હત્યા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી મોરબીના રફાળેશ્વર પાસે આવેલા આંબેડકર નગરમાં રહેતા યુવકને તેમના જ મિત્રોએ કોઈ ધારદાર હથિયાર પેટના ભાગે મારતા…
View More મોરબીના રફાળેશ્ર્વરમાં મિત્રોએ ધારદાર હથિયારના ઘા મારી યુવાનની હત્યા નીપજાવીmurder
ભેભા ગામે ભાઇ સાથે વાત કરતી પત્નીને કુહાડીથી વેંતરી નાખતો પતિ
ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી, ઉના પંથકમાં ચાર દિવસમાં બીજી હત્યા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભેભા ગામમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી…
View More ભેભા ગામે ભાઇ સાથે વાત કરતી પત્નીને કુહાડીથી વેંતરી નાખતો પતિશાપર વેરાવળમાં પરપ્રાંતિય યુવાનની મિત્રના હાથે હત્યા
દારૂ પીધા બાદ ઘરે આવી ‘તે જ મોબાઇલ ચોરી લીધો છે’ તેમ કહી ઝપાઝપી કરી પ્રથમ માળે ફેંકી દેતા યુવાનનું મોત: આરોપી સકંજામાં શાપર વેરાવળમાં…
View More શાપર વેરાવળમાં પરપ્રાંતિય યુવાનની મિત્રના હાથે હત્યાકેનેડામાં ખાલિસ્તાન વિરોધી સો.મીડિયા ઈન્ફલુએન્સર નેન્સી ગ્રેવાલની હત્યા
કેનેડિયન પંજાબી યુટ્યુબર અને પ્રભાવશાળી નેન્સી ગ્રેવાલની હત્યા કરવામાં આવી છે. પોલીસને અહેવાલ મળ્યા હતા કે મંગળવારે રાત્રે કોઈએ વિન્ડસરમાં ગ્રેવાલના ઘરમાં ઘૂસીને, તેમના પર…
View More કેનેડામાં ખાલિસ્તાન વિરોધી સો.મીડિયા ઈન્ફલુએન્સર નેન્સી ગ્રેવાલની હત્યારાજકોટમાં નેપાળી યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યા
રાત્રે કેકેવી બ્રિજ નીચેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો, હોસ્પિટલે ખસેડાતા સારવારમાં દમ તોડ્યો: મોબાઇલના ઝઘડામાં ઢીમ ઢાળી દીધાનું આરોપીનું રટણ રાજકોટ શહેરમાં થોડા દિવસ પહેલા…
View More રાજકોટમાં નેપાળી યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યાજૂનાગઢના જામકામાં મજાક-મજાકમાં યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ, મિત્રની ધરપકડ
જૂનાગઢ તાલુકાના જામકામાં રહેતા એક યુવાનને જૂનાગઢમાં મિત્ર સાથે મજાક-મજાકમાં બોલાચાલી થતાં મિત્રએ ઉશ્કેરાઈ જઈ છરી ઝીંકી દેતાં ઘાયલ યુવકનું રાજકોટ સારવાર દરમ્યાન મોત થયું…
View More જૂનાગઢના જામકામાં મજાક-મજાકમાં યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ, મિત્રની ધરપકડરાજકોટના પીઆઈના ભાઈની સુરતના રિહેબ સેન્ટરમાં ક્રુર હત્યા
સારવાર માટે ગયેલા યુવાનને રિવા વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકોએ ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો સુરત શહેરના ડુમસ રોડ પર સુલતાનાબાદ ખાતે આવેલા ’રિવા વ્યસન…
View More રાજકોટના પીઆઈના ભાઈની સુરતના રિહેબ સેન્ટરમાં ક્રુર હત્યાખૂની હુમલામાં ઘવાયેલા નોનવેજના ધંધાર્થીનું મોત, બનાવ હત્યામાં પલટાયો
મિત્રના ઝઘડામાં વચ્ચે પડતા નોનવેજના ધંધાર્થી અને તેના ભાઇ પર હુમલો કરી ખોપરી ફાડી નાખી હતી રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં નોનવેજ શોપના માલિક બંધુ પર છરી-ધોકાથી…
View More ખૂની હુમલામાં ઘવાયેલા નોનવેજના ધંધાર્થીનું મોત, બનાવ હત્યામાં પલટાયોજામકામાં બેઠકના ભાગે ગંભીર ઇજાથી યુવાનનું મોત, હત્યાની શંકા
છાતીના ભાગે પણ ગંભીર ઇજા, હકીકત જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું જૂનાગઢના જામકા ગામે રહેતા યુવાનનું બાઈક જુનાગઢ શાક-બકાલા માર્કેટ પાસે અચાનક સ્લીપ થતા તેમને…
View More જામકામાં બેઠકના ભાગે ગંભીર ઇજાથી યુવાનનું મોત, હત્યાની શંકાભચાઉમાં પ્રેમલગ્ન મુદ્દે સાળાએ બનેવી ઉપર જીપ ચડાવી પતાવી દીધો
હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો, પોલીસે તપાસ કરતા ચોકાંવનારી વિગતો આવી ભચાઉના હિંમતપુરા ફૂલવાડી વિસ્તારમાં બુધવારે રાત્રે કાર અડફેટે યુવાનના મોતની બનેલી જીવલેણ અકસ્માતની…
View More ભચાઉમાં પ્રેમલગ્ન મુદ્દે સાળાએ બનેવી ઉપર જીપ ચડાવી પતાવી દીધો