સગીર વયે લગ્ન કર્યાનો પિતાએ આક્ષેપ કર્યો હતો મધ્યપ્રદેશના ખરગોન મંડળની રહેવાસી અને ‘મહાકુંભ વાયરલ ગર્લ’ તરીકે જાણીતી મોનાલિસા ભોંસલેની મુશ્કેલીઓ હજુ વધવાની છે. મોનાલિસા-ફરમાનને…
View More વાયરલ ગર્લ મોનાલિસાની મુશ્કેલીમાં વધારો NHRCએ ઉંમરની તપાસના કર્યા આદેશગમે તે ખેલાડી મેદાનમાં નહીં ઘુસી શકે, ડ્રિંકસ માટે અમ્પાયરની મંજૂરી ફરજિયાત
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની મેચો દરમિયાન મેદાન પર રમતની શિસ્ત જાળવી રાખવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કેટલાક નવા અને આકરા નિયમો…
View More ગમે તે ખેલાડી મેદાનમાં નહીં ઘુસી શકે, ડ્રિંકસ માટે અમ્પાયરની મંજૂરી ફરજિયાતફૂટબોલના ચાહક વૃધ્ધનું ચાલુ મેચે એટેકથી મોત
જર્મનીમાં ફૂટબોલ લીગ દરમિયાન ઘટના જર્મનીમાં આયન્ટ્રાક્ટ ફ્રેન્કફર્ટ નામની ફૂટબોલ ટીમના 87 વર્ષની ઉંમરના ચાહકનું સ્ટેડિયમમાં મેચ દરમ્યાન હૃદયરોગનો હુમલો આવ્યા બાદ અવસાન થયું હતું.…
View More ફૂટબોલના ચાહક વૃધ્ધનું ચાલુ મેચે એટેકથી મોતરોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે એક રને દિલ્હી કેપિટલ્સને હરાવ્યું
શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને જોસ બટલરની શાનદાર ફિફ્ટી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની 14મી મેચમાં ગઇકાલે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી…
View More રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે એક રને દિલ્હી કેપિટલ્સને હરાવ્યુંઇરાન-અમેરિકા પાક.નું કહ્યું કરે એ ભારત માટે ગંભીર સંકેત છે
અમેરિકા-ઈઝરાયલ વર્સીસ ઈરાનના યુદ્ધમાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવો ઘાટ થઈ ગયો. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે 24 કલાક પહેલાં જ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં હુંકાર કરેલો…
View More ઇરાન-અમેરિકા પાક.નું કહ્યું કરે એ ભારત માટે ગંભીર સંકેત છે‘અમેરિકાએ પાકિસ્તાન ઉપયોગ કર્યો છે’ ઇઝરાયલી રાજદૂતે શહબાઝ શરીફની પોલ ખોલી
અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામ બાદ પણ તણાવ ચાલુ છે .લેબનોન પર ઈઝરાયલના ઘાતક હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલ્યાના થોડા જ…
View More ‘અમેરિકાએ પાકિસ્તાન ઉપયોગ કર્યો છે’ ઇઝરાયલી રાજદૂતે શહબાઝ શરીફની પોલ ખોલી‘ઈરાનને હથિયાર સપ્લાય કરતા કોઈપણ દેશ પર 50% ટેરિફ લગાવાશે…” યુદ્ધવિરામ બાદ ટ્રમ્પનું મોટું નિવેદન
યુદ્ધવિરામ બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ઈરાનના શાસનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. ઈરાન અમારી 15…
View More ‘ઈરાનને હથિયાર સપ્લાય કરતા કોઈપણ દેશ પર 50% ટેરિફ લગાવાશે…” યુદ્ધવિરામ બાદ ટ્રમ્પનું મોટું નિવેદનમહાપાલિકા માટે 800થી વધુ ફોર્મ ઉપડયા
જિલ્લા-તાલુકા પંચાયતો માટે 100 ફોર્મ, જેતપુરમાં 3 ફોર્મ ભરાયા રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા વહીવટી તંત્ર…
View More મહાપાલિકા માટે 800થી વધુ ફોર્મ ઉપડયારાજકોટમાં ગ્રાહકોને અંધારામાં રાખી પીરસાતું નકલી પનીર
સરકારની સૂચના બાદ રાજકોટની હોટેલો, રેસ્ટોરન્ટ સહિતના એકમોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાતા ખળભળાટ, 60 એકમોને નોટિસ રાજકોટ શહેરમાં મોટાભાગનાં રેસ્ટોરન્ટ અને હોટલોમાં સબ્જી સહિતની આઈટમોમાં…
View More રાજકોટમાં ગ્રાહકોને અંધારામાં રાખી પીરસાતું નકલી પનીરસતત રડતા શિશુથી કંટાળી માતાએ કૂવામાં ઘા કર્યો
મહારાષ્ટ્રના પુણે જિલ્લાના રંજનગાંવ ખઈંઉઈ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસે 22 વર્ષીય મહિલાને તેના માસૂમ 11 મહિનાના પુત્રની હત્યા કરવાના આરોપમાં…
View More સતત રડતા શિશુથી કંટાળી માતાએ કૂવામાં ઘા કર્યો