ખંભાળિયામાં સ્ટેટમોનીટરીંગ સેલે દરોડો પાડી ઘર પાસે વાડો બનાવીને ચાલતા ડિઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરી ચાર શખ્સોની ધરપકડ કરી હતી. આ દરોડામાં એસએમસીએ રૂપિયા 17.55…
View More ખંભાળિયામાં ડીઝલ ચોરીના રેકેટ ઉપર એસએમસીનો દરોડો, 4 શખ્સો ઝડપાયાSMC raid
વડોદરા પાસે SMCની ટીમ ઉપર બુટલેગરોનો પથ્થરમારો, PSIનું ફાયરિંગ
22 લાખના દારૂ ભરેલું ટેન્કર છોડાવવા SMCની ટીમ ઉપર ટોળાંએ હુમલો કર્યો: ત્રણ શખસોની ધરપકડ, આઠ વોન્ટેડ વડોદરા હાઇવે ઉપર દારૂ ભરેલા ટ્રકને પકડવા ગયેલી…
View More વડોદરા પાસે SMCની ટીમ ઉપર બુટલેગરોનો પથ્થરમારો, PSIનું ફાયરિંગગોંડલ શાક માર્કેટ પાસે વરલી મટકાના જુગાર પર એસએમસીનો દરોડો
વરલી મટકાનો જુગાર રમતા આઠ જુગારીઓ રૂા.1,10,480ના મુદ્દા માલ સાથે ઝડપાયા ગોંડલ શાકમાર્કેટની પાછળ જન સેવા સુવિધા કેન્દ્રની નજીક આવેલ સૌચાલય પાસે ગેરકાનૂની પ્રવૃત્તિઓ ધમધમતી…
View More ગોંડલ શાક માર્કેટ પાસે વરલી મટકાના જુગાર પર એસએમસીનો દરોડોમોરબીમાં SMCના દરોડા બાદ જિલ્લાના 7 પીએસઆઇ અને 11 કર્મચારીની બદલી
ટંકારા હાઇપ્રોફાઇલ જુગાર ક્લબ અને કોલસા ચોરી સહિતની બાબતોમાં પોલીસની ઢીલી નીતિ ઉઘાડી પડી મોરબીમાં છેલ્લા ઘણા દિવસથી જખઈની ટીમ દ્વારા મોરબીમાં ધામા નાખવામાં આવ્યા…
View More મોરબીમાં SMCના દરોડા બાદ જિલ્લાના 7 પીએસઆઇ અને 11 કર્મચારીની બદલીમોરબી નજીક કોલસા ચોરીના રેકેટ ઉપર SMCનો દરોડો
મોરબી નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી એક કારખાનામાં ચાલતા કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કંડલાથી રાજસ્થાન જતાં કોલસાની ચોરી કરી તેમાં ધુળ…
View More મોરબી નજીક કોલસા ચોરીના રેકેટ ઉપર SMCનો દરોડોહાઇપ્રોફાઇલ જુગાર કલબમાં SMCના મોરબીમાં ધામા, નવ કલાક સુધી પંચ અને પોલીસની પૂછપરછ
લજાઈ નજીક કમ્ફર્ટ હોટેલમાં હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પકડાયા બાદ મોટા વહીવટની ચર્ચા વચ્ચે ઓચિંતી પીઆઈની બદલી થઈ હતી. આ સમગ્ર મામલે તપાસ માટે જખઈની ટીમે…
View More હાઇપ્રોફાઇલ જુગાર કલબમાં SMCના મોરબીમાં ધામા, નવ કલાક સુધી પંચ અને પોલીસની પૂછપરછકચ્છના અંજારમાં દેશી દારૂના અડ્ડા ઉપર એસએમસીનો દરોડો, ત્રણની ધરપકડ
કચ્છના અંજારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની દેશી દારૂના અડ્ડા ઉપર દરરોડો પાડી રૂા. 1.89 લાખના મુદ્દમાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સ ફરાર…
View More કચ્છના અંજારમાં દેશી દારૂના અડ્ડા ઉપર એસએમસીનો દરોડો, ત્રણની ધરપકડ