રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર લીમડી પાસે આવેલ વૃંદાવન હોટલમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી ભેળસેળયુક્ત ડિઝલનું વેચાણનું કૌભાંડ સાથે મહારાષ્ટ્રથી ગુજરાત આવતા ટ્રકોમાંથી લોખંડના સળિયા…
View More લીંબડી હાઇવે ઉપર લોખંડના સળિયા ચોરી અને બાયો ડીઝલના નેટવર્ક ઉપર SMCનો દરોડોSMC raid
ગોંડલ પાસે ક્રિકેટ સટ્ટાના નેટવર્ક ઉપર SMCનો દરોડો, 4ની ધરપકડ
4 લાખનો મુદ્દામાલ કબ્જે, આઈડી આપનાર બુકી સહિત પાંચના નામ ખુલ્યા રાજકોટ-પોરબંદર હાઈવે પર ગુંદાળા ચોકડી પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ક્રિકેટ સટ્ટાનું…
View More ગોંડલ પાસે ક્રિકેટ સટ્ટાના નેટવર્ક ઉપર SMCનો દરોડો, 4ની ધરપકડજામકંડોરણાના રાજપરામાં SMCનો દરોડો, 500 પેટી દારૂ પકડાયો
જામકંડોરણાના રાજપરા ગામે ચાલતા દારૂના કટીંગ વખતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં આશરે 500 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. દારૂના…
View More જામકંડોરણાના રાજપરામાં SMCનો દરોડો, 500 પેટી દારૂ પકડાયોભચાઉ પાસે કોલસા ચોરીના રેકેટ ઉપર SMCનો દરોડો
ભચાઉ-સામખિયાળી હાઈવે ઉપર આવેલા એક વાડામાં ચલતા કોલસા ચોરીના રેકેટ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી આયાતી કોલસાના જંગી જથ્થા સાથે પાંચ શખ્સોની…
View More ભચાઉ પાસે કોલસા ચોરીના રેકેટ ઉપર SMCનો દરોડોભુજમાં ક્રિકેટ સટ્ટા ઉપર SMCનો દરોડો, રાજકોટના પંટર સહિત 16ના નામ ખુલ્યા
નામચીન બુકીની ધરપકડ, ત્રણ બુકી ફરાર 78 લાખના બેલેન્સવાળા માસ્ટર આઇડી સાથે સાહિત્ય કબજે ભુજમાં સ્ટેટ મોનીટરીંગ સેલેની ટીમે ભારત અને ઓસ્ટ્રેલિયાની ચાલતી સેમિફાઇનલ મેચ…
View More ભુજમાં ક્રિકેટ સટ્ટા ઉપર SMCનો દરોડો, રાજકોટના પંટર સહિત 16ના નામ ખુલ્યાટંકારાના લજાઈમાં SMCનો વધુ એક દરોડો, ગોડાઉનમાંથી રૂા.13 લાખનો દારૂ ઝડપાયો
ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ફરી જખઈ મોરબી એલસીબી તથા ટંકારા પોલીસને ઉંઘમાં રાખી ત્રાટકી હતી જ્યાં ગોડાઉનમાં દરોડા પાડી રૂા. 13 લાખની કિંમતનો…
View More ટંકારાના લજાઈમાં SMCનો વધુ એક દરોડો, ગોડાઉનમાંથી રૂા.13 લાખનો દારૂ ઝડપાયોખંભાળિયામાં ડીઝલ ચોરીના રેકેટ ઉપર એસએમસીનો દરોડો, 4 શખ્સો ઝડપાયા
ખંભાળિયામાં સ્ટેટમોનીટરીંગ સેલે દરોડો પાડી ઘર પાસે વાડો બનાવીને ચાલતા ડિઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરી ચાર શખ્સોની ધરપકડ કરી હતી. આ દરોડામાં એસએમસીએ રૂપિયા 17.55…
View More ખંભાળિયામાં ડીઝલ ચોરીના રેકેટ ઉપર એસએમસીનો દરોડો, 4 શખ્સો ઝડપાયાવડોદરા પાસે SMCની ટીમ ઉપર બુટલેગરોનો પથ્થરમારો, PSIનું ફાયરિંગ
22 લાખના દારૂ ભરેલું ટેન્કર છોડાવવા SMCની ટીમ ઉપર ટોળાંએ હુમલો કર્યો: ત્રણ શખસોની ધરપકડ, આઠ વોન્ટેડ વડોદરા હાઇવે ઉપર દારૂ ભરેલા ટ્રકને પકડવા ગયેલી…
View More વડોદરા પાસે SMCની ટીમ ઉપર બુટલેગરોનો પથ્થરમારો, PSIનું ફાયરિંગગોંડલ શાક માર્કેટ પાસે વરલી મટકાના જુગાર પર એસએમસીનો દરોડો
વરલી મટકાનો જુગાર રમતા આઠ જુગારીઓ રૂા.1,10,480ના મુદ્દા માલ સાથે ઝડપાયા ગોંડલ શાકમાર્કેટની પાછળ જન સેવા સુવિધા કેન્દ્રની નજીક આવેલ સૌચાલય પાસે ગેરકાનૂની પ્રવૃત્તિઓ ધમધમતી…
View More ગોંડલ શાક માર્કેટ પાસે વરલી મટકાના જુગાર પર એસએમસીનો દરોડોમોરબીમાં SMCના દરોડા બાદ જિલ્લાના 7 પીએસઆઇ અને 11 કર્મચારીની બદલી
ટંકારા હાઇપ્રોફાઇલ જુગાર ક્લબ અને કોલસા ચોરી સહિતની બાબતોમાં પોલીસની ઢીલી નીતિ ઉઘાડી પડી મોરબીમાં છેલ્લા ઘણા દિવસથી જખઈની ટીમ દ્વારા મોરબીમાં ધામા નાખવામાં આવ્યા…
View More મોરબીમાં SMCના દરોડા બાદ જિલ્લાના 7 પીએસઆઇ અને 11 કર્મચારીની બદલી