એકપણ બોલ રમ્યા વગર યશસ્વી જયસ્વાલે તોડ્યો તેંડુલકરનો રેકોર્ડ

કારકિર્દીની 33 ટેસ્ટ અલગ-અલગ મેદાનો પર રમી ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાએ ક્રાઈસ્ટચર્ચમાં શરૂૂ થયેલી બીજી ટેસ્ટ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ…

View More એકપણ બોલ રમ્યા વગર યશસ્વી જયસ્વાલે તોડ્યો તેંડુલકરનો રેકોર્ડ

317 રન છતાં નિર્ણાયક મેચમાં ભારતની શરમજનક હાર, શ્રીલંકા ફાઇનલમાં

શ્રીલંકાએ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ની પહેલી સેમિફાઇનલમાં ભારતને 8 વિકેટથી હરાવ્યું હતું. તિલક વર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અભિષેક શર્મા,…

View More 317 રન છતાં નિર્ણાયક મેચમાં ભારતની શરમજનક હાર, શ્રીલંકા ફાઇનલમાં

મેદાનમાં કુણાલ પંડ્યા પર ચાહકે ફેક્યું જૂતું

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026 દરમિયાન ભારતીય ક્રિકેટર અને બરોડા ટીમના કેપ્ટન ક્રુણાલ પંડ્યા સાથે એક ચોંકાવનારી ઘટના બની છે. બરોડા અને ઝારખંડ વચ્ચે રમાયેલી…

View More મેદાનમાં કુણાલ પંડ્યા પર ચાહકે ફેક્યું જૂતું

ત્રેવડી સદી અને 7 વિકેટ, વિયાન મુલ્ડરે ટેસ્ટ ઇતિહાસમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

સાઉથ આફ્રિકાના સ્ટાર ઓલરાઉન્ડર વિયાન મુલ્ડરે તે કમાલ કર્યો છે, જે ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઈતિહાસમાં આજ સુધી કોઈ ક્રિકેટર કરી શક્યો નથી. વિયાન મુલ્ડર…

View More ત્રેવડી સદી અને 7 વિકેટ, વિયાન મુલ્ડરે ટેસ્ટ ઇતિહાસમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ભારતીય મહિલા હોકી ટીમે ઇતિહાસ રચ્યો, વિશ્ર્વ રેન્કિંગમાં પાંચમાં સ્થાને

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ચાર જીતનું પરિણામ ભારતીય મહિલા હોકી ટીમે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. FIH દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની વિશ્વ…

View More ભારતીય મહિલા હોકી ટીમે ઇતિહાસ રચ્યો, વિશ્ર્વ રેન્કિંગમાં પાંચમાં સ્થાને

પુરૂષ અને મહિલા ખેલાડી સાથે રમશે, ઝહીરખાન શરૂ કરશે અનોખી T-20

5 ટીમના 18 ખેલાડી વચ્ચે 12 મેચ રમાશે, પ્રથમ સીઝન જર્મનીમાં પુરુષોની ટી20 લીગ પછી, મહિલા ટી20 લીગનો ઉદય થયો, અને હવે એક લીગ શરૂૂ…

View More પુરૂષ અને મહિલા ખેલાડી સાથે રમશે, ઝહીરખાન શરૂ કરશે અનોખી T-20

17 વર્ષ બાદ ભારતને ન્યુઝિલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી જીતવાની તક

કાલે ક્રાઇસ્ટચર્ચમાં અંતિમ ટેસ્ટ, ઠઝઈ ફાઇનલમાં પહોંચવા પણ ટીમ ઇન્ડિયાએ મેચ જીતવી જરૂરી, જાડેજા-સિરાજની એન્ટ્રી પર સસ્પેન્સ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શ્રેણીની બીજી અને અંતિમ…

View More 17 વર્ષ બાદ ભારતને ન્યુઝિલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી જીતવાની તક

20 વર્ષ ક્રિકેટ પર કરવું છે રાજ, વૈભવનો વીડિયો વાયરલ

15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ દોહામાં એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં 53 બોલમાં 204 રન ફટકારીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. 28 છગ્ગા અને સૌથી…

View More 20 વર્ષ ક્રિકેટ પર કરવું છે રાજ, વૈભવનો વીડિયો વાયરલ

મુંબઇ ઇન્ડિયન્સમાં રોહિત શર્મા ફરી કેપ્ટન બનશે?

ઈન્ડિયન પ્રિમિયર લીગ 2027 પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સામે કેપ્ટનશીપનો મોટો મુદ્દો છે. ગત સીઝનમાં ટીમનું નેતૃત્વ કરનાર હાર્દિક પંડ્યાને પંજાબ કિંગ્સ સાથે ટ્રેડ કરવામાં આવ્યો…

View More મુંબઇ ઇન્ડિયન્સમાં રોહિત શર્મા ફરી કેપ્ટન બનશે?

50 બોલની ‘સાતાક 50 ક્રિકેટ’ લીગની જાહેરાત, સહેવાગ લીગ કમિશનર

ભારતમાં લોકપ્રિય ટેનિસ-બોલ ક્રિકેટને સંગઠિત અને વ્યાવસાયિક માળખું આપવા માટે સાતાક સ્પોર્ટ્સ ઇન્ડિયા પ્રા લિ. દ્વારા નવી ટેનિસ-બોલ ક્રિકેટ લીગ સાતાક 50’ની જાહેરાત કરવામાં આવી…

View More 50 બોલની ‘સાતાક 50 ક્રિકેટ’ લીગની જાહેરાત, સહેવાગ લીગ કમિશનર