રાત્રે દિલ્હીથી ઉપડયા બાદ ટેક્નિકલ ખામીને લીધે અમૃતસરનો રસ્તો ભટકી ગયું,4 કલાકે પાછું આવ્યું એર ઇન્ડિયાની એક ફ્લાઇટ સોમવારે રાત્રે રસ્તો ભટકીને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં…
View More એર ઇન્ડિયાનું વિમાન ભૂલથી પાકિસ્તાન પહોંચ્યું, વોર્નિંગ મળતા પરત ફરી દિલ્હી ઉતર્યુworld
મસ્કે એક દી’માં અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ ગુમાવી: ટ્રિલિયોનર ક્લબમાંથી આઉટ
સ્પેસએક્સના શેરમાં કડાકો બોલતાં વિશ્ર્વની સૌથી અમીર વ્યક્તિને ઝટકો દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્ક માટે છેલ્લા કેટલાક દિવસો આર્થિક રીતે ભારે નુકસાનકારક સાબિત થયા…
View More મસ્કે એક દી’માં અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ ગુમાવી: ટ્રિલિયોનર ક્લબમાંથી આઉટભાગેડુ નીરવ મોદીને લંડન હાઇકોર્ટનો ઝટકો, BOIએ જીત્યો 100 કરોડનો કેસ
નીરવ મોદી 4.1 મિલિયનની રકમ ચૂકવવા જવાબદાર ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને મોટો ઝટકો લાગ્યો છે. લંડન હાઈકોર્ટના એક જજે નીરવ મોદી સામેના કેસમાં મંગળવારે…
View More ભાગેડુ નીરવ મોદીને લંડન હાઇકોર્ટનો ઝટકો, BOIએ જીત્યો 100 કરોડનો કેસઇરાન સામે વધુ લશ્કરી કાર્યવાહી અટકાવવા યુએસ સેનેટેમાં ઠરાવ પાસ
એક મહત્વપૂર્ણ ઠપકો આપતા, યુએસ સેનેટે ગઇકાલે એક ઠરાવ પસાર કર્યો જેમાં કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ રીતે અધિકૃત ન થાય ત્યાં સુધી ઈરાન સામે વધુ યુએસ…
View More ઇરાન સામે વધુ લશ્કરી કાર્યવાહી અટકાવવા યુએસ સેનેટેમાં ઠરાવ પાસફ્રાસમાં મ્યુઝિક ફેસ્ટિવલમાં મહિલાઓ પર યૌન હુમલા, ચપ્પાબાજી, હિંસક અથડામણો
ભીડભાડ દરમિયાન મહિલાઓને સિરીંજ ભોંકવામાં આવી : 243ની ધરપકડ ફ્રાન્સમાં દર વર્ષે યોજાતો પ્રખ્યાત “F&te de la Musique’ (વર્લ્ડ મ્યુઝિક ફેસ્ટિવલ) આ વર્ષે સંગીતના સૂર…
View More ફ્રાસમાં મ્યુઝિક ફેસ્ટિવલમાં મહિલાઓ પર યૌન હુમલા, ચપ્પાબાજી, હિંસક અથડામણોઇરાનને ક્રૂડ વેચવાની છૂટથી ભાવ દબાયા, ભારતને મોંઘવારીથી રાહત મળશે
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીથી નારાજ ઈઝરાયલે લેબેનોન પર હુમલાનાં છમકલાં ચાલુ રાખ્યાં છે ત્યારે અમેરિકાએ ઈરાન સાથે શાંતિ સ્થાપવાની પોતાની ઈચ્છા મજબૂત હોવાનો…
View More ઇરાનને ક્રૂડ વેચવાની છૂટથી ભાવ દબાયા, ભારતને મોંઘવારીથી રાહત મળશેકતારમાં ગેસ પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના 3 યુવાનો લાપતા
સુરતનો સન્ની પટેલ અને દમણના બે યુવાનો સંપર્ક વિહોણા, 12 ભારતીયોના મોત અને 56 શ્રમિકો ગંભીર હોવાથી પરિવાર ચિંતામાં ભીમપોર ગામના એક યુવાન સહિત દક્ષિણ…
View More કતારમાં ગેસ પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના 3 યુવાનો લાપતાજો ડીલ ફેલ થઇ તો અમેરિકા બદલો લેશે, ટ્રમ્પની ઇરાનને ખુલ્લી ધમકી
ઇરાનના નેતાઓ, નૌકાદળ, 250 વિમાનો, મિસાઇલ-ડ્રોન ભંડાર નષ્ટ થઇ ગયાનો પણ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વાતચીત દરમિયાન ઈરાનને ધમકી આપી છે.…
View More જો ડીલ ફેલ થઇ તો અમેરિકા બદલો લેશે, ટ્રમ્પની ઇરાનને ખુલ્લી ધમકીયુરોપમાં ‘હીટ ડોમ’નો હાહાકાર, ફ્રાન્સમાં બે બાળકોનાં મોત, બ્રિટનમાં જનજીવન ખોરવાયું
રસ્તાઓ પીગળી ગયા, ટ્રેન-વિમાન સેવાઓ ખોરવાઇ હાલમાં સમગ્ર યુરોપ કુદરતના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. સહારાના રણમાંથી ફૂંકાતા ગરમ પવનો અને વાતાવરણમાં સર્જાયેલા હીટ ડોમને…
View More યુરોપમાં ‘હીટ ડોમ’નો હાહાકાર, ફ્રાન્સમાં બે બાળકોનાં મોત, બ્રિટનમાં જનજીવન ખોરવાયુંફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમ સામેની મેચ ડ્રો કરી ઇરાને રચ્યો ઇતિહાસ
ફિફાના ઇતિહાસની સૌથી વધુ ઉંમર ધરાવતી ટીમ પણ બની FIFA વર્લ્ડ કપ 2026 ની ગ્રુપ જી મેચમાં ઈરાને બેલ્જિયમ સામે 0-0 નો ડ્રો નોંધાવી…
View More ફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમ સામેની મેચ ડ્રો કરી ઇરાને રચ્યો ઇતિહાસ