મોરબીના રોહીશાળા ગામે તસ્કરોનો તરખાટ, સાત સ્થળોએ હાથફેરો

  રોહીશાળા ગામે એક જ રાત્રીમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો હતો આશ્રમ, દુકાન, ઘર અને મંદિર સહીત સાત સ્થળે ચોરી અને ચોરીનો પ્રયાસ થયો હતો…

View More મોરબીના રોહીશાળા ગામે તસ્કરોનો તરખાટ, સાત સ્થળોએ હાથફેરો

ધોલેરા SIRમાં 25000 કરોડના ખર્ચે L&T ડેટા સેન્ટર બનાવશે

  ગુજરાત સરકારે શુક્રવારે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) ખાતે 250ખઠ ગ્રીન, અઈં-રેડી ડેટા સેન્ટર કેમ્પસ સ્થાપવા માટે LT વ્યોમ સાથે સમજૂતી કરાર (MoU) પર…

View More ધોલેરા SIRમાં 25000 કરોડના ખર્ચે L&T ડેટા સેન્ટર બનાવશે

રાજકોટના યુવાનને છરી બતાવી અપહરણ કરી લૂંટનાર ત્રિપુટી ઝડપાઈ

યુવક અમદાવાદ ગયો ત્યારે ત્રિપુટીએ છરી બતાવી અમેરિકન ડોલર સહિત 40 હજારની મતા લૂંટી લીધી હતી અમદાવાદ ખાતે આવેલો રાજકોટનો યુવક રોકાવા માટે રાત્રીના સમયે…

View More રાજકોટના યુવાનને છરી બતાવી અપહરણ કરી લૂંટનાર ત્રિપુટી ઝડપાઈ

દેશભરમાં મંદિરો પર આતંકી હુમલાનું તૈયબાનું ષડયંત્ર : એલર્ટ જાહેર

અયોધ્યા-મધુરા-વારાણસીના પ્રમુખ મંદિરોમાં IED બ્લાસ્ટથી હુમલો કરવામાં આવી શકે છે : ગુપ્તચર વિભાગનો દાવો ભારતના લાલકિલ્લા ઉપરાંત અનેક મોટા ધર્મસ્થળો ઉપર લશ્કર એ તૈયબા દ્વારા…

View More દેશભરમાં મંદિરો પર આતંકી હુમલાનું તૈયબાનું ષડયંત્ર : એલર્ટ જાહેર

તણાવ વચ્ચે અમેરિકન પ્રમુખ માર્ચમાં જશે ચીન

અમેરિકાના અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારી તરફથી આ પુષ્ટી કરવામાં આવી છે…

View More તણાવ વચ્ચે અમેરિકન પ્રમુખ માર્ચમાં જશે ચીન

નવા વડાપ્રધાન આવતા જ બાંગ્લાદેશનો યુ-ટર્ન; ભારતીયો માટે વિઝા ફરી શરૂ

બાંગ્લાદેશના નવનિયુક્ત વડાપ્રધાન તારિક રહેમાને ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને પુન:જીવિત કરવાના હેતુથી શુક્રવારે, 20 February 2026 ના રોજ એક અત્યંત મહત્વપૂર્ણ રાજદ્વારી નિર્ણય લીધો છે.…

View More નવા વડાપ્રધાન આવતા જ બાંગ્લાદેશનો યુ-ટર્ન; ભારતીયો માટે વિઝા ફરી શરૂ

નાઇજિરિયામાં નવો સંહાર, વધુ 50 નાગરિકોની હત્યા

નાઈજીરિયાના ઉત્તર-પશ્ચિમ ઝામફારા રાજ્યમાં આવેલા ટુંગન દુત્સે ગામમાં સશસ્ત્ર હુમલાખોરોએ કરેલા ભયાનક હુમલામાં 50થી વધુ લોકોના મોત થયા છે. સ્થાનિક ધારાસભ્ય હમીસુ એ. ફારુના જણાવ્યા…

View More નાઇજિરિયામાં નવો સંહાર, વધુ 50 નાગરિકોની હત્યા

ટેરિફ વોરમાં ટ્રમ્પને કોર્ટમાં પછડાટ આપવામાં ભારતીય મૂળના વકીલની ભૂમિકા

શુક્રવારે યુએસ સુપ્રીમ કોર્ટે ટેરિફ રદ કરવાનો ચુકાદો આપ્યો, જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો પડ્યો. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ટેરિફ લાદવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે…

View More ટેરિફ વોરમાં ટ્રમ્પને કોર્ટમાં પછડાટ આપવામાં ભારતીય મૂળના વકીલની ભૂમિકા

ચૂકાદા પછી પણ ભારત ટેરિફ આપશે, અમેરિકા નહીં: ટ્રમ્પનું તોફાની નિવેદન

મોદી અદ્ભૂત સજજન માણસ, અમેરિકા કરતાં પણ ચતુર તેથી ભારત નુકસાન કરી રહ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર કરાર અંગે એક મોટું…

View More ચૂકાદા પછી પણ ભારત ટેરિફ આપશે, અમેરિકા નહીં: ટ્રમ્પનું તોફાની નિવેદન

અમેરિકાની અવળચંડાઇ, ચીનના હવાઇક્ષેત્રમાં ફાઇટર જેટ ઘુસાડી દીધા, ડ્રેગને ખદેડી મૂક્યા

દક્ષિણ કોરિયાના પ્લોંગટેક એર બેઝ પરથી 10 વિનાનો ઉડ્યા, બે મોટા દેશો વચ્ચે સૈન્ય અથડામણ થતા રહી ગઇ કોરિયન દ્વીપકલ્પ નજીક અમેરિકા અને ચીનના ફાઇટર…

View More અમેરિકાની અવળચંડાઇ, ચીનના હવાઇક્ષેત્રમાં ફાઇટર જેટ ઘુસાડી દીધા, ડ્રેગને ખદેડી મૂક્યા