તાત્કાલિક અસરથી નિવૃત્ત કરી દેવાયા, હવે યુદ્ધની કમાન વાઇસ ચીફ ઓફ સ્ટાફ જનરલ ક્રિસ્ટોફરના હાથમાં સીબીએસ ન્યૂઝ દ્વારા ટાંકવામાં આવેલા યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુનાઇટેડ…
View More ચાલુ યુદ્ધે ટ્રમ્પની કમાન છટકી, સૈન્ય વડા રેન્ડીને હાંકી કાઢ્યાકલ્યાણપુરના દરિયા કિનારેથી અનધિકૃત રીતે થતી ખનીજ ચોરી ઝડપાઈ
કલ્યાણપુર વિસ્તારમાં ખનીજ ચોરી સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ કલ્યાણપુરના ઇન્ચાર્જ પી.આઈ. એમ.આર. સવસેટા તેમજ તેમની ટીમ દ્વારા…
View More કલ્યાણપુરના દરિયા કિનારેથી અનધિકૃત રીતે થતી ખનીજ ચોરી ઝડપાઈજેતપુરમાં પિસ્તોલ સાથે વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો
જેતપુરના એક શખ્સને ઇન્સ્ટાગ્રામ પર પિસ્તોલ સાથેનો વીડિયો વાયરલ કરવો ભારે પડ્યો ઉદ્યોગનગર પોલીસે યુવક સામે નોંધ્યો ગુનો નોંધ્યો છે. સોશિયલ મીડિયામાં હથિયારો સાથે વીડિયો…
View More જેતપુરમાં પિસ્તોલ સાથે વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયોસુત્રાપાડાના કદવાર ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયો
ગીર સોમનાથ જીલ્લામાં અસામાજીક તત્વો તેમજ લોકોની જીંદગી સાથે ચેડા કરતા સામે સખત કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓ ની સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક…
View More સુત્રાપાડાના કદવાર ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયોબગોદરા-લીંબડી હાઈવે પર 47 લાખના દારુ સાથે એકની ધરપકડ
લીંબડી નજીક બગોદરા-લીંબડી નેશનલ હાઈવે પર પાણશીણા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક ટ્રકમાંથી રૂૂ. 47.63 લાખથી વધુનો ઇંગ્લીશ દારૂૂ અને…
View More બગોદરા-લીંબડી હાઈવે પર 47 લાખના દારુ સાથે એકની ધરપકડતંત્રની લાલ આંખ થતા અમરેલીના ઢોલરવામાં જીવતા સમાધીનું તૂત અટકયું
વિજ્ઞાન જાથાની રજૂઆત પછી સરકારી તંત્ર હરકતમાં આવ્યું, સમાધીનો પર્દાફાશ થતા લોકો જમ્યા વગરનાં ઘર તરફ રવાના થયા અમરેલી જિલ્લાના ઢોલરવા ગામના અરજણ રૂૂડાભાઈ ખુમાણે…
View More તંત્રની લાલ આંખ થતા અમરેલીના ઢોલરવામાં જીવતા સમાધીનું તૂત અટકયુંરેન્જ IGની જનસંપર્ક સભામાં બીજા દિવસે 33 ફરિયાદ
દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્યના અરજદારોની રજૂઆત બાદ તાત્કાલિક અહેવાલ મગાવાયા રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં તા.01 અને 02 એપ્રિલ, 2026…
View More રેન્જ IGની જનસંપર્ક સભામાં બીજા દિવસે 33 ફરિયાદસોમનાથ ‘આપ’માં ઉથલ પાથલ, 30થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ કર્યો ધારણ
ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના નેતૃત્વમાં કોંગ્રેસમાં જોડાયા સોમનાથના ધારાસભ્ય ના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડી વેરાવળ-પાટણ શહેર ‘આપ’ના સહ-પ્રભારી અને વિવિધ સમાજના આગેવાનો સહિત 30…
View More સોમનાથ ‘આપ’માં ઉથલ પાથલ, 30થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ કર્યો ધારણમોરબીમાં નકલી દૂધ અને પનીરનું બેફામ થતું વેચાણ
ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મ્યુ.કમિશનરને રજૂઆત મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી નકલી દૂધ અને પનીરનો કાળો કારોબાર ફૂલ્યોફાલ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ ગંભીર બાબતને…
View More મોરબીમાં નકલી દૂધ અને પનીરનું બેફામ થતું વેચાણસુરેન્દ્રનગરના ગઢસીરવાણિયા ગામેથી દુકાનમાં ક્લિનિક ચલાવતો બોગસ તબીબ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લા SOG પોલીસે ગઢસીરવાણીયા ગામેથી એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. આરોપી વિપુલભાઈ પાંચાભાઈ રોજાસરા ભાડાની દુકાનમાં ક્લિનિક ચલાવી રહ્યો હતો. SOG પોલીસ પેટ્રોલિંગ…
View More સુરેન્દ્રનગરના ગઢસીરવાણિયા ગામેથી દુકાનમાં ક્લિનિક ચલાવતો બોગસ તબીબ ઝડપાયો