શહેરમાં મવડી વિસ્તારમાં આવેલી આકાશદીપ સોસાયટીમાં રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.…
View More આકાશદીપ સોસાયટીના યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંsuicide
કોટડાસાંગાણીના રામોદમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યું
કોટડાસાંગાણીના રામોદ ગામે રહેતાં યુવકને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતાં યુવાને ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં…
View More કોટડાસાંગાણીના રામોદમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યુંમાંડવીમાં ઘરકંકાસનો કરૂણ અંજામ, માતાએ 9 માસની દીકરી સાથે ઝેરી દવા પી જીવ ટૂંકાવ્યો
માંડવી તાલુકાના મદનપુરામાં આજે રસોઈ અને ચા બનાવવાના સામાન્ય મુદ્દે પતિ-પત્ની વચ્ચે થયેલી બોલાચાલીનો કરુણ અંજામ આવ્યો હતો. આ બોલાચાલીને લઈ 19 વર્ષીય પત્ની…
View More માંડવીમાં ઘરકંકાસનો કરૂણ અંજામ, માતાએ 9 માસની દીકરી સાથે ઝેરી દવા પી જીવ ટૂંકાવ્યોકેશોદના કાલવાણી ગામે યુવાનનો ભૂમાફિયાના ત્રાસથી કંટાળી આપઘાત
કેશોદના કાલવાણી ગામમાં એક યુવકે ભૂમાફિયાના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતા પરિવારના માથે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. યુવકે આપઘાત પહેલા એક…
View More કેશોદના કાલવાણી ગામે યુવાનનો ભૂમાફિયાના ત્રાસથી કંટાળી આપઘાતમોરબીમાં ભાજપ નેતાના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ
આરોપીઓના ત્રાસથી કંટાળી વેપારીએ જંતુનાશક દવા પી જીવન ટૂંકાવી લીધું હતું, સ્યુસાઇડ નોટ પરથી ગુનો નોંધાયો મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા વેપારીએ ધંધામાં નાણાની જરૂૂરત પડતા…
View More મોરબીમાં ભાજપ નેતાના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટસાવરકુંડલાના વીજપડી ગામે પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આજે બપોરના સમયે એક પરણીતાએ ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યા ની ઘટનાને પગલે વીજપડી પોલીસે ઘટના સ્થળે જઈ પંચનામું કર્યું અને પરણીતાના…
View More સાવરકુંડલાના વીજપડી ગામે પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંકાળીપાટના યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
આજીડેમ નજીક આવેલા કાળીપાટ ગામે રહેતા 20 વર્ષીય રોહિત વ્યાસ નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને સારવાર અર્થે ગોંડલ…
View More કાળીપાટના યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંમોરબીમાં પૈસાની લેતીદેતીમાં પાન-ફાકીના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાત
મોરબીમા રહેતા અને પાન-ફાકીની દુકાન ધરાવતા વેપારી યુવાને પૈસાની લેતી દેતીમા કંટાળી ઝેરી દવા પી લીધી હતી . વેપારી યુવકને સારવારમા મોત નીપજતા પરીવાર શોકમા…
View More મોરબીમાં પૈસાની લેતીદેતીમાં પાન-ફાકીના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાતમાટેલ સોસાયટીમાં માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાત
મવડી ગામમાં આવેલી માટેલ સોસાયટીમાં માનસિક બિમારીથી કંટાળી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી…
View More માટેલ સોસાયટીમાં માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાતબાય બાય પાપા, સોરી હર ચિઝ કે લિયે, સુરતની સગીરાનો ફાંસો ખાઇ આપઘાત
માતા-પિતા માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો હાલ સુરતના ડિંડોલી વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં માત્ર 15 વર્ષની વિદ્યાર્થિનીએ એક સ્લેટ પર (પાટી-બોર્ડ) પર ભાવુક…
View More બાય બાય પાપા, સોરી હર ચિઝ કે લિયે, સુરતની સગીરાનો ફાંસો ખાઇ આપઘાત