નવા કામો, ખરાબ રોડ-રસ્તા મુદ્દે થયેલા લોકોના આંદોલનથી કોર્પોરેટરોએ જવાબ આપવો અધરો પડતા ભારે દેકારો ભરત બોધરાએ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મેરેથોન મીટિંગ યોજી પરંતુ…
View More કામ થતા નથી: વોર્ડ 11માં ભાજપ કોર્પોરેટરોનો બળાપો; નેતાઓ દોડ્યાCM ભૂપેન્દ્ર પટેલ આજે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના માવઠાગ્રસ્ત ગામોની લેશે મુલાકાત, ખેડૂતો સાથે કરશે વાતચીત
રાજ્યમાં સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે. જેનાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી…
View More CM ભૂપેન્દ્ર પટેલ આજે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના માવઠાગ્રસ્ત ગામોની લેશે મુલાકાત, ખેડૂતો સાથે કરશે વાતચીત‘પાકિસ્તાન પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે…’ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં પરમાણુ પરીક્ષણની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા તાત્કાલિક પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ ફરી શરૂ કરશે. આ…
View More ‘પાકિસ્તાન પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે…’ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવોડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે શખ્સો ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામે મેઈન બજારમાં ચિરાગ સાર્દુલભાઈ ડેર નામના 46 વર્ષના શખ્સ દ્વારા માન્યતા પ્રાપ્ત મેડિકલ પ્રેક્ટિસ માટેની ડિગ્રી વગર પોતે…
View More ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે શખ્સો ઝબ્બેપડધરી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વિસામણના રાહદારી યુવકનું મોત
ચોટીલાના જીંજુડાની યુવતીનું બિમારી સબબ બેભાન હાલતમાં મૃત્યુ પડધરીના વિસામણ ગામે રહેતો યુવાન પડધરી પાસેથી ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં…
View More પડધરી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વિસામણના રાહદારી યુવકનું મોતઉપલેટાના મોટી પાનેલી ગામે સીમમાં જુગાર રમતાં પાંચ શખ્સો ઝડપાયા
એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ આર.વી. ભીમાણી અલગ અલગ ટીમો બનાવી કાર્યરત હતા એ દરમ્યાન ખાનગીરાહે મળેલ…
View More ઉપલેટાના મોટી પાનેલી ગામે સીમમાં જુગાર રમતાં પાંચ શખ્સો ઝડપાયાકાલાવડના ખરેડીમાં જૂની અદાવતમાં માતા-પુત્રી ઉપર પાંચ શખ્સોનો હુમલો
ઈજાગ્રસ્ત માતા-પુત્રીને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઈ કાલાવડ તાલુકાના ખરેડી ગામે જુની અદાવતમાં માતા-પુત્રી ઉપર પાંચ શખ્સોએ પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો.હુમલામાં ઘવાયેલી…
View More કાલાવડના ખરેડીમાં જૂની અદાવતમાં માતા-પુત્રી ઉપર પાંચ શખ્સોનો હુમલોમોટી પાનેલીના ખેડૂતોએ પાક નુકસાની અંગે ધારાસભ્ય પાડલિયાને કરી રજૂઆત
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી પંથકમાં કમોસમી વરસાદ ને પગલે સંપૂર્ણ ખેત જણસો નો સોથ વળી ગયો છે ત્યારે ખેડૂતો ની હાલત કફોડી દયનિય બની છે…
View More મોટી પાનેલીના ખેડૂતોએ પાક નુકસાની અંગે ધારાસભ્ય પાડલિયાને કરી રજૂઆતCM ભૂપેન્દ્રભાઇને 26 અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને 43 નંબરનો બંગલો ફાળવાયો
ગત ઓક્ટોબર માસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. કુલ 25 મંત્રીઓ (10 કેબિનેટ, 5 સ્વતંત્ર પ્રભાર અને 9 રાજ્યકક્ષા)એ પદભાર…
View More CM ભૂપેન્દ્રભાઇને 26 અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને 43 નંબરનો બંગલો ફાળવાયોજામજોધપુરના નંદાણા ગામેથી શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના નંદાણા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા શ્રમિક બુઝુર્ગ એકાએક લાપત્તા બન્યા પછી તેઓનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો છે, જેથી…
View More જામજોધપુરના નંદાણા ગામેથી શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો