રાજકોટમાં રહેતી પરિણીતા પડધરીમાં તેના પિતાને ઘરે હતી ત્યારે પ્રેમીને પામવા પતિ સાથે છુટાછેડા લેવા માટે પિતા પર દબાણ લાવવા એસિડ પી લીધું હતું. આપઘાતનો…
View More પ્રેમીને પામવા પરિણીતાએ છૂટાછેડા માટે પિતાને દબાણ લાવવા એસિડ પીધુંsuicide
તારી માતાને કે મારી સાથે સંબંધ રાખે તેમ કહી મામાના દીકરાએ ધમકી આપતા કિન્નરે એસિડ પીધું
ગોંડલની ઘટના; પરિણીત ફઈના પ્રેમમાં પાગલ બનેલા ભત્રીજાના ત્રાસથી પગલુ ભર્યાનો આરોપ ગોંડલમાં રહેતા કિન્નરની માતા અને તેના ભત્રીજા વચ્ચે એકાદ વર્ષ પહેલા પ્રેમ સંબંધ…
View More તારી માતાને કે મારી સાથે સંબંધ રાખે તેમ કહી મામાના દીકરાએ ધમકી આપતા કિન્નરે એસિડ પીધુંચોટીલામાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
રાજકોટથી પરિવાર સાથે ચોટીલા સંબંધીના ઘરે ગયેલો પાંચ વર્ષનો માસુમ તાપણાની જાળે દાઝયો ચોટીલામાં રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો…
View More ચોટીલામાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસવાંકાનેર રેલવે સ્ટેશન ખાતે અજાણ્યા પુરૂષનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત
પોલીસ દ્વારા મૃતકના વાલી વારસની શોધખોળ વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે આજરોજ બુધવારે ઓખાથી નાથદ્વારા તરફ જતી ટ્રેન નં. 19575માં મુસાફરી કરતો એક અજાણ્યા 55 વર્ષીય…
View More વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે અજાણ્યા પુરૂષનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાતસુરતમાં હૈયું હચમચાવી દેતી ઘટના: માતાએ માસૂમ પુત્ર સાથે 14મા માળેથી લગાવી છલાંગ, દીકરાનું મોત
સુરતના અલથાણ વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં એક માતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ…
View More સુરતમાં હૈયું હચમચાવી દેતી ઘટના: માતાએ માસૂમ પુત્ર સાથે 14મા માળેથી લગાવી છલાંગ, દીકરાનું મોતજસદણમાં શ્રમિક પ્રેમી યુગલનો સજોડે ઝેર પી આપઘાતનો પ્રયાસ
બોટાદના તુરખા ગામે ખેત મજુરી અર્થે આવેલા મધ્યપ્રદેશના યુવક અને ધંધુકાના દેવળીયા ગામે ખેત મજુરી કરતી મધ્યપ્રદેશની યુવતી વચ્ચે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ…
View More જસદણમાં શ્રમિક પ્રેમી યુગલનો સજોડે ઝેર પી આપઘાતનો પ્રયાસભેંસાણના મેંદપરા ગામે ધો. 12 બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં છાત્રાનો આપઘાત
જૂનાગઢના ભેસાણ તાલુકાના મેંદપરા ગામમાં ધોરણ-12ની બોર્ડની આગામી પરીક્ષાના ડર અને ટેન્શનને કારણે એક સગીરાએ ગળેફાંસો ખાઈ પોતાની જીવનનો અંત આણ્યો છે. મૃતક વિદ્યાર્થીની અભ્યાસમાં…
View More ભેંસાણના મેંદપરા ગામે ધો. 12 બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં છાત્રાનો આપઘાતઆપઘાતના પ્રયાસોની ઘટનામાં ઉછાળો : જુદા જુદા 8 સ્થળે 8 લોકોએ જ્વલનશીલ પ્રવાહી પી લીધુ
શહેરમાં આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટનામાં દિનબદીન વધારો થઈ રહ્યો હોય તેમ જુદા જુદા 8 સ્થળે 8 લોકોએ જવલનશીલ પ્રવાહી પી આપઘાતના પ્રયાસ કર્યા છે.…
View More આપઘાતના પ્રયાસોની ઘટનામાં ઉછાળો : જુદા જુદા 8 સ્થળે 8 લોકોએ જ્વલનશીલ પ્રવાહી પી લીધુપત્નીએ દારૂની લત છોડી દેવાનું કહેતા પતિનો ગળાફાંસો ખાઇ આપઘાત
લાકડાની આડીમાં શર્ટ વડે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું : 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દારૂની કુટેવથી અનેક યુવાનો મોતના ખપ્પરમાં હોમાઇ રહ્યા છે. ત્યારે આવા…
View More પત્નીએ દારૂની લત છોડી દેવાનું કહેતા પતિનો ગળાફાંસો ખાઇ આપઘાતમોરબીના રફાળેશ્ર્વર ગામે ફાંસો ખાઇ શ્રમિક યુવાનનો આપઘાત
કારખાનામાં ઝાડ સાથે દોરી બાંધી જીવન ટૂંકાવ્યું મોરબીના જુના રફાળેશ્વર રોડ પર પરપ્રાંતીય શ્રમિક યુવાને ઝાડ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મોરબી…
View More મોરબીના રફાળેશ્ર્વર ગામે ફાંસો ખાઇ શ્રમિક યુવાનનો આપઘાત