કાનૂની મુદ્દે દબાણકર્તાઓને પછડાટ મળતાં મહાપાલિકાનું મશીનરી અને માનવબળ સાથે મેગા પ્લાનિંગ આજી નદીના પટના 992 અને ટીપી રોડના 497 મકાનોને સાત ઝોનમાં વહેંચી અધિકારીઓને…
View More જંગલેશ્ર્વરમાં સોમવારે ત્રાટકશે બુલડોઝરો, યુધ્ધના ધોરણે તૈયારીદવા છાંટતી વેળા ઝેરી અસરથી શ્રમિકનું મોત
માળીયા મીયાણાના જુના ઘાટીલા ગામની સીમમાં રજનીશભાઈ પીતાંબરભાઈ પટેલની વાડીએ જીરાના ખેતરમાં દવા છાંટતી વેળાએ ઝેરી અસર થતા ખેત શ્રમિકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી…
View More દવા છાંટતી વેળા ઝેરી અસરથી શ્રમિકનું મોતઉપલેટા પંથકની સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીના જામીન મંજૂર
ધોરાજી ખાતેની ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા ઉપલેટા પંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગંભીર આરોપ હેઠળ જેલમાં બંધ આરોપી વિષ્ણુ ઉર્ફે રાજુ ફુલાભાઈ તળપદાના જામીન…
View More ઉપલેટા પંથકની સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીના જામીન મંજૂરમોરબીના ચાચાપર ગામે પ્લાસ્ટિક ફેકટરીમાં ભીષણ આગ
ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે, જાનહાનીના અહેવાલ નથી મોરબીના ચાચાપર ગામે આજે સવારના સમયે એક પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી છે. મળતી માહિતી પ્રમાણે ચાચાપર ખાતે…
View More મોરબીના ચાચાપર ગામે પ્લાસ્ટિક ફેકટરીમાં ભીષણ આગવ્યાજખોર બેફામ : વંથલીના ગાંઠીલાના શખ્સનો શિક્ષક દંપતી પર પાઈપ વડે હુમલો
વંથલીના ગાંઠીલા ગામે વ્યાજખોર શખ્સે શિક્ષક દંપતી પાઇપ પર હુમલો કરી જાનથી મારી નાખવાની અને એટ્રોસીટીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત પતિ,…
View More વ્યાજખોર બેફામ : વંથલીના ગાંઠીલાના શખ્સનો શિક્ષક દંપતી પર પાઈપ વડે હુમલોભાગેડુ લગ્નના કડક નિયમો વખતે જ ગોંડલમાં પિતાને દીકરીના વિધર્મી પ્રેમીની ધમકી
ગોંડલ તાલુકાના રીબ ગામે રહેતા યુવાનને ગોંડલમાં રહેતા શખ્સે ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં…
View More ભાગેડુ લગ્નના કડક નિયમો વખતે જ ગોંડલમાં પિતાને દીકરીના વિધર્મી પ્રેમીની ધમકીસાયલાના સામતપર પાસેથી લાકડાની આડમાં છૂપાવેલો 39.09 લાખનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સાયલા તાલુકાના સામતપર ટોલનાકા પાસેથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લાકડાની આડમાં છુપાવીને લઈ જવાતો રૂૂપિયા…
View More સાયલાના સામતપર પાસેથી લાકડાની આડમાં છૂપાવેલો 39.09 લાખનો દારૂ ઝડપાયો5-5 વર્ષથી 198 ગુજરાતી માછીમારો સબડે છે પાકિસ્તાની જેલમાં
11 વખત પ્રતિનિધિમંડળ સાથે પાકિસ્તાન ગયા પણ પરિણામ શૂન્ય, કરોડોની ફિશિંગ બોટો પણ પાક.ના કબજામાં વેરાવળ ખાતે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી રાજીવ રંજનસિંહ સમક્ષ અશ્રુભીની આંખે…
View More 5-5 વર્ષથી 198 ગુજરાતી માછીમારો સબડે છે પાકિસ્તાની જેલમાંખંભાળિયામાં યુવાનના કથિત પ્રેમ પ્રકરણમાં પાંચ શખ્સો દ્વારા હુમલો
ખંભાળિયા તાલુકાના પટેલકા ગામે રહેતા મુંજાભાઈ લખુભાઈ ચાવડા નામના 26 વર્ષના યુવાનને એક તરુણી સાથે વર્ષોથી અગાઉ કથિત પ્રેમ સંબંધ હોય, અને આ તરુણી પણ…
View More ખંભાળિયામાં યુવાનના કથિત પ્રેમ પ્રકરણમાં પાંચ શખ્સો દ્વારા હુમલોગોંડલના પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહના સમાધી સ્મારક સામે ગંદકી, કચરાના ગંજ
ગોંડલના પાંજરાપોળ પુલ પાસે પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિહનાં સમાધી સ્મારક સામે કચરા અને ગંદકીનાં ગંજ ખડકાયા હોય આપનાં મહીલા નેતા જીગીશાબેન પટેલે ત્યાં દોડી જઇ…
View More ગોંડલના પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહના સમાધી સ્મારક સામે ગંદકી, કચરાના ગંજ