ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ખજાનામાં દર વર્ષે હજારો કરોડનો વધારો થઈ રહ્યો છે. વિશ્વની સૌથી મોટી T20 ટુર્નામેન્ટ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ આમાં મુખ્ય…
View More IPL 2026 પહેલાં BCCIની ગૂગલ સાથે 270 કરોડની બ્લોક બસ્ટર ડીલsports news
ગુજરાતી રંગભૂમિના ગુજ્જુભાઈ રાંદેરિયાને Ph.d.ની પદવી
સરદાર વલ્લભભાઈ પટેલ, ગણેશ માલવણકર અને દેશના જાણીતા ઍડ્વોકેટ એલ. એમ. નાણાવટી દ્વારા 1927માં સ્થપાયેલી અમદાવાદની GLS યુનિવર્સિટીએ ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના જાણીતા ઍક્ટર સિદ્ધાર્થ…
View More ગુજરાતી રંગભૂમિના ગુજ્જુભાઈ રાંદેરિયાને Ph.d.ની પદવીકિવીઓને કચડી ઐતિહાસિક સ્કોર સાથે ભારતનો શાનદાર શ્રેણી પ્રારંભ
પાંચ મેચોની સિરીઝમાં 1-0ની સરસાઈ, વરૂણ ચક્રવર્તી અને શિવમ દુબેએ ઝડપી 2-2 વિકેટ ભારતીય ક્રિકેટ ટીમએ ગઇકાલે નાગપુરના મેદાનમાં રમાયેલી પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ન્યૂઝીલેન્ડને…
View More કિવીઓને કચડી ઐતિહાસિક સ્કોર સાથે ભારતનો શાનદાર શ્રેણી પ્રારંભWPL, વડોદરાના આંગણે મહિલા ક્રિકેટનો મહાકુંભ, ગુજરાત-બેંગલુરુ વચ્ચે પ્રથમ જંગ
11 મેચો કોટાંબી સ્ટેડિયમમાં રમાશે, સ્ટાર ખેલાડીઓનું આગમન વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી વુમન્સ પ્રીમિયર લીગની મેચોની શરૂૂઆત થવા જઈ રહી છે. જેને લઈને…
View More WPL, વડોદરાના આંગણે મહિલા ક્રિકેટનો મહાકુંભ, ગુજરાત-બેંગલુરુ વચ્ચે પ્રથમ જંગવિદર્ભે સૌરાષ્ટ્રને 38 રનથી હરાવી પ્રથમ વખત વિજય હજારે ટ્રોફી જીતી
વિજય હજારે ટ્રોફી એલીટ 2025-26 ની રોમાંચક ફાઇનલમાં, વિદર્ભે સૌપ્રથમ વખત ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો. બેંગલુરુના BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડ 1 ખાતે રમાયેલી ટાઇટલ…
View More વિદર્ભે સૌરાષ્ટ્રને 38 રનથી હરાવી પ્રથમ વખત વિજય હજારે ટ્રોફી જીતીકોહલીને બાદ કરતા ટીમનું પ્રદર્શન નબળું રહ્યું: કેપ્ટન ગિલ
હર્ષિત રાણાની પણ પ્રશંસા કરી, હવે 21મીથી ન્યૂઝીલેન્ડ સાથેનીT-20 શ્રેણીનો પ્રારંભ ભારતીય ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે, કારણ કે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે ભારતીય…
View More કોહલીને બાદ કરતા ટીમનું પ્રદર્શન નબળું રહ્યું: કેપ્ટન ગિલવિશ્ર્વરાજ જાડેજાની ધુંવાધાર બેટિંગ, સૌરાષ્ટ્ર પ્રથમવાર વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં
વિશ્વરાજ જાડેજાની 165 રનની અણનમ ઇનિંગના જોરે સૌરાષ્ટ્રે 2022-23 પછી પહેલીવાર વિજય હઝારે ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જાડેજાએ આ ટૂર્નામેન્ટની વર્તમાન સિઝનમાં 500થી વધુ…
View More વિશ્ર્વરાજ જાડેજાની ધુંવાધાર બેટિંગ, સૌરાષ્ટ્ર પ્રથમવાર વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાંહરલીન દેઓલની શાનદાર ફિફ્ટી સાથે યુપી વોરિયર્સની WPLમાં પ્રથમ જીત
હરલીન દેઓલની શાનદાર અડધી સદીના કારણે યુપી વોરિયર્સે મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા 162 રનના લક્ષ્યને 11 બોલ બાકી રહેતા જ હાંસલ કરી લીધો.…
View More હરલીન દેઓલની શાનદાર ફિફ્ટી સાથે યુપી વોરિયર્સની WPLમાં પ્રથમ જીતફૂટબોલ વર્લ્ડ કપની ટિકિટ માટે 50 કરોડ રિકવેસ્ટ મળી
ફૂટબોલ જગતનું સંચાલન કરતી સંસ્થા ફિફા એ કહ્યું છે કે આ વર્ષે યોજાનારા ફૂટબોલ વર્લ્ડ કપની ટિકિટો માટે અમને 50 કરોડથી પણ વધુ રિક્વેસ્ટ મળી…
View More ફૂટબોલ વર્લ્ડ કપની ટિકિટ માટે 50 કરોડ રિકવેસ્ટ મળીઅંડર-19 વર્લ્ડ કપમાં અમેરિકાને હરાવી ભારતની વિજયી શરૂઆત
ભારતીય અંડર-19 ટીમે પોતાના વર્લ્ડ કપ અભિયાનની વિજયી શરૂૂઆત કરી છે. ભારતે વરસાદથી વિક્ષેપિત મુકાબલામાં અમેરિકાને છ વિકેટથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા અમેરિકાએ 35.…
View More અંડર-19 વર્લ્ડ કપમાં અમેરિકાને હરાવી ભારતની વિજયી શરૂઆત