મહારાષ્ટ્રના પુણે જિલ્લાના રંજનગાંવ ખઈંઉઈ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસે 22 વર્ષીય મહિલાને તેના માસૂમ 11 મહિનાના પુત્રની હત્યા કરવાના આરોપમાં…
View More સતત રડતા શિશુથી કંટાળી માતાએ કૂવામાં ઘા કર્યોPune news
પૂણેમાં ભાજપ-શિવસેના ગઠબંધન તૂટવાની અણી પર
165માંથી ફકત 16 બેઠકો ભાજપે ફાળવતાં સેનાના નેતાએ છેડો ફાડી અજિત પવાર સાથે નાતરૂં કરવા તૈયાર મહારાષ્ટ્રમાં આગામી પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC)ની ચૂંટણી પહેલા, શાસક…
View More પૂણેમાં ભાજપ-શિવસેના ગઠબંધન તૂટવાની અણી પરપૂણેના કિલ્લામાં નમાઝ પછી ભાજપ સાંસદે શુધ્ધિકરણ કર્યું
પુણેના શનિવારવાડામાં કેટલીક મુસ્લિમ મહિલાઓનો નમાઝ અદા કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પછી, ભાજપના સાંસદ મેધા કુલકર્ણીએ હિન્દુ સંગઠનોના…
View More પૂણેના કિલ્લામાં નમાઝ પછી ભાજપ સાંસદે શુધ્ધિકરણ કર્યુંપૂણેમાં માર્ગ અકસ્માતની બે ઘટનામાં 7નાં મોત, 31ને ઈજા
બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા જઈ રહેલી પોલીસવેન પલ્ટી મહારાષ્ટ્રના પુણે શહેરમાં ગઇકાલેની રાત માર્ગ અકસ્માતો માટે કાળ બનીને આવી હતી. બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ 7 લોકોના…
View More પૂણેમાં માર્ગ અકસ્માતની બે ઘટનામાં 7નાં મોત, 31ને ઈજાઅંગત તકરારમાં ડ્રાઇવરે વાહન સળગાવી 4 કર્મચારીને ભુંજી નાખ્યા
પૂણેના હિંજવાડીમાં ટેમ્પો ટ્રાવેલરને સંડોવતા તાજેતરમાં આગની ઘટનામાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે આગ કોઈ અકસ્માત નથી પરંતુ જાણીજોઈને તોડફોડનું…
View More અંગત તકરારમાં ડ્રાઇવરે વાહન સળગાવી 4 કર્મચારીને ભુંજી નાખ્યાટેમ્પો ટ્રાવેલરમાં આગ લાગતાં ચાર કર્મચારી જીવતા ભૂંજાયા
પૂણેના પિંપરી ચિંચવાડ વિસ્તારમાંથી એક ટેમ્પો ટ્રાવેલરમાં અચાનક આગ લાગી જતાં ચાર લોકો જીવતા ભૂંજાઈ ગયા. બુધવારે સવારે એક પ્રાઈવેટ કંપનીની ગાડીમાં આગ લાગી જતાં…
View More ટેમ્પો ટ્રાવેલરમાં આગ લાગતાં ચાર કર્મચારી જીવતા ભૂંજાયાપૂણેમાં ચાકુની અણીએ યુવતી પર સામૂહિક બળાત્કાર: વીડિયો બનાવ્યો
મહારાષ્ટ્રના પુણેમાંથી બળાત્કારની ઘટના સામે આવી છે. પુણેના શિરુર તાલુકાના એક ગામમાં એક બાળકી પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. પુણે પોલીસે સોમવારે…
View More પૂણેમાં ચાકુની અણીએ યુવતી પર સામૂહિક બળાત્કાર: વીડિયો બનાવ્યોપૂણેમાં પાર્ક કરાયેલી બસમાં મહિલા પર બળાત્કાર: તોડફોડ
પુણેના સ્વારગેટ બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)ની બસની અંદર 26 વર્ષીય મહિલા પર કથિત રીતે બળાત્કાર ગુજાર્યા બાદ…
View More પૂણેમાં પાર્ક કરાયેલી બસમાં મહિલા પર બળાત્કાર: તોડફોડપૂણેમાં GBSનો કહેર યથાવત: 197 દર્દીઓ
મહારાષ્ટ્રમાં ગુઇલિયન-બેરી સિન્ડ્રોમ (જીબીએસ) કેસોની સંખ્યામાં વધારો થયો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે પુણે વિસ્તારમાં ગુલિયન-બેરી સિન્ડ્રોમના શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા…
View More પૂણેમાં GBSનો કહેર યથાવત: 197 દર્દીઓપૂણેમાં ગુઇલેન બેરે સિન્ડ્રોમ બીમારીના 73 કેસથી હાહાકાર
શહેરમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમના છ નવા શંકાસ્પદ કેસ નોંધાયા છે, જે એક દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે, અધિકારીઓએ જણાવ્યું હતું. પ્રદેશમાં કુલ કેસોની સંખ્યા હવે 73 પર…
View More પૂણેમાં ગુઇલેન બેરે સિન્ડ્રોમ બીમારીના 73 કેસથી હાહાકાર