જેતપુર હાઇવે ઉપર બુકાનીધારી લૂંટારૂ ત્રાટકયા, વેપારી ઉપર હુમલો કરી લૂંટનો પ્રયાસ

બે લાખની રોકડ સાથે નીકળેલા વેપારીને પાઇપ ઝીંકયો પણ નાસી છૂટતા બચાવ જેતપુરમાં મોબાઈલની દુકાન ચલાવતા વેપારી સ્કુટર ચલાવી જતા હતા ત્યારે રાજકોટ પોરબંદર નેશનલ…

View More જેતપુર હાઇવે ઉપર બુકાનીધારી લૂંટારૂ ત્રાટકયા, વેપારી ઉપર હુમલો કરી લૂંટનો પ્રયાસ

ગોંડલમાં ગુનાખોરીને ડામવા રાત્રે 10 વાગ્યે હોટલ-ગલ્લા બંધ કરવા ફરમાન

રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યા બાદ ‘રાતના રાજા’ઓ ઘરભેગા થઈ ગયા રેન્જ ડીઆઇજી નો ચાર્જ સંભાળી નિર્લિપ્ત રાયે ગોંડલ ની મુલાકાત લીધી હતી.આ મુલાકાત…

View More ગોંડલમાં ગુનાખોરીને ડામવા રાત્રે 10 વાગ્યે હોટલ-ગલ્લા બંધ કરવા ફરમાન

યુધ્ધ ઇફેકટ, કંડલા-મુંદ્રા સહિતના બંદરો પર હજારો ક્ધટેનરો અટવાયા

આયાત-નિકાસની પ્રક્રિયા ધીમી પડી, એકાદ લાખ શ્રમિકોની રોજગારી પર લટકતી તલવાર મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે ગુજરાતના બંદરો પર સ્પષ્ટ…

View More યુધ્ધ ઇફેકટ, કંડલા-મુંદ્રા સહિતના બંદરો પર હજારો ક્ધટેનરો અટવાયા

મોરબીના લક્ષ્મીનગર પાસે અકસ્માત, કાર ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત

લક્ષ્મીનગર ગામ નજીકથી યુવાન પોતાની કાર લઈને જતો હતો અને આગળ જતા કોઈ અજાણ્યા વાહન પાછળ કાર અથડાઈ જતા કાર ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા…

View More મોરબીના લક્ષ્મીનગર પાસે અકસ્માત, કાર ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત

ધારીના માણાવાવમાં સિંહણે પાંચ વર્ષના બાળકને ફાડી ખાધો

અમરેલી જિલ્લામાં માનવ અને વન્યપ્રાણી સંઘર્ષની ઘટનાઓ સતત વકરી રહી છે. ધારી તાલુકાના માણાવાવ ગામની એક વાડીમાં સિંહણે હુમલો કરી ખેતમજૂર પરિવારના 5 વર્ષના બાળકને…

View More ધારીના માણાવાવમાં સિંહણે પાંચ વર્ષના બાળકને ફાડી ખાધો

જેતપુરની મહિલા બુટલેગરનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું

રાજકોટ જીલ્લામાં અસામાજીક તત્વોની વિરૂૂધ્ધમાં કરવાની કાર્યવાહી અનુસંધાને જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ગુનાહિત ઇતિહાસ ધરાવતી મહીલાનું ગેર કાયદેસર બાંધકામ તોડી પાડી જેતપુર ઉદ્યોગનગર…

View More જેતપુરની મહિલા બુટલેગરનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું

ઉનાના શાણાવાંકિયામાં માતાની બહાદૂરી : સિંહણના જડબામાંથી દીકરીનો જીવ બચાવ્યો

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના છેવાડાના શાણાવાંકિયા ગામે મંગળવારે બપોરે કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી. અહીં એક આંબાના બગીચામાં 8 વર્ષની બાળકીને સિંહણ…

View More ઉનાના શાણાવાંકિયામાં માતાની બહાદૂરી : સિંહણના જડબામાંથી દીકરીનો જીવ બચાવ્યો

આનંદો, 2027 સુધીમાં ગુજરાત બનશે ફાટક મુકત

367માંથી 130 ફાટક પર પુલ બની ગયા છે, 52 પર કામગીરી શરૂ, વિધાનસભામાં આંકડા રજુ ગાંધીનગર વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના વાહનચાલકો…

View More આનંદો, 2027 સુધીમાં ગુજરાત બનશે ફાટક મુકત

વાંકાનેરનો રિફેકટરીઝ ઉદ્યોગ ઇરાન- ઇઝરાયેલ યુધ્ધને લીધે મુશ્કેલીમાં

રો-મટિરિયલ્સની આયાત અટકી તથા એકસપોર્ટ ઓર્ડર પેન્ડિંગ હાલ વિશ્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર માત્ર તે દેશો સુધી મર્યાદિત રહી નથી, પરંતુ તેની સીધી…

View More વાંકાનેરનો રિફેકટરીઝ ઉદ્યોગ ઇરાન- ઇઝરાયેલ યુધ્ધને લીધે મુશ્કેલીમાં

કાલાવડમાં બુઝુર્ગને ચાલુ બાઈકે હુમલો આવતા મોત

જામનગર જિલ્લાના કાલાવડમાં ગીતા મીલ પાછળ ખોડીયારપરા વિસ્તારમાં રહેતા ટપુભા ઘેલુભા વાળા નામના 65 વર્ષના બુઝુર્ગ, કે જેઓ ગઈકાલે પોતાનું બાઈક લઈને મછલીવડ ગામ થી…

View More કાલાવડમાં બુઝુર્ગને ચાલુ બાઈકે હુમલો આવતા મોત