વળતર પેટે રૂા.3.15 લાખ ચૂકવવા હુકમ જેતપુરમાં સી.એન.જવેલર્સ ના નામે સોના-ચાંદીના વેપારી અમીત ચંપકભાઈ ધોળકીયા સામે જેતપુરના યોગેશભાઈ અનંતરાય ગાંધી પૂજા ફાયનાન્સ નામથી ફાયનાન્સ નો…
View More જેતપુરના સોની વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટજામનગરમાં જૂના મનદુ:ખમાં યુવાનના હાથ-પગ ભાંગી નાખ્યા
કાલાવડ નજીક ટ્રક અડફેટે બાઈક સવારને ઈજા જામનગરના બેડી ધરારનગર વિસ્તારમાં રહેતા સલીમ ઇસ્માઈલભાઈ હાલેપોત્રા નામના 26 વર્ષના સંધિ યુવાને પોતાના ઉપર લોખંડના પાઈપ વડે…
View More જામનગરમાં જૂના મનદુ:ખમાં યુવાનના હાથ-પગ ભાંગી નાખ્યામોરબી જિલ્લાના આઠ તાલુકાના ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરવાની ખેડૂતોની માગણી
માંગ ન સંતોષાય તો ચલો ગાંધીનગર અભિયાન આંદોલનની ચિમકી સાથે કલેકટરને રજૂઆત મોસમી વરસાદથી થયેલા નુકસાન બદલ આગામી દિવસોમાં સરકાર સહાય પેકેજ જાહેર કરવાની છે.…
View More મોરબી જિલ્લાના આઠ તાલુકાના ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરવાની ખેડૂતોની માગણીજાણો દેશી ગોળના અદ્ભૂત ફાયદા
શેરડી રસમાંથી ગોળ અને ખાંડ બંને બનાવવામાં આવે છે. પરંતુ તમે જાણો છો કે ખાંડ બનતી વખતે આયર્ન, પોટેશિયમ, ગંધક, ફોસ્ફોરસ અને કેલ્શિયમ જેવા તત્ત્વો…
View More જાણો દેશી ગોળના અદ્ભૂત ફાયદામોરબી પીજીવીસીએલના નાયબ ઈજનેર રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓનો રાફડો ફાટ્યો છે. ત્યારે વધુ ક્લાસ વન અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. મોરબીમાં એસીબીની સફળ ટ્રેપ થઈ છે. જેમાં પીજીવીસીએલના…
View More મોરબી પીજીવીસીએલના નાયબ ઈજનેર રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપાયાભારતીય જળસીમામા ઘૂસી પાકિસ્તાન મરીન દ્વારા આઠ બોટ સાથે માછીમારોનું અપહરણ
પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ ફરી એકવાર ભારતીય માછીમારોનું અપહરણ કરવાની નાપાક હરકત કરી છે. અરબ સાગરમાં ભારતીય જળ સરહદ નજીક માછીમારી કરી રહેલી ઓખાની એક…
View More ભારતીય જળસીમામા ઘૂસી પાકિસ્તાન મરીન દ્વારા આઠ બોટ સાથે માછીમારોનું અપહરણખેડૂતોને વિઘાદીઠ રૂા.3520ની સહાય જાહેર કરતી સરકાર
મહતમ 44 હજાર સુધી સહાય મળશે: રાજ્ય સરકારે જાહેર કર્યું પેકેજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી…
View More ખેડૂતોને વિઘાદીઠ રૂા.3520ની સહાય જાહેર કરતી સરકારદિલ્હીમાં પ્રદૂષણથી કંટાળી IAS અધિકારીએ નોકરી છોડી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ કેટલી ગંભીર છે તેનો પુરાવો આપતો એક કિસ્સો સામે આવ્યો છે. યુપીએસસી પરીક્ષા 2018 માં 8મો રેન્ક…
View More દિલ્હીમાં પ્રદૂષણથી કંટાળી IAS અધિકારીએ નોકરી છોડીમાલીમાં આતંકીઓ દ્વારા 5 ભારતીયોના અપહરણ
પશ્ચિમી આફ્રિકન દેશ માલીમાં અજાણ્યા બંદૂકધારીઓએ વીજળીકરણ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ કરતાં આફ્રિકામાં ભારતીયોની સુરક્ષા અંગે વધુ એક ચિંતાજનક સમાચાર…
View More માલીમાં આતંકીઓ દ્વારા 5 ભારતીયોના અપહરણએશિયા કપ ટ્રોફીનો વિવાદ યથાવત, કોકડું ઉકેલવા ICC પેનલ બનાવશે
ભારતીય ક્રિકેટ બોર્ડે દુબઈમાં ICC બોર્ડની બેઠકોમાં એશિયા કપ ટ્રોફીનો મુદ્દો ઔપચારિક રીતે ઉઠાવ્યો હતો. ICC એ BCCI અને ACC ચેરમેન મોહસીન નકવી વચ્ચેના…
View More એશિયા કપ ટ્રોફીનો વિવાદ યથાવત, કોકડું ઉકેલવા ICC પેનલ બનાવશે