યુદ્ધવિરામના પહેલા દિવસે, નોર્વે સ્થિત ઊર્જા સંશોધન કંપની, રાયસ્ટાડ એનર્જી દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી લગભગ 10 જહાજો બહાર નીકળ્યા હોવાની જાણ કરવામાં આવી છે. આમાંથી ચાર…
View More યુધ્ધવિરામની જાહેરાત પછી પણ સેંકડો જહાજો ફસાયેલા છેIran-Israel- america ceasefire
ઇરાન-અમેરિકા પાક.નું કહ્યું કરે એ ભારત માટે ગંભીર સંકેત છે
અમેરિકા-ઈઝરાયલ વર્સીસ ઈરાનના યુદ્ધમાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવો ઘાટ થઈ ગયો. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે 24 કલાક પહેલાં જ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં હુંકાર કરેલો…
View More ઇરાન-અમેરિકા પાક.નું કહ્યું કરે એ ભારત માટે ગંભીર સંકેત છેસીઝફાયરમાં પાક.નો પનો ટૂંકો પડતા ડ્રેગને ખેલ પાડ્યો
બેજિંગ અને તહેરાન વચ્ચે સતત વાત ચાલુ હતી : ચીનના આગ્રહને અનુસર્યુ ઈરાન ઈરાનને અમેરિકા સાથે યુદ્ધવિરામ માટે કેવી રીતે રાજી કરવામાં આવ્યું? પાકિસ્તાનની ક્ષમતાઓથી…
View More સીઝફાયરમાં પાક.નો પનો ટૂંકો પડતા ડ્રેગને ખેલ પાડ્યોયુધ્ધ વિરામનું ગ્રાન્ડ વેલકમ, શેર-સોનું-ચાંદીમાં તેજી
સેન્સેક્સમાં 2800, નિફટીમાં 800 અંકનો ઉછાળો, ક્રૂડમાં 19 ટકાનો કડાકો ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયરના અહેવાલ આવતા વૈશ્વિક સ્તરે સર્જાયેલી શાંતિની અસરે આજે ભારતીય શેરબજારમાં…
View More યુધ્ધ વિરામનું ગ્રાન્ડ વેલકમ, શેર-સોનું-ચાંદીમાં તેજી