ઈંગ્લેન્ડની પ્રતિષ્ઠિત ક્રિકેટ લીગ ’ધ હન્ડ્રેડ’ 2026ના ઓક્શનમાં 21 વર્ષના યુવા ખેલાડી જેમ્સ કોલ્સે ઈતિહાસ રચી દીધો છે. લંડન સ્પિરિટની ફ્રેન્ચાઈઝીએ સસેક્સના આ પ્રતિભાશાળી ઓલરાઉન્ડરને…
View More ધ હન્ડ્રેડમાં જેમ્સ કોલ્સને જેકપોટ, 4.8 કરોડમાં વેચાયોયોગ શિબિરમાં 181માંથી 156 ધારાસભ્યો ગેરહાજર!
કોંગ્રેસ કે આપના ધારાસભ્યો તો સમુળગા ફરકયા જ નહીં, ભાજપના માત્ર 25 ખકઅ હાજર રહ્યા રાજ્ય સરકાર જ્યારે સમગ્ર ગુજરાતને ’મેદસ્વીતા મુક્ત’ બનાવવાના અભિયાન પર…
View More યોગ શિબિરમાં 181માંથી 156 ધારાસભ્યો ગેરહાજર!વિધાનસભામાં બાટલા-છાણા-લાકડા લઈને પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો
દેશ અને રાજ્યમાં ગેસની અછતના મુદ્દે કોંગ્રેસે આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા બહાર અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો ગેસના બાટલા સાથે લાકડા અને…
View More વિધાનસભામાં બાટલા-છાણા-લાકડા લઈને પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો15 વર્ષ જૂના સરકારી વાહનોની ઓફલાઇન હરાજી પ્રથાબંધ
અઢી લાખ કિ.મી. કે 10 વર્ષ પૂરા કરનાર વાહનોને ‘રદબાદલ’ ગણવા માટે માપદંડો જાહેર, કચેરીના વડાઓને જ સત્તા સોંપી દેવાઇ ગુજરાત રાજ્યના સરકારી તંત્રમાં સમય…
View More 15 વર્ષ જૂના સરકારી વાહનોની ઓફલાઇન હરાજી પ્રથાબંધઅમરેલી જેલમાં સરદારજી કેદીએ પાઘડીમાં ભરાવેલો સુયો ગળામાં ભોંકી દીધો
અમરેલી જિલ્લા જેલમાં સરદારજી કેદીએ પોતાની પાઘડીમાં ભરાવેલ સુયો પોતાના જ ગળામાં ખોંસી દીધો હતો.ગળામાં સુયો ફસાઈ જતા લોહીલુહાણ હાલતમાં જ કેદીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં…
View More અમરેલી જેલમાં સરદારજી કેદીએ પાઘડીમાં ભરાવેલો સુયો ગળામાં ભોંકી દીધોગેસ સિલિન્ડરોના દૂર ઉપયોગ સામે પુરવઠા વિભાગનું સતત ચેકિંગ
અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન સામેના યુદ્ધે સમગ્ર વિશ્વ માટે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. ભારતમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ ગેસના સિલિન્ડરનું વિતરણ…
View More ગેસ સિલિન્ડરોના દૂર ઉપયોગ સામે પુરવઠા વિભાગનું સતત ચેકિંગસાંઢિયા પુલને લાગશે આચાર સંહિતાનું ગ્રહણ
પુલ તૈયાર થાય તે પહેલા ચૂંટણીઓ જાહેર થવાની સંભાવના હોવાથી લોકાર્પણ પાછુ ઠેલાશે જામનગર રોડ પર સાંઢીયા પુલનું કામ પૂર્ણ થવામાં છે તંત્ર આગામી 10…
View More સાંઢિયા પુલને લાગશે આચાર સંહિતાનું ગ્રહણપૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનું ‘પ્રોટેક્શન મની’ ઉઘરાવવાનું કૌભાંડ
ગેરકાયદે બાંધકામ વિરૂધ્ધ અરજી કરી પછી સેટલમેન્ટ માટે લાખો રૂપિયાની માંગણી કરતો વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ કોર્પોરેશનની ચૂંટણી સમયે જ ભાજપની આબરૂને બટ્ટો લગાવતી…
View More પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનું ‘પ્રોટેક્શન મની’ ઉઘરાવવાનું કૌભાંડસુરતનો ચોંકાવનારો કિસ્સો: ફેમિલી કોર્ટમાં પતિએ પત્ની કર્યો એસિડ-એટેક, પોતે પણ ઝેરી દવા ગટગટાવી
ની ફેમિલી કોર્ટમાં આજે એક ચોંકાવનારી ઘટના બની છે. ફેમિલી કોર્ટમાં પરિસરમાં એક વૃદ્ધ પતિએ પત્ની પર એસિડ-એટેક કર્યો હતો જે બાદ પતિએ પણ…
View More સુરતનો ચોંકાવનારો કિસ્સો: ફેમિલી કોર્ટમાં પતિએ પત્ની કર્યો એસિડ-એટેક, પોતે પણ ઝેરી દવા ગટગટાવી‘ મહિલાઓના કરિયર પર અસર પડશે..’ પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી
સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીનીઓ અને વર્કિગ મહિલાઓ માટે ફરજિયાત પિરિયડ લિવની રજાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓ માટે ફરજિયાત રજા માટે…
View More ‘ મહિલાઓના કરિયર પર અસર પડશે..’ પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી