મળી આવેલ સોનાના ચેનના બદલામાં ભાગ પાડવાની લાલચ આપી કરી છેતરપિંડી ખંભાળિયામાં વતન જવા માટે આવેલા એક પરપ્રાંતિય શ્રમિક યુવાનને એક રીક્ષા ચાલકે મળી આવેલા…
View More ખંભાળિયામાં પરપ્રાંતિય શ્રમિકને અસલી ઘરેણા સામે નકલી સોનાનો ચેન પધરાવીને ઠગાઈસોમનાથમાં PGVCLનો સપાટો: મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવમાં 2086 બાકીદારોના વીજ કનેક્શન કપાયા
ગીર સોમનાથ જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજ બિલના બાકીદારો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ શરૂૂ કરવામાં આવી છે. લાંબા સમયથી બિલ ન ભરનારા ગ્રાહકો સામે કંપનીએ ’ઝીરો…
View More સોમનાથમાં PGVCLનો સપાટો: મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવમાં 2086 બાકીદારોના વીજ કનેક્શન કપાયાકેલેન્ડર ગર્લથી હિન્દી ફિલ્મોમાં ઓળખ મેળવનાર ગુજ્જુ ગર્લ
મનોરંજનની દુનિયામાં ઓટીટી પ્લેટફોર્મ ક્રાંતિ સમાન છે: અવની મોદી ગુજરાતી તખ્તાથી લઇને તમિલ, તેલુગુ, હિન્દી, ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝમાં પોતાની અભિનય કળા દર્શાવે છે…
View More કેલેન્ડર ગર્લથી હિન્દી ફિલ્મોમાં ઓળખ મેળવનાર ગુજ્જુ ગર્લસોમનાથ અને જૂનાગઢમાં નોંધાયેલી FIRની સામે પડતર પોલીસ અરજીઓનો ડેટા જાહેર કરો
ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વિધાનસભામાં પ્રશ્ર્ન ઉઠાવ્યો સોમનાથ ના ધારાસભ્ય દ્વારા વિધાનસભા માં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પોલીસ દ્વારા FIRનોંધવા નો ઇનકાર કરવા બાબત…
View More સોમનાથ અને જૂનાગઢમાં નોંધાયેલી FIRની સામે પડતર પોલીસ અરજીઓનો ડેટા જાહેર કરોધુરંધર-2ના એડવાન્સ બૂકિંગની આંધી, વર્લ્ડવાઇડ 120 કરોડને પાર
ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જ રિલીઝ થવામાં હવે માત્ર ત્રણ દિવસ બાકી છે ત્યારે ટિકિટનું એડવાન્સ બુકિંગ તેજ બની ગયું છે. ઓપનિંગ વીકએન્ડ માટેનું વ્યાપક…
View More ધુરંધર-2ના એડવાન્સ બૂકિંગની આંધી, વર્લ્ડવાઇડ 120 કરોડને પારઅમારે ત્યાં કોઈ જોખમ નથી, રમવા આવો પાક.ની વિદેશી ખેલાડીઓને લૂલી ખાતરી
આગામી તા.26થી શરૂ થશે પાકિસ્તાન સુપર લીગ પાકિસ્તાનનું અફઘાનિસ્તાન સાથે ભીષણ યુદ્ધ ચાલે છે અને વિમાન પ્રવાસની બાબતમાં મધ્ય પૂર્વમાં કોઈની સલામતી પણ નથી એમ…
View More અમારે ત્યાં કોઈ જોખમ નથી, રમવા આવો પાક.ની વિદેશી ખેલાડીઓને લૂલી ખાતરીમેં આ શબ્દો નથી લખ્યા, ધ ડેવિલ ગીતનો વિવાદ થતા રકીબ આલમે હાથ ખંખેર્યા
નોરા ફતેહી અને સંજય દત્ત પર ફિલ્માવવામાં આવેલું ફિલ્મ ’કેડી: ધ ડેવિલ’નું આઈટમ સોન્ગ ’સરકે ચુનર તેરી સરકે’ હાલ ભારે વિવાદમાં છે. આ ગીતના બિભત્સ…
View More મેં આ શબ્દો નથી લખ્યા, ધ ડેવિલ ગીતનો વિવાદ થતા રકીબ આલમે હાથ ખંખેર્યાબાંગ્લાદેશમાં ક્રિકેટ ઘર્ષણ, BCBનો સરકાર પર દરમિયાનગીરીનો આરોપ
BCBની ચૂંટણીમાં ગેરરીતિની તપાસ માટે કમિટી બનાવાય છે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને બાંગ્લાદેશ સરકાર વચ્ચે ઘર્ષણ વધી ગયું છે, દેશના ખેલ મંત્રાલયે બીસીબીની ચૂંટણીમાં ગરબડ…
View More બાંગ્લાદેશમાં ક્રિકેટ ઘર્ષણ, BCBનો સરકાર પર દરમિયાનગીરીનો આરોપસરકારના કેટલાક વિભાગોને ઉદ્યોગ ગણવાની દ્વિધામાં સુપ્રીમ
ઈરાન વર્સીસ ઈઝરાયલ-અમેરિકાના યુદ્ધની મોંકાણમાં એક બહુ મોટી ઘટના પર લોકોની નજર નથી ગઈ. આ ઘટના સુપ્રીમ કોર્ટની નવ જજોની બંધારણીય બેન્ચ દ્વારા ઔદ્યોગિક વિવાદ…
View More સરકારના કેટલાક વિભાગોને ઉદ્યોગ ગણવાની દ્વિધામાં સુપ્રીમગુજરાત વિધાનસભા બાદ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે ધમકીભર્યો મેઇલ મળતાં ખળભળાટ
ગુજરાત વિધાનસભાને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ, બોમ્બ-ડોગ સ્કવોડ…
View More ગુજરાત વિધાનસભા બાદ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે ધમકીભર્યો મેઇલ મળતાં ખળભળાટ