યક્ષની સોમવારે ચૂંટણી, શુક્રવારે બપોર સુધી ફોર્મ ભરાશે
પંદરમી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠાભાઈ ભરવાડના તા.25 ડિસેમ્બરના રાજીનામા બાદ હવે આ ખાલી પડેલી જગ્યા ભરવા માટેની પ્રક્રિયા તેજ બની છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે…
View More વિધાનસભાના ઉપાધ્યક્ષની સોમવારે ચૂંટણી, શુક્રવારે બપોર સુધી ફોર્મ ભરાશેપ્રતિબંધ ન હોય તેવા તમામ બાંધકામોને મંજૂરીની જરૂર નહીં
માસ્ટર પ્લાન તૈયાર થયા ન હોય તો પણ બાંધકામ કરવાની છૂટ, બિનખેતીની પ્રક્રિયા જ ઔપચારિક થઈ જશે ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવા વહીવટી પ્રક્રિયામાં…
View More પ્રતિબંધ ન હોય તેવા તમામ બાંધકામોને મંજૂરીની જરૂર નહીંઅમેરિકી પોલીસની બેદરકારીને કારણે એક ભારતીય યુવતીનું મોત, વિદ્યાર્થિનીના પરિવારને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
અમેરિકાના સિએટલ શહેરમાં પોલીસની બેદરકારીને કારણે એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. ત્યારે હવે અમેરિકાની પોલીસની કારની ટક્કરે જીવ ગુમાવનારી ભારતીય વિદ્યાર્થિની જાહ્નવી કંડુલાના…
View More અમેરિકી પોલીસની બેદરકારીને કારણે એક ભારતીય યુવતીનું મોત, વિદ્યાર્થિનીના પરિવારને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે” તમે જાણી જોઈને સમાજમાં નફરત ફેલાવી રહ્યા છો….” સુપ્રીમ કોર્ટે ‘ઘૂસખોર પંડત’ના નિર્માતાઓને લગાવી ફટકાર
મનોજ બાજપેયીની આગામી ફિલ્મ “ઘૂસખોર પંડત” તેના શીર્ષકને લઈને વિવાદમાં ફસાઈ છે. વકીલ વિનીત જિંદાલે નેટફ્લિક્સ ફિલ્મ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.…
View More ” તમે જાણી જોઈને સમાજમાં નફરત ફેલાવી રહ્યા છો….” સુપ્રીમ કોર્ટે ‘ઘૂસખોર પંડત’ના નિર્માતાઓને લગાવી ફટકારલખતર તાલુકાના દેવળિયા ગામે સરપંચના પતિ-દિયર પર કાર ચડાવવાનો આરોપ
લખતર તાલુકાના દેવળીયા ગામે સરપંચના પતિ અને દિયર સામે કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ…
View More લખતર તાલુકાના દેવળિયા ગામે સરપંચના પતિ-દિયર પર કાર ચડાવવાનો આરોપ