ભારતીય વનડે ટીમનાવાઇઝ-કેપ્ટન શ્રેયસ ઐયરને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચ દરમિયાન…
View More ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી શ્રેયસ ઐય્યર ICUમાં દાખલ, જાણો હવે કેવી છે તબિયતજમ્મુ-કાશમીરમાં ફરજ દરમિયાન ધ્રાંગધ્રાના જવાનની વીરગતિ
નરાળી ગામના મુલાડિયા વહાણભાઈ સવજીભાઈને રાષ્ટ્રીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના શહીદ જવાન મુલાડિયા વહાણભાઈ સવજીભાઈને આજે તેમના વતન ખાતે રાષ્ટ્રીય…
View More જમ્મુ-કાશમીરમાં ફરજ દરમિયાન ધ્રાંગધ્રાના જવાનની વીરગતિઉત્સવોમાંથી બહાર આવી ખેડૂતોના દેવા માફ કરો: પ્રતાપસિંહ દુધાત
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપસિંહ દુધાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફરી એક પત્ર લખીને ખેડૂતોની દયનીય સ્થિતિ પર તીવ્ર ટીકા કરી છે. પત્રમાં…
View More ઉત્સવોમાંથી બહાર આવી ખેડૂતોના દેવા માફ કરો: પ્રતાપસિંહ દુધાત‘આપ’ની ખેડૂત મહાપંચાયત પહેલા સરકારની મલમપટ્ટી, હરાજી પછી જણસીના વજનમાં કપાત નહીં કરવા પરિપત્ર
બોટાદના હડદડમાં ઘર્ષણ બાદ સરકારની તમામ APMCને સૂચના, APMCના કાંટે વજન મુજબ જ બિલ બનાવવાનું રહેશે બોટાદના હડદડ ગામમાં થયેલા ઘર્ષણની ઘટનાના પગલે ગુજરાત રાજ્યના…
View More ‘આપ’ની ખેડૂત મહાપંચાયત પહેલા સરકારની મલમપટ્ટી, હરાજી પછી જણસીના વજનમાં કપાત નહીં કરવા પરિપત્રSOU ખાતે ઉજવણી પહેલા દુર્ઘટના, ભેખડ ધસી પડતા 3ના મોત
31 ઓકટોબરે સરદાર પટેલ જન્મજયંતિની ઉજવણી પહેલા નર્મદા ઘાટના નવિનીકરણ સમયે ભેખડ ધસી પડી, 3 શ્રમિકો દબાઇ ગયા, રેસ્કયુ ઓપરેશન નિષ્ફળ નિવડયું નર્મદા જિલ્લાના…
View More SOU ખાતે ઉજવણી પહેલા દુર્ઘટના, ભેખડ ધસી પડતા 3ના મોતઅમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર ટ્રિપલ અકસ્માત, 3ના મોત
પટેલ ટ્રાવેલ્સની બસમાંથી મુસાફરો ઉતરીને ઉભા હતાં ત્યારે પાછળથી આવતા ટ્રકે કચડયા: 20થી વધુ ઘાયલ અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર કણભા પાસે ટ્રિપલ અકસ્માત થયો છે…
View More અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર ટ્રિપલ અકસ્માત, 3ના મોતસૌરાષ્ટ્રભરના દેવસ્થાનો-ટુરીસ્ટ સ્થળોએ દિવાળીની રજાઓમાં હકડેઠઠ મેદની
દ્વારકા-સોમનાથ-વિરપુર-સાળંગપુર-ગીરમાં લાખો સહેલાણીઓ ઉમટયાં સૌરાષ્ટ્રમાં આવેલા દેવસ્થાનો અને પ્રવાસન સ્થળોએ દિવાળીની રજાઓની ભીડ ઉમટી પડી હતી. સૌરાષ્ટ્રમાં આવેલા સોમનાથ, દ્વારકા, વિરપુર, સાળંગપુર, સાસણગીમાં સહેલાણીઓનો જનસમુહ…
View More સૌરાષ્ટ્રભરના દેવસ્થાનો-ટુરીસ્ટ સ્થળોએ દિવાળીની રજાઓમાં હકડેઠઠ મેદનીભચાઉ-ગાંધીધામ હાઇવે પર અજાણ્યા વાહને કારને ઠોકરે લેતા પિતા-પુત્રનાં કરૂણ મોત
અકસ્માતમાં માતા-પુત્રીને ગંભીર ઇજા કચ્છ જિલ્લામાં ભચાઉ-ગાંધીધામ હાઈવે પર એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. અજાણ્યા વાહન સાથે કાર અથડાતા પિતા અને પુત્રનું કરુણ મૃત્યુ…
View More ભચાઉ-ગાંધીધામ હાઇવે પર અજાણ્યા વાહને કારને ઠોકરે લેતા પિતા-પુત્રનાં કરૂણ મોતકલ્યાણપુરના મેવાસા ગામેથી ગેરકાયદે રોયલ્ટી વગરના બે ખનીજ ટ્રકો ઝડપાયા
ખનીજચોરી અંગે બે શખ્સોની અટકાયત, ગુનો નોંધાયો દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી…
View More કલ્યાણપુરના મેવાસા ગામેથી ગેરકાયદે રોયલ્ટી વગરના બે ખનીજ ટ્રકો ઝડપાયામોરબીના ચાચાપરમાં આધેડનો ઝેરી દવા ગટગટાવી આપઘાત
જાંબુડિયા નજીક પાણીમાં ડૂબી જતા યુવતીનું મોત ચાચાપર ગામમાં પાણીના ટાંકા પાસે 44 વર્ષીય આધેડ ઝેરી દવા પી ગયા હતા જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા…
View More મોરબીના ચાચાપરમાં આધેડનો ઝેરી દવા ગટગટાવી આપઘાત