લખતર તાલુકાના દેવળીયા ગામે સરપંચના પતિ અને દિયર સામે કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ…
View More લખતર તાલુકાના દેવળિયા ગામે સરપંચના પતિ-દિયર પર કાર ચડાવવાનો આરોપgujara
મોરબીના હરબટિયાળી ગામે પાણીની લાઇન મુદ્દે બે પક્ષ વચ્ચે થઇ મારામારી
હરબટીયાળી ગામની સીમમાં વાડીએ પાણીની પાઈપલાઈન બાબતે ખોદકામ કરતા હોય જે સારું નહિ લાગતા માથાકૂટ થવા પામી હતી અને બાદમાં બે પક્ષ સામસામે બાખડી પડ્યા…
View More મોરબીના હરબટિયાળી ગામે પાણીની લાઇન મુદ્દે બે પક્ષ વચ્ચે થઇ મારામારી12 વર્ષની બાળકીની જાતીય સતામણી કરવાના કેસમાં અપરાધીને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ
રામનાથપરામાં બાળકીને ઊભી રાખી 10 રૂપિયા આપી કેળા લાવવાનું કહી બાથ ભરવાનો પ્રયાસ કર્યો’તો શહેરમાં એકાદ વર્ષ પૂર્વે રામનાથપરામાં 12 વર્ષની બાળકી સાથે જાતીય સતામણી…
View More 12 વર્ષની બાળકીની જાતીય સતામણી કરવાના કેસમાં અપરાધીને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટમિત્રો સાથે ન્હાવા ગયેલા યુવાનની આજી નદીમાંથી લાશ મળી: હત્યાનો આક્ષેપ
શહેરના કુબલીયા પરામાં રહેતો યુવાન ગઇકાલે મિત્રો સાથે આજીનદીમાં ન્હાવા ગયા બાદ ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી દરમિયાન આજે…
View More મિત્રો સાથે ન્હાવા ગયેલા યુવાનની આજી નદીમાંથી લાશ મળી: હત્યાનો આક્ષેપકોઠારિયા, ગોંડલ રોડ ઇન્ડસ્ટ્રિયલ એરિયાની વધુ 8 મિલકત સીલ, 13 આસામીઓને નોટિસ
મનપાના વેરા વિભાગ દ્વારા આજે પણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રીકવરીં ઝુંબેશ હાથ ધરી વધુ આઠ મીલ્કત સીલ કરી સ્થળ ઉપર રૂા.45.51 લાખની વેરા વસુલાત કરી હતી.…
View More કોઠારિયા, ગોંડલ રોડ ઇન્ડસ્ટ્રિયલ એરિયાની વધુ 8 મિલકત સીલ, 13 આસામીઓને નોટિસ