મોરબીના શખ્સે સોશિયલ મીડિયામાં સંપર્ક કરી અપહરણ કરી લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યુ હતું રાજકોટ શહેરમા રહેતા પરિવારની આશરે 17 વર્ષ 6 માસની સગીર વયની દિકરીને…
View More રાજકોટની સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજાગાંધીધામ-આદિપુર વચ્ચે 120 કિમીની ઝડપે ટ્રેનનું સફળ ટ્રાયલ
કચ્છ રેલવેના ઇતિહાસમાં નવા અધ્યાયનો પ્રારંભ, ઝડપી પરિવહનથી ઉદ્યોગોને થશે ફાયદો પશ્ચિમ રેલવે દ્વારા કચ્છના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાના હેતુથી હાથ ધરાયેલ ગાંધીધામ-આદિપુર ચૌહરીકરણ (Quadrupling)…
View More ગાંધીધામ-આદિપુર વચ્ચે 120 કિમીની ઝડપે ટ્રેનનું સફળ ટ્રાયલસ્વેટર-ધાબળા મૂકી દેતા નહીં, શિયાળાનો પૂછડીયો રાઉન્ડ બાકી
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો, જેના કારણે ઘણા લોકોએ એવું માની લીધું હતું કે હવે ઉનાળાની…
View More સ્વેટર-ધાબળા મૂકી દેતા નહીં, શિયાળાનો પૂછડીયો રાઉન્ડ બાકીભાવનગર જિલ્લાના સોનગઢમાં આર્મી જવાનના માતા-પિતાનો સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત
કયા કારણોસર પગલું ભરી લીધું? પોલીસે પરિવારનું નિવેદન લીધું ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં…
View More ભાવનગર જિલ્લાના સોનગઢમાં આર્મી જવાનના માતા-પિતાનો સજોડે ગળેફાંસો ખાઈ આપઘાતરાજકોટ આવતી ટ્રેનમાંથી 8 લાખનો ગાંજો પકડાયો
સિકંદરાબાદ એકસપ્રેસ ટ્રેનમાં વડોદરા એલસીબીની ટીમનો દરોડો, સપ્લાયર વિદ્યાર્થી અને ભાવનગરના રીસીવરની ધરપકડ સિક્ધદ્રાબાદ થી રાજકોટ આવતી ટ્રેનમાં સુરત રેલ્વે પોલીસે ગાંજાની હેરાફેરીના નેટવર્કનો…
View More રાજકોટ આવતી ટ્રેનમાંથી 8 લાખનો ગાંજો પકડાયોજૂનાગઢમાં નીકળી ડમરુ યાત્રા, સાધુઓની રવેડી જેવો માહોલ સર્જાયો
જૂનાગઢના ગિરનારની તળેટીમાં ગઈકાલથી મીનીકુંભ સમાન મહાન શિવરાત્રીના મહામેળાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે પ્રથમ વખત રાજ્ય સરકાર દ્વારા ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવતા મોટી…
View More જૂનાગઢમાં નીકળી ડમરુ યાત્રા, સાધુઓની રવેડી જેવો માહોલ સર્જાયોભાણવડના પાછતરડી ગામના પરિવારને મોડપર પાસે અકસ્માત નડયો, યુવાનનું મોત
ભાણવડ તાલુકાના પાછતરડી ગામે રહેતા એક રબારી પરિવારના કુટુંબીજનો લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી વખતે સ્કોર્પિયો કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનતા આ ઘટનામાં એક યુવાનનું મૃત્યુ થવા…
View More ભાણવડના પાછતરડી ગામના પરિવારને મોડપર પાસે અકસ્માત નડયો, યુવાનનું મોતપત્રકારની ઓળખ આપી તલાલાના આંકોલવાડી શિક્ષકનો નગ્ન વીડિયો ઉતારી સાત લાખની માગણી
તાલાલા તાલુકાના આંકોલવાડી ગામે એક સરકારી શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી, તેમનો અશ્ર્લીલ વીડિયો બનાવી લાખો રૂૂપિયાની ખંડણી માંગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે તાલાલા…
View More પત્રકારની ઓળખ આપી તલાલાના આંકોલવાડી શિક્ષકનો નગ્ન વીડિયો ઉતારી સાત લાખની માગણીગુજરાતમાં સાયબર ફ્રોડથી દરરોજ 3.62 કરોડની છેતરપિંડી
ફકત જાન્યુઆરી મહિનામાં જ 112.30 કરોડ રૂપિયાની ડિજિટલ ક્રાઈમ નેટવર્કથી ઉઠાંતરી, મોટાભાગના કેસોની તપાસ સીબીઆઈને સોંપાઈ, અનેક સાયબર જાગૃતિ કાર્યક્રમો છતાં પરિણામ શૂન્ય જ્યારે સાયબર…
View More ગુજરાતમાં સાયબર ફ્રોડથી દરરોજ 3.62 કરોડની છેતરપિંડીવીંછિયાના આંકડિયા ગામના વ્યાજખોર સામે પોલીસ એકશન મોડમાં, વધુ બે ગુના નોંધાયા
ગ્રામજનોને ઉંચા વ્યાજે રૂપિયા આપી રંજાડતા શખ્સને કાયદાનો પાઠ ભણાવાશે વીંછીયાના આંકડિયા ગામે રહેતા કુખ્યાત વ્યાજખોર શખ્સે આસપાસના ગામમાં ઉચા વ્યાજે રૂૂપિયા આપી…
View More વીંછિયાના આંકડિયા ગામના વ્યાજખોર સામે પોલીસ એકશન મોડમાં, વધુ બે ગુના નોંધાયા