રાજકોટ જિલ્લાના જેતપુરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેતપુરના ભાદર નદીના સામા કાંઠે આવેલા વાસુકી ઉદ્યોગનગરમાં SOGએ દરોડા પાડીને કોમર્શિયલ ગેસ…
View More જેતપુરમાં કોમર્સિયલ ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી પર SOGનો સપાટો: 93 સિલિન્ડર જપ્ત, એજન્સી સીઝgas cylinders
ખંભાળિયામાં રાંધણ ગેસ સિલિન્ડર અંગે તંત્રનું ચેકિંગ
ખંભાળિયા સહિત સમગ્ર તાલુકામાં હાલ રાંધણ ગેસના બાટલાની વ્યાપક અછત વર્તાઈ રહી છે. આ વચ્ચે અહીંના પુરવઠા વિભાગ દ્વારા ગેસ સિલિન્ડરના સ્ટોક અંગે ચેકિંગ કાર્યવાહી…
View More ખંભાળિયામાં રાંધણ ગેસ સિલિન્ડર અંગે તંત્રનું ચેકિંગપોરબંદર જિલ્લામાં ઘરેલું ગેસ સિલિન્ડરનો પૂરતો સ્ટોક
છેલ્લા કેટલાક દિવસોથી ખાડી દેશોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લાના ઈનચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી નેહા સોજીત્રાએ પત્રકાર પરિષદ કરીને સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું…
View More પોરબંદર જિલ્લામાં ઘરેલું ગેસ સિલિન્ડરનો પૂરતો સ્ટોકગેસ સિલિન્ડરોના દૂર ઉપયોગ સામે પુરવઠા વિભાગનું સતત ચેકિંગ
અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન સામેના યુદ્ધે સમગ્ર વિશ્વ માટે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. ભારતમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ ગેસના સિલિન્ડરનું વિતરણ…
View More ગેસ સિલિન્ડરોના દૂર ઉપયોગ સામે પુરવઠા વિભાગનું સતત ચેકિંગમીઠાપુરમાં ગેસ સિલિન્ડર તેમજ રોકડ રકમ મેળવીને નાસી છૂટેલા ચાર શખ્સો સામે ફરિયાદ
ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં ગ્રાહકોને ગેસ સિલિન્ડરની ડીલીવરી કરવા સંદર્ભે સોંપવામાં આવેલી જવાબદારીમાં ચાર પરપ્રાંતીય (રાજસ્થાની) શખ્સોએ રોકડ રકમ તેમજ ગેસ સિલિન્ડર સહિતના રૂૂ. 2.39…
View More મીઠાપુરમાં ગેસ સિલિન્ડર તેમજ રોકડ રકમ મેળવીને નાસી છૂટેલા ચાર શખ્સો સામે ફરિયાદનવા વર્ષના પ્રારંભે રાહત: ગેસ સિલિન્ડર થયું સસ્તું
દેશભરના નાગરિકોએ આતશબાજી સાથે વર્ષ 2024ને અલવિદા કહી, 2025નું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું છે. આ સાથે નવા વર્ષના પ્રથમ દિવસે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.…
View More નવા વર્ષના પ્રારંભે રાહત: ગેસ સિલિન્ડર થયું સસ્તું